News 4 Kutch

News 4 Kutch news4kutch.in

જીયાદની જેહાદી જાળ ! મદદ કરનાર ગોધરાનો કાસમ હિંગોરજા ગીરફ્તમાં !  https://news4kutch.in/news/11346
22/10/2024

જીયાદની જેહાદી જાળ ! મદદ કરનાર ગોધરાનો કાસમ હિંગોરજા ગીરફ્તમાં !

https://news4kutch.in/news/11346

રેલવેએ ટિકિટ બુકિંગના નિયમ બદલ્યો
17/10/2024

રેલવેએ ટિકિટ બુકિંગના નિયમ બદલ્યો

હરિયાણામાં સૈનીએ મુખ્યમંત્રી પદ્દના શપથ લીધા
17/10/2024

હરિયાણામાં સૈનીએ મુખ્યમંત્રી પદ્દના શપથ લીધા

ટીમ ઈન્ડિયા 46 રનમાં જ ખખડી
17/10/2024

ટીમ ઈન્ડિયા 46 રનમાં જ ખખડી

https://youtu.be/_7votrnbyPM?si=m05rPNNhX71IojJaકચ્છમાં ખાતરની અછત નથી !
15/10/2024

https://youtu.be/_7votrnbyPM?si=m05rPNNhX71IojJa

કચ્છમાં ખાતરની અછત નથી !

કચ્છમા ખાતરની સ્થિતી અંગે ખેતી વિસ્તરણ અધિકારીએ આપી માહિતીરાપરમાં ખાતરની ઘટ ન હોવાનો નાયબ ખેતી વિસ્તરણ અધિકારી.....

ભુજ એલસીબીનો ખનીજ ચોરી પર સપાટો !
15/10/2024

ભુજ એલસીબીનો ખનીજ ચોરી પર સપાટો !

12/10/2024

સ્મૃતિવન ભુજના રંગબેરંગી શણગાર

05/10/2024

આ કામ ન હાલે ! BHUJના ધારાસભ્ય એ જાહેરમાં સ્કૂલના નબળા કામ મુદ્દે ઉધડો લીધો..

અદાણી પોર્ટ-મુન્દ્રાએ 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલનો માઈલસ્ટોન સર્જ્યો
04/10/2024

અદાણી પોર્ટ-મુન્દ્રાએ 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલનો માઈલસ્ટોન સર્જ્યો

01/10/2024

આશાપુરા મંદિરમાં ફરી માતાજી એ મૂળ સ્વરૂપના દર્શન આપતા ભક્તો ઉમટ્યા

ભુજના કાઉન્સીલરે કહ્યુ ચીફ ઓફીસર આર્થિક લાભ માટે ખોટુ કરે છે..પોસ્ટથી હડકંપ !  https://news4kutch.in/news/11215
26/09/2024

ભુજના કાઉન્સીલરે કહ્યુ ચીફ ઓફીસર આર્થિક લાભ માટે ખોટુ કરે છે..પોસ્ટથી હડકંપ !

https://news4kutch.in/news/11215

માતાનામઢમાં હવે અન્ડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક
21/09/2024

માતાનામઢમાં હવે અન્ડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક

20/09/2024

તિરૂપતિ પ્રસાદ વિવાદ પર એકલધામ મંદિરના મંહતની પ્રતિક્રિયા

પ્રસાદની પવિત્રતા સાથે ચેડાં મામલે એકલધામના મંહત યોગી દેવનાથે કરી મોટી માંગ

10/09/2024

કંપનીમાં આગથી દોડધામ : અંજાર પોલીસ બની 'દેવદુત'

30 ફાયર ફાઇટરો દ્રારા આગ બુઝાવવાની કામગીરી સ્થાનીક તંત્ર,પોલીસ સાથે ધારસભ્ય સહિતના ચુંટાયેલા સભ્યો પહોચ્યા આગની સ્થિતી જાણવા પોલીસે 700 કામદારો સાથે ગાયોને બચાવવા ભારે મહેનત કરી જીનસ કંપનીમાં વિકરાળ આગથી આસપાસ ભયનો માહોલ સર્જાયો હતો

#અંજાર #પોલીસ #દેવદુત #કંપનીમાં #આગ

ભુજમાં રેસ્ક્યુ ક્રાફ્ટથી આઠ ભેંસ બચાવાઇ !કચ્છમાં વરસાદે માનવીઓ સાથે પશુઓ માટે મુશ્કેલી સર્જી છે. અગાઉના વરસાદમાં પણ કચ્...
27/08/2024

ભુજમાં રેસ્ક્યુ ક્રાફ્ટથી આઠ ભેંસ બચાવાઇ !

કચ્છમાં વરસાદે માનવીઓ સાથે પશુઓ માટે મુશ્કેલી સર્જી છે. અગાઉના વરસાદમાં પણ કચ્છમાં અનેક પશુઓ તણાવાની ધટના બની હતી તો સોમવારે માંડવીના રતડીયા નજીક આઠ જેટલી ભેંસ તણાઇ હતી ત્યારે મંગળવારે બપોરે ભુજના છતરડી તળાવમાં 8 ભેંસ પાણીમા ફસાઈ ગઈ હોવાની માહિતીના પગલે ફાયર વિભાગની ટીમે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલથી તમામ ભેંસોને સુરક્ષીત ખસેડી હતી. પાણીની આવક શરૂ થતા આ તળાવમાં અવાર-નવાર આવતી ભેંસ પાણી વચ્ચે પથ્થરના ટેકરા ઉપર પહોંચી હતી જેની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગે પહોંચી તેને ત્યાથી સલામત ખસેડી હતી રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી આ કામગીરી કરાઇ હતી જેમાં ભુજ ફાયર વિભાગના કર્મચારી અધિકારીઓ જોડાયા હતા

[Eight buffaloes were saved by rescue craft in Bhuj!]


Address

9, Shatyam Society, Near Street Colony
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when News 4 Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News 4 Kutch:

Videos

Share