kutch Tv News

kutch Tv News News and viral video,

24/11/2023

ગાંધીધામમાં શ્રી બાગેશ્વર બાબાની હનુમાન કથા તેમજ દિવ્ય દરબારનું આયોજન

18/11/2023

જલારામ જયંતીની પૂર્વસંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન*

*224મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત 10 × 10 ફૂટ કુલ 100 ફૂટનો 224 કિલોનો બાજરાનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવી રહ્યો છે*

29/10/2023

23 વર્ષે બે દીકરાનો જન્મ થયો
જય મોગલ માં
#મોગલ

22/10/2023

કચ્છ:

કચ્છની કુળદેવી માં આશાપુરાના મઢ માતાનામઢ ખાતે આજે કરાઈ પતરી વિધિ
450 વર્ષથી દર વર્ષે નવરાત્રિમાં આઠમના દિવસે કરાય છે પતરીવિધિ

14/10/2023

જય મોગલ માં

12/10/2023

શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી આ વાતને સાર્થક કરી બતાવી છે જામનગરના દિવ્યરાજ સિંહ જાડેજા નામના પદયાત્રીએ .. દિવ્યરાજ પોતાના શરીર પર સવા અગિયાર કિલોની સાંકળ બાંધી પાછા પગે ચાલતા માતાનામઢ જઈ રહ્યા છે ..
#શ્રદ્ધા

07/09/2023

ભુજના નગરપતિ સાથે છુટા હાથે મારા-મારી જુઓ

https://youtu.be/RbVYgsU35DQ*એક એવી ગુફા જેનો આજદિન સુધી છેડો મળ્યો નથી**નખત્રાણા તાલુકાના ખીરસરા ગામથી 2 કિમી દૂર હથેડી...
04/06/2023

https://youtu.be/RbVYgsU35DQ

*એક એવી ગુફા જેનો આજદિન સુધી છેડો મળ્યો નથી*
*નખત્રાણા તાલુકાના ખીરસરા ગામથી 2 કિમી દૂર હથેડીયો ડુંગર આવેલ છે*

*જાણો શુ છે રહસ્ય*

#કચ્છ

15/05/2023
15/05/2023

https://youtu.be/eFYRu2BoImsદોઢ વર્ષની બાળકીને કોબ્રા સાપ કરડ્યો || આફ્રિકાથી આવ્યા મોગલધામ
05/03/2023

https://youtu.be/eFYRu2BoIms

દોઢ વર્ષની બાળકીને કોબ્રા સાપ કરડ્યો || આફ્રિકાથી આવ્યા મોગલધામ

દોઢ વર્ષની બાળકીને સાપ કરડ્યો|| થી તાત્કાલિક આવ્યા મોગલધામ ,KABRAU, KUTCH-મોગલધામ કબરાઉ #મોગલ #મોગલધામ #....

https://youtube.com/મોગલધામ કબરાઉ કચ્છ , Live આરતી  અને  વીડિયો જોવા માટે ચેનલને subscribe કરો
05/03/2023

https://youtube.com/

મોગલધામ કબરાઉ કચ્છ , Live આરતી અને વીડિયો જોવા માટે ચેનલને subscribe કરો

નમસ્કાર દર્શક મિત્રોઅમારી આ કચ્છ ટીવી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ,અમારી આ ન્યૂઝ ચેનલ દ્વારા ધ.....

04/03/2023

સોનાની વિટી બાપુ શ્રી ને અર્પણ કરતા માં મોગલ ના ભકત બાપુ શ્રી એ પરત આપી ને આશીર્વાદ આપ્યા

https://youtu.be/nWy5EDmzCOMલગ્નમાં સોનાની વીંટી ખોવાઈ પછી શું ઘટના ઘટી જુઓ
04/03/2023

https://youtu.be/nWy5EDmzCOM
લગ્નમાં સોનાની વીંટી ખોવાઈ
પછી શું ઘટના ઘટી જુઓ

MOGALDHAM,KABRAU, KUTCH-મોગલધામ કબરાઉ #મોગલ #મોગલધામ #મણીધરવડવાળીમોગલ #માનતા #શ્રદ્ધા ...

