yuvaprem news

yuvaprem news news

02/11/2024

*શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા વિધવા માતાઓને મીઠાઈ વિતરણ કરાયું.*

વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા 25 વરસથી કાર્યરત *શ્રી અજરામર ટ્રસ્ટ* ભુજ* દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકના પાવન અવસરે સમાજના મધ્યમ વર્ગના આર્થિક નબળી પરિસ્થતિ ધરાવતા પરિવારની વિધવા માતાઓને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જે લોકો પોતાની આર્થિક મજબૂરીના લીધે સમાજમાં હાથ લંબાવી કોઈને કશું કહી શકતા નથી તેવા પરિવારની વિધવા માતાઓને દાતાઓના આર્થિક અનુદાનથી દીપાવલી અને નૂતન વર્ષના પવિત્ર અવસરે મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી.
સંસ્થા દ્વારા આવા પરિવારોના ફોટાઓ પાડી જાહેર નહિ કરવાની શરતને સ્વીકારી દાતાઓએ પણ પોતાનું નામ જાહેર ન કરવાની ઉદારતા દાખવવા બદલ સંસ્થાના મંત્રી મયૂર બોરીચાએ ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા...
આજના સમયમાં જ્યારે નામ અને ફોટા સાથે જ દાન આપવાની વૃત્તિ વધી રહી છે ત્યારે દાતાઓએ બતાવેલી ઉદારતા અન્યને માટે પ્રેરણારૂપ બની રહેશે....

02/11/2024

* આજથી શરૂ થતા વર્ષ 2081ની હાર્દિક શુભકામનાઓ સહ શુભેચ્છાઓ.* 👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*આપના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધી અને સદભાવનાની જ્યોત અવિરત ઝગમગતિ રહે, આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિ થાય એવી રાજ રાજેશ્વરી માઁ ખોડિયારના ચરણોમાં પ્રાર્થના સહ હાર્દિક શુભકામનાઓ.*

🙏🙏🙏 *નૂતન વર્ષાભિનંદન*🙏🙏🙏

🌹🙏🌹🌹🙏શુભેચ્છક🙏🌹🌹🙏🌹
_*મયૂર બોરીચા & પરિવાર - ભુજ (કચ્છ)*_

08/09/2024

🙏🙏 *હાર્દિક ક્ષમાપના* 🙏🙏
*મારા વાણી, વર્તન કે વ્યવહારથી જાણતા કે અજાણતાં આપને જરા પણ મન દુઃખ થયું હોય તો ખરા હૃદયથી બે હાથ જોડીને માફી માંગુ છું...*🙏🏻
*મિચ્છામિ દુકકડ્મ*
*માફી માંગવાનો હક્ક મારો છે અને*
*માફ કરવાનો અધિકાર તમારો છે,*
*આશા છે આપ અમને માફ કરશો.*

*ખરા અંતર ભાવથી આપને*

🙏 *"મિચ્છામી દુક્કડમ્"* 🙏
મયુર બોરીચા અને સમગ્ર પરિવાર - ભુજ (કચ્છ)

જીવનના સપ્તરંગ સમાન સંસારમાં સ્નેહ, શાંતિ, સાત્વિકતા, સાદગી, સંપ અને સમર્પણતા સાથેની સહભાગીતા  એટલે લગ્નજીવનના 36 વર્ષની...
09/06/2024

જીવનના સપ્તરંગ સમાન સંસારમાં સ્નેહ, શાંતિ, સાત્વિકતા, સાદગી, સંપ અને સમર્પણતા સાથેની સહભાગીતા એટલે લગ્નજીવનના 36 વર્ષની સફળ સફર.... મારા જીવનના સુખ દુઃખમાં હંમેશા સાથી બની સફળતાના સંગાથી રહેલા મારા અર્ધાંગિની મીના ને લગ્ન જીવનની વર્ષગાંઠ પ્રસંગે હૃદયપૂર્વક શુભકામનાઓ.... 🌹🌹🌹 આવનારા સમયમાં તન તંદુરસ્ત રહે, મન મસ્ત રહે અને જીવનની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તેવી માઁ ખોડિયારના ચરણોમાં નમ્ર પ્રાર્થના.. 👏👏👏

