ગુજરાતમાં પોલીસ સ્ટેશન ની હાલત કેવી છે ? જનતાએ આપ વિતી જણાવી.
ગુજરાતના ઉના પોલીસ સ્ટેશનમા ખાખીની લુખ્ખી દાદાગીરીનો વીડીયો થયો વાઈરલ
ઉના પોલીસ ખાખી વર્દી વગર જોવા મળી ડ્રેસ પહેર્યા વગર ડ્યુટી પર હાજરી આપવી કેટલી યોગ્ય....?
કોઈ ને ખબર જ ન પડે કે આ પોલીસ છે હપ્તા ખોર અઘિકારી કોણ? #unapolice #gujratpolice #GujaratPolice #gujaratpoliceofficers #UnaNews #GujaratNews #PoliceNews #DGP #dgpgujarat #harshshanghvi #grumantri #CMO #PMOIndia #PMO #PMOofIndia #police #NewsUpdate
હળવદ કોર્ટ બહાર બનેલ ઘટના બાબતે DySp એ શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં
કચ્છ જીલ્લાના આદિપુરમાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિરમા થઈ ચોરી #
કચ્છ માં રામવાવ ગૌચર દબાણ હટાવવાની કામગીરી મુદે તંત્ર મૌન
અનસન પર ઉતરેલા શિવુભા જાડેજા પર કોણે કર્યો હુમલો
#rapar #raparnews #kutch #kutchnews #kutchupdate #criem #criemnews #police #kutchpolice #eastkutch #eastpolice #eastkutchpolice #eastkutchsp
કચ્છ રાપર વિકાસ વાડી માં થયેલ મર્ડર નો ભેદ ઉકેલી આરોપઓ ને પકડી પાડતી પુર્વ કચ્છ જીલ્લા પોલીસ
ભચાઉ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન અનુસંધાને એસ.પી. સાહેબ ની અધ્યક્ષતામાં લોકસંવાદ(ત્રણ વાત તમારી,ત્રણ અમારી) કાર્યકમ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો
ઐતિહાસિક વિજય તેજાભાઈ કાનગડની પેનલનું
પરંપરાગત પેનલની પરંપરાગત વિજય થી ગુંજી ઉઠ્યું ચેમ્બર ઓફ કોમર્સ
કચ્છ ભચાઉ ઉપવાસ પર બેઠેલા સેજુ બેન ને તંત્ર ની મદદ મળશે?
પત્રકાર કાનજી રાઠોરના પરિવારજનો નાં ખોટી ફરિયાદ નાં આક્ષેપ
#republicindiatodaygroup #republicindiatoday #kutchnews #bhachau #Eastkutch #KutchPolice #dgpgujarat #harshshanghvi #NewsUpdate
ભચાઉ નાં અંબિકા નગર વિસ્તારમાં આખલા નો આતંક ભય ફેલાયોભચાઉ નાં અંબિકા નગર વિસ્તારમાં આખલા નો આતંક ભય ફેલાયો #kutchnews #bhachau #republicindiatodaygroup #republicindiatoday
રાપરના રામવાવમાં ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ #Rapar #republicindiatodaygroup #republicindiatoday #kutchnews #dgpgujarat #KutchPolice #Eastkutch #harshshanghvi
પૂર્વ કચ્છની જમીન મામલે હાઇકોર્ટનું કચ્છના તંત્ર સામે આકરું વલણ
ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ કોર્ટે કલેક્ટર કચ્છ, એસ.પી.કચ્છ અને ડી.વાય એસ.પી.અંજારને ખુલાસો સાથે કોર્ટમાં હાજર રહેવાના કર્યા આદેશ #kutchnews #KutchPolice #Eastkutch #gujratpolice #anjar #NewsUpdate #republicindiatodaygroup #republicindiatoday #DGP #dgpgujarat #CMO #PMO #PMOIndia #kutch #police #GujaratNews #harshshanghvi
કચ્છ ના આદિપુર માં રહી ફેટ ટુ ફીટ ફિટનેસ એન્ડ ડાન્સ સ્ટુડિયો ના ઓનર દિવ્યાબા જાડેજા એ જીત નુ પુનરાવર્તન કરી ને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.દિવ્યાબા પાવરલિફ્ટિં માં ગોલ્ડ મેળવી મહિલાઓ માટે એક પ્રેણના આપે છે. #kutchnews #republicindiatoday #kutch #gandhidham #GujaratNews #republicindiatodaygroup #sports
રીક્ષામાં બેસી અશ્લીલ હરકતો કરતા કપલનો વીડિયો વાઇરલ. વીડિયો મોરબીનાં શનાળા રોડ પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે #morbinews #GujaratNews #NewsUpdate #virals #viralnews #republicindiatodaygroup #republicindiatoday
યુવતી ની છેડતી કરતા રોમિયોની થઇ ધોલાઈ : લુખ્ખાને રસ્તા વચ્ચે મેથી પાક ચખાડવામા આવ્યો : વિડીયો સોશીયલ મિડિયામાં વાયરલ #viralvideo #gujratpolice #police #safetyfirst #republicindiatoday #republicindiatodaygroup #GujratNews #NewsUpdate #womans #PMOIndia #PMO #CMO #dgpgujarat
આ કોઈ પોલિટિકલ મુદ્દો નહીં પરંતુ જાહેર જનતા ની વેદના છે..
વાહ બેન વાહ "જનતા સાચું બોલે ત્યારે બધાના મોઢા બંધ થઈ જાય છે" 👏🏻👏🏻👏🏻🙏🏻
નિયમો માત્ર જાહેર જનતા માટે જ છે; સરકારી બાબુઓ અને નેતાઓ માટે નહીં...
માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સના નામે લાખો કરોડો રૂપિયા જનતા પાસેથી વસુલ્યા બાદ આવી રીતે જાહેર જનતાની લાગણીઓનો તમાસો કરવો કેટલો યોગ્ય?
#राष्ट्रीय #सनातनी #संगठन के प्रथम #स्थापना #दिवस के पूर्व में #तैयारी की #रणनीति पर #राष्ट्रीय #अध्यक्षा #पिंकी_सिंह #लाइव