https://youtu.be/8PVEkoTi0wE
03/03/2023

https://youtu.be/8PVEkoTi0wE

કેન્સર મટી ગયું બહેન માટે ભાઈ USથી આવ્યો #શ્રદ્ધા #ભક્તિ

02/03/2023

મોગલ ધામ

01/03/2023

જૂનાગઢ થી આવ્યા 11 વર્ષે દીકરો દીધો જય મોગલ ધામ કબરાઉ

26/02/2023

4 તોલા સોના ની માનતા જુઓ વીડિયો

23/02/2023

મોગલધામ કબરાઉ કચ્છ

15/02/2023

મંગળવારે મોગલધામ કબરાઉ માનવ મહેરામણ ઉમટયું #શ્રદ્ધા

https://youtu.be/DnUsYjuXiRA
15/02/2023

https://youtu.be/DnUsYjuXiRA

મંગળવારે મોગલધામ કબરાઉ માનવ મહેરામણ ઉમટયું #શ્રદ્ધા

12/02/2023

https://youtu.be/Skm1-uh6YlQમાં મોગલનું દીકરીએ ગીત એવું ગાયું કે મોગલ કુળ બાપુની ખુશીનો કોઈ પાર ન રહ્યો
10/02/2023

https://youtu.be/Skm1-uh6YlQ

માં મોગલનું દીકરીએ ગીત એવું ગાયું કે મોગલ કુળ બાપુની ખુશીનો કોઈ પાર ન રહ્યો

નમસ્કાર અમારી આ કચ્છ ટીવી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ,અમારી આ ન્યૂઝ ચેનલ દ્વારા ધાર્મિક ,સત્સં....

24/01/2023

આજે મંગળવારે મોગલધામ કબરાઉ આરતી

23/01/2023

23/01/2023

દીકરા પાછળ બધું બરબાદ કરી નાખ્યું,માં મોગલની કૃપાથી નવી જિંદગી મળી

28/12/2022

મોગલધામ આરતી કચ્છ
જય મોગલ માં #ગુજરાતી

25/12/2022

આગવી કોઠાસૂઝ અને કાલીઘેલી ભાષામાં બાળકે કરી પ્રવાસની આજીજી

નહિ રોકી શકો હસવું,જુઓ મીઠી રજુઆત #ગુજરાતી

24/12/2022

ખાવડાના પૈયા ગામ નજીક ખનન દરમિયાન ભેખડ પડવાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

ભેખડ પડવાના કારણે ત્રણ શ્રમિકોના મોત થયા

એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો ..અન્ય બે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી


23/12/2022

ભારત-પાક બોર્ડર પાસે રસીકરણ કરી રહેલ ફ્રન્ટલાઈન કાર્યકર

ઓરી અને રૂબેલા (MR) રસી ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા લુના નાના/મોટા - કચ્છ ગામમાં 0 થી 5 વર્ષની વયના બાળકોને આપવામાં આવી હતી.

સીએચઓ પિંકી પટેલ રણમાં પોતાની ફરજ બજાવવા માટે કેટલાક માઈલ ચાલીને ગયા હતા. જરૂરું શેર કરજો

મિત્રો લાઈક અને શેર કરજો

વાગડમાં આવેલું ઐતિહાસિક ગામ: પંડ્યાગઢ__________________________________     રાપર તાલુકાના તાલુકા મથક થી ૫૦ કિલોમીટરના અં...
22/12/2022

વાગડમાં આવેલું ઐતિહાસિક ગામ: પંડ્યાગઢ
__________________________________

રાપર તાલુકાના તાલુકા મથક થી ૫૦ કિલોમીટરના અંતરે આવેલું ઐતિહાસિક પંડયાગઢ ગામ છે,જેના નામ પાછળ જ ગઢ શબ્દ આવેલો છે.ગામમાં પ્રવેશતા જ આપણને એક નાનો એવો ગઢ જેવો ડૂંગર દેખાય છે જેને સ્થાનિક ગામ લોકો ગઢ કહે છે, અને તેના પાછળ જ ગામનું નામ પણ ગઢ પડ્યું છે.પંડયાગઢ વિશે માહિતી આપતા ગામના સૌથી બુઝર્ગ અને ૧૦૦ વર્ષની આયુષ ધરાવતા સુલેમાન હિંગોરજા જણાવે છે કે પહેલા આ ગામનું નામ લીલાપર હતું અને ત્યાર પછી ખાલી ગઢ નામ હતું અને પાછળ થી પંડ્યા બ્રાહ્મણો આડેસર થી આવ્યા અને પંડ્યાગઢ નામાકરણ થયું છે તેવું તેમણે જણાવ્યું હતું.