27/05/2024

ગૌ સેવાના કાર્યમાં આપ સૌની સ્નેહભરી શુભેચ્છાઓ બદલ દરેક સ્નેહીજનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર સહ ધન્યવાદ... 👏🌹🌹 આવો જ સ્નેહ જાળવી ગૌ સેવાના કાર્યમાં શક્તિ અનુસાર તન મન ધનથી સહયોગી બનશો તો ગૌ સેવા કાર્યને વધુ વેગ મળશે... આપના મિત્રોને પણ આ બાબતે પ્રેરણા કરી આંગળી ચિંધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરશો તેવી અપેક્ષા સહ પુનઃ સર્વે શુભેચ્છકોને ધન્યવાદ...👏👏👏
મયૂર બોરીચા
શ્રી અજરામર ટ્રસ્ટ
🙏🙏🙏જય ગૌ માતા 🙏🙏🙏

14/03/2024
25/12/2023

🌟 *Join the Ajaramar Trust Community!* 🐄

For heartwarming stories, updates, and a closer look at our impactful journey, follow us on Facebook, Instagram, and subscribe to our YouTube channel. Together, let's make a difference.

Click *Follow* and *Subscribe* now!

Facebook: facebook.com/ajaramartrust
Instagram: instagram.com/ajaramartrust
YouTube: youtube.com/

24 yrs championing animal welfare. Join us for a compassionate future

🌟 *Ajaramar Trust: Building a Sanctuary for Cows in Bharapar Village, Kutch!* 🌾🐄*Dear Gau-Premi,*As we embark on the *25...
23/12/2023

🌟 *Ajaramar Trust: Building a Sanctuary for Cows in Bharapar Village, Kutch!* 🌾🐄

*Dear Gau-Premi,*

As we embark on the *25th year* of our journey at *Ajaramar Trust*, we are thrilled to announce our latest project – the construction of a *Gaushala* near Bharapar Village in the enchanting land of Kutch. For 24 years, Ajaramar Trust has been dedicated to making a positive impact, and now, we invite you to join us in creating a haven for our beloved cows.

🏡 *About the Project:*
Our Gaushala project aims to provide a safe and nurturing environment for cows, promoting their well-being and protecting them from adversity. With your support, we can create a sustainable sanctuary that reflects our commitment to compassion and the preservation of these gentle souls.

🤝 *How You Can Make a Difference:*
Your contribution, no matter how big or small, can play a pivotal role in making our Gaushala a reality. To donate, click on the following link mentioned below . Every rupee counts, and your generosity will directly impact the lives of these innocent beings.

💡 *Why Donate to Ajaramar Trust?*
*25 Years of Excellence:* Ajaramar Trust has been a beacon of hope for over two decades, tirelessly working towards creating positive change in communities.
*Transparency:* We value your trust, and to ensure transparency, all donors will receive official donation receipts under section 80G of the Income Tax Act.

🌈 *Join Us on this Journey of Compassion:*
Together, let's build a haven for cows and contribute to a future where they can live freely and happily. *Share this message with friends, family, and colleagues, and let's create a wave of support for our Gaushala project.*

🙏 *Your Support Matters:*
Ajaramar Trust is grateful for your unwavering support over the years. Your donation is not just a financial contribution; it's a vote for a kinder and more compassionate world.

Let's come together and make a lasting impact. Donate today, and let the spirit of generosity light the path for our Gaushala.

*Donate Now:* https://rzp.io/l/ajaramar-gaushala

Please share your suggestions/feedback on [email protected] with us to make this dream project a reality.

*With heartfelt gratitude,*
*The Ajaramar Trust Team*

Join hands with Ajaramar Trust to make a lasting impact in Bharapar (Kutch), Gujarat, by contributing to the construction and maintenance of a Gaushala. Our mission is to provide a safe and caring environment for cows, promoting their well-being and the overall prosperity of the community.. . Ajaram...

16/12/2023

અજરામર ટ્રસ્ટ ભુજને ગૌસેવા અર્થે
પૂ રમેશભાઈ ઓઝા “ભાઈશ્રી” ની પ્રેરણાથી દાન અપાયુ

અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષ અંતર્ગત ગૌ સેવા સંકલ્પ અર્થે રખડતા ભટકતા ગૌવંશ અને નંદી મહારાજ માટે ભુજ તાલુકાના ભારાપર ગામે નિર્માણ થનાર આશ્રયસ્થાન સમાન ગૌશાળા માટે ભૂમિદાન સહયોગ નિધિમાં પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી એક દાતા તરફથી રૂ. ૨૫૧૦૦૦/ (બે લાખ એકાવન હજાર) નુ અનુદાન આપવામાં આવ્યું હતું.
સનાતન સંસ્કૃતિના જીવિત દેવો સમાન ૩૩ કોટી દેવોનો જેમાં વાસ છે તેવા ગૌમાતાની સેવામાં કોઈ પણ જાતના માન સન્માનની અપેક્ષા વિના પુણ્યયોગે અને ઈશ્વરીય કૃપાથી પ્રાપ્ત ધનને ગૌ સેવા અર્થે અર્પણ કરવી તે ઉત્કૃષ્ટ સેવા છે. જેમને પણ પુરુષાર્થ અને પુન્યાર્થે લક્ષ્મી પ્રાપ્ત થઇ છે તે યથાશક્તિ અનુદાન ગૌ સેવા અર્થે અર્પણ કરે તે પણ કૃષ્ણ સેવાનો જ ભાગ ગણાવ્યો હતો. તેમણે આજના સમયમાં ગૌ સેવા કરનારા જીવદયા પ્રેમીઓ અને દાતાના ઉદારભાવને વધાવી હતી.
નામની ખેવના વિના ઉત્કૃષ્ટ ભાવે ગૌસેવા અર્થે ધન રાશી કૃષ્ણાર્પણ કરનાર દાતા પરિવાર પ્રત્યે સંસ્થાના મંત્રી મયૂર બોરીચાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સરહદના સંત્રીઓને મીઠાઈ વિતરણ કરી દીપાવલી પર્વની સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઉજવણીકચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ...
11/11/2023

સરહદના સંત્રીઓને મીઠાઈ વિતરણ કરી દીપાવલી પર્વની સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઉજવણી

કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ સરહદના સંત્રીઓ, બી એસ એફના જવાનોને દર વર્ષની પ્રણાલિકા મુજબ દીપાવલીના પાવન પર્વના અવસરે મીઠાઈ વિતરણ કરી જવાનો સાથે ઉજવણી કરી હતી.
આ ખુશીના પ્રસંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન, ઉપપ્રમુખ ઘનશ્યાભાઈ ઠક્કર, મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર,દિલીપભાઈ દેશમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ અંજાર ખાતે ભાગાવતાચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મુલાકાતનો અવસર ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ, શિક્ષણપ્રેમ...
31/10/2023

આજરોજ અંજાર ખાતે ભાગાવતાચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મુલાકાતનો અવસર ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ, શિક્ષણપ્રેમી,સ્નેહિશ્રી અરજણભાઈ કાનગડના ભાવપૂર્ણ સહયોગ થકી મળ્યો... પૂ. ભાઈશ્રીને અજરામર ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી વર્ષ અવસરે પ્રસિદ્ધ 24 વર્ષની સેવાકીય પ્રવૃત્તિનો સતસ્વીર સુવેનિયર અર્પણ કરી સંસ્થાના સિલ્વર જ્યુબિલી વર્ષે ગૌ સેવા સંકલ્પ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી... પૂ. ભાઈશ્રીએ ગૌસેવા માટે શુભભાવના અર્પી હતી...

10/06/2023

Address

S/14 K. D. Commercial Center New Station Road
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when yuvaprem news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Nearby media companies


Other Media/News Companies in Bhuj

Show All