પંડયાગઢનું નામકરણ જહા મારાજ તેમના સમયમાં થયું છે તેમણે ગામનું નામ પંડ્યાગઢ કર્યું હતું તેમણે ભુજ ગઈ ને કચ્છ મહારાજા સામે ત્રાંગુ કરેલું હતું અને તેમની દેરી તેમના વંશજો એ પંડયાગઢમાં દાખલ થતાં જ ગઢ ઉપર બંધાવી છે અને આજે પણ તેઓ જહાદાદા તરીકે ઓળખાય છે. ગઢની ઉપર લાઈન બંધ મારાજોના પાળિયા આવેલા છે અને બાજુમાં ચબુતરો આવેલો છે. ગઢ ઉપર જવા માટે કાચો રસ્તો પણ છે અને મોટા મોટા પથ્થરો પડેલા વેરવિખેર જોવા મળે છે. આ જોતાં એવું લાગે છે કે અહીંયા અનેક ઈતિહાસ ધરબાયેલો છે જેની સાક્ષી પત્થરો પુરે છે.

પંડયાગઢ એ એમ કહેવાય છે કે આડેસર ગામથી પણ જૂનું ગામ છે અને છેલ્લે આડેસર જાગીરી હેઠળનું ગામ હતું.પંડયાગઢનો ઈતિહાસ લોહિયાળ રહ્યો છે જ્યાં મારાજ બ્રાહ્મણ વધારે રહેતા હતા અને ત્યારે રાજાશાહી યુગના સમયમાં અંદરો અંદર જાગીરો જમીન માટે સતત એકબીજા ગામથી જમીન માટે લડાઈઓ રહેતી હતી તેવી જ રીતે અહીંયા પંડયાગઢમાં ભીમાસર જાગીરના વાઘેલા પ્રાગજી ના સમયમાં તેમના માણસો દ્વારા ત્રણ મારાજ બ્રાહ્મણ ને આ ગામમાં મારી નાખેલા હતા અને તેનું કારણ જમીન તકરાર હતી અને એવી રીતે તેના પછી અનેક મારાજ બ્રાહ્મણ મરાયા હતા એમ કહેવાય છે કે દર વર્ષે બે મારાજ મૃત્યુ પામતા હતા. આવી રીતે જમીન બાબતે અનેક મારાજ બ્રાહ્મણ એ બલિદાન આપ્યાં અને તેમના પાળિયા આજે ગઢ ઉપર લાઈનમાં જોવા મળે છે જેના કારણે પંડયાગઢના મારાજો ને ભીમાસરના પાણીનો અપૈયો છે.

પંડયાગઢ થી પૂંગ નામની વીડી આવેલી છે જે ત્રણ ગાઉં દૂર થાય છે જ્યાં પશુ ઢોર માટેના ચરિયાણ માટે આરક્ષિત જગ્યા હતી.પંડયાગઢના મારાજો આજે વાકાનેર, મોરબી, જઈ ને ધંધાર્થે વસ્યા છે.ગામમાં હાલે ૨૦ ઘર મારાજ ના છે અને પાંચ ઘર હિંગોરજાના છે.પંડયાગઢ ગામની વસ્તી ૨૩૪ છે.ગામનો સીમાડો પણ મોટો છે જેમાં ખારા, આથમણા સીમ, માંડવીયા સીમ, ટગા સીમ, ઝાપીયા સીમ, મરસાવા સીમ, પહાતા સીમ, વગેરે નામ ધરાવતો વિસ્તાર આવેલો છે.તેમજ વોરાવારુ તળાવ, ઢાંકળ કૂવો તળાવ, તળાવમાં કૂવો આવેલો છે એટલે ઢાંકળ કૂવો તળાવ નામ છે. તેમજ પંડયાગઢની તલાવડી, ભીમવારી તળાવ પણ આવેલ છે.

પંડયાગઢ ના બુઝર્ગ અને સો વર્ષની આયુષ ધરાવતા સુલેમાન હિંગોરજા જણાવે છે કે હિન્દુઓ ખુબ પરાક્રમી હતા તેમણે તેમના સમયના અનેક બહારવટીયા વિશે વાતો કરી જેમાં તેમણે ભીમાસરના ભિખલા કોલી હતા જેમને તેમણે નજરે જોયેલા ભર યુવાનીમાં અને તેમણે કહ્યું કે તેમના ગળામાં ચાંદીના માદરીયા પહેરેલા હતા અને અડીખમ માણસ હતો. તે વીંછિયા ગામ લૂંટવા ગયેલા અને ત્યાં દરબારોના હાથે મરાયો હતો અને તેની સાથે બે સાથીદાર હતા વિજાપરના જુમો અને અબ્દુલ તે પણ મરાયા હતા.તેમજ તેઓ જણાવે છે કે મે વાલો મોર અને ઉંમર બહારવટીયો જેને આમેળો તરીકે ઓળખતા હતા અને અંજાર ને ધોળાં દિવસે ભાંગ્યુ હતું તેઓ સુલેમાન અને ચંગ બને ભાઈઓ હતા.

પંડયાગઢ ખુબ જ ઐતહાસિક ગામ છે મને અવારનવાર ડૉ ભૂડીયા સાહેબ હાલે લંડન તેઓ કહેતા કે જજો ખુબ જૂનું ગામ છે અને આખરે તપાસ કરી ને રૂબરૂ મુલાકાત કરતા અને વડીલોને મળી ને અદ્ભુત માહિતી મળી હજી સમય છે કે માહિતી દાતાઓ ને મળી ને વડીલો જેઓ બહુજ મોટી ઉંમરના છે, તેમની પાસેથી સચોટ ઈતિહાસ જે લોકમુખે છે,તેને સંપાદનનું કાર્ય કરવું જોઈએ નહિતર આગામી પાંચ દસ વર્ષમાં તે વડીલો આ દુનિયામાંથી વિદાય લઈ લેશે કુદરતી નિયમ છે જન્મે છે તે મરે છે,એટલે આપણે કશું નહિ કરી શકીએ એટલે આજકાલ યુવાનોને આ બાબતમાં અંગત રસ લઈને આવા કાર્યો કરવાની તાતી જરૂર છે.અને વડીલોને મળવાથી વડીલો પણ ખુબ ખુશ થાય છે કે કોઈક તો છે જે અમને અને અમારી વાતો સાંભળે છે. વાગડની ધરતીમાં અનેક ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે,અનેક જમીનમાં અનેક લોકોના હર્દયમાં છે. લોકમુખે છે,જેને ભેગા કરવાની અને ખંખોળવાની જરૂર છે.

✍️ મહાદેવ બારડ વાગડ

https://youtube.com/live/Si6v-IQs_qQભૂત પ્રેત,ચુડેલ,મામા,શુ છે ? મોગલકુળ ચારણ ઋષિ  બાપુ સાથે ખાસ મુલાકાત
20/12/2022

https://youtube.com/live/Si6v-IQs_qQ

ભૂત પ્રેત,ચુડેલ,મામા,શુ છે ? મોગલકુળ ચારણ ઋષિ બાપુ સાથે ખાસ મુલાકાત

કચ્છના તમામ સમાચાર 24 કલાક નિહાળો માં આશાપુરા ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર...લિન્ક પર ક્લિક કરી ચેનલને સબ્સ્કાઈબ કરો અને મે...

19/12/2022

માતાજી ની માનતા રાખીને કામ પૂર્ણ થયું જય માં મોગલ માં

19/12/2022

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં પંચાયતી મહાનિર્વાણી અખાડાના 200 થી વધુ સંતોએ દર્શન,અભિષેક અને ધ્વજારોહણ કર્યું
---------
સોમનાથના ચરણોમાં સંતોએ મહામૃત્યંજય મંત્રના સામૂહિક જાપ કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી

19/12/2022

શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કરછ
🙏🚩
દાતાશ્રી ના સહયોગ થી ભુજ, મિરઝાપર, માધાપર, અંજાર, આદિપુર, ગાંધીધામ, મુન્દ્રા મધ્યે રઘુવંશી સ્વયમ સેવકો ના સાથ સહકાર થી નબળી પરિસ્થિતી ધરાવતા વિસ્તારો મા તેમજ નાના બાળકો ને જલારામ બાપા નુ પ્રિય ભોજન એટલે કે કઢી ખીચડી નુ પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું🙏🚩
જલારામ બાપા હમેશા બધાને ખુશ રાખે🙏🚩
વિરેન ઠકકર રઘુવંશી ભુજ કચ્છ 9979078882

Address

Bhuj
370001

Website

Alerts

Be the first to know and let us send you an email when kutch Tv News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to kutch Tv News:

Videos

Share


Other Bhuj media companies

Show All

You may also like