Bhavnagar News

Bhavnagar News Know whats happening around the Your Bhavnagar Basically, the main aim is to let the people aware of what is happening around them.
(4)

Bhavnagar news page is a page where we are going to post the vernacular news and this will be totally based on the daily news.

શ્રી રામલલા જ્યાં બિરાજશે તે ગર્ભ ગૃહ સ્થાનની સુંદર તસવીર
10/12/2023

શ્રી રામલલા જ્યાં બિરાજશે તે ગર્ભ ગૃહ સ્થાનની સુંદર તસવીર

ખજુરભાઈ ઉર્ફે Nitin Jani એ પ્રભુતામાં પાડ્યા પગલાં
09/12/2023

ખજુરભાઈ ઉર્ફે Nitin Jani એ પ્રભુતામાં પાડ્યા પગલાં

વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી - ભાવનગર મહાનગર દ્વારા ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે ભાવનગર પશ્ચ...
19/11/2023

વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી - ભાવનગર મહાનગર દ્વારા ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે ભાવનગર પશ્ચિમ વિધાનસભા કાર્યકર્તાઓના "નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ" યોજાયો

વિશ્વકપના મહામુકાબલા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ઐતિહાસિક અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટોશૂટ.
18/11/2023

વિશ્વકપના મહામુકાબલા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ઐતિહાસિક અડાલજની વાવ ખાતે કરાવ્યું ફોટોશૂટ.

ભાવનગર પુર્વ વિસ્તારના ઘારાસભ્ય સેજલબેન તથા રાજીવભાઇ પંડ્યાએ દર વર્ષ ની માફક નૂતનવર્ષ નાં મંગળ પ્રભાતે પ્રાતઃ સ્મરણીય ને...
14/11/2023

ભાવનગર પુર્વ વિસ્તારના ઘારાસભ્ય સેજલબેન તથા રાજીવભાઇ પંડ્યાએ દર વર્ષ ની માફક નૂતનવર્ષ નાં મંગળ પ્રભાતે પ્રાતઃ સ્મરણીય નેક નામદાર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ની સમાધિ એ પુષ્પાંજલી કરી

દિવાળી નો પાવન પર્વઆપને અને આપના પરિવાર ને“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”આપે એવી હાર્દિક શુભેચ્છા.🙏
12/11/2023

દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી હાર્દિક શુભેચ્છા.🙏

11/11/2023
🔸અયોધ્યામાં રચાયો વર્લ્ડ રેકોર્ડ🔸 22 લાખ 23 હજાર દીવડાથી ઝળહળી ઉઠી રામની નગરી🔸ભવ્ય દીપોત્સવ માટે સરયૂ નદીના 51 ઘાટને કરા...
11/11/2023

🔸અયોધ્યામાં રચાયો વર્લ્ડ રેકોર્ડ

🔸 22 લાખ 23 હજાર દીવડાથી ઝળહળી ઉઠી રામની નગરી

🔸ભવ્ય દીપોત્સવ માટે સરયૂ નદીના 51 ઘાટને કરાયો રોશનીનો શણગાર

05/11/2023

નંદકુવરબા મહિલા કોલેજ ખાતે 1થી 4 નવેમ્બર Fiesta નુ આયોજન કરવામાં આવ્યું.

વિરાટ કોહલી એ 49મી સદી ફટકારી. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા, શતક લગાવી સચિનના વન-ડે મહારે...
05/11/2023

વિરાટ કોહલી એ 49મી સદી ફટકારી. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા, શતક લગાવી સચિનના વન-ડે મહારેકોર્ડની કરી બરાબરી.

મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા ના સમાપન પ્રસંગે દિલ્હી ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ૫૦ કરતાં પ...
29/10/2023

મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા ના સમાપન પ્રસંગે દિલ્હી ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ૫૦ કરતાં પણ વધારે યુવાનો કર્તવ્ય પથ પર નિર્માણ પામનાર અમૃત વાટીકા સ્થળ પર જવા રવાના...

ભાવનગરના યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ ને સમગ્ર ભાવનગર શહેર તરફ થી જન્મદિનની હાર્દિક શુભેચ્છા 🎂🎂👑👑
27/10/2023

ભાવનગરના યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ ને સમગ્ર ભાવનગર શહેર તરફ થી જન્મદિનની હાર્દિક શુભેચ્છા 🎂🎂👑👑

મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ, ચિત્રા ખાતે શ્રી બજરંગ વિકાસ સમિતિ ભાવનગર આયોજિત "રાવણ દહન" કાર્યક્રમ
25/10/2023

મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ, ચિત્રા ખાતે શ્રી બજરંગ વિકાસ સમિતિ ભાવનગર આયોજિત "રાવણ દહન" કાર્યક્રમ

આપ સૌને 'વિજયા દશમી'ની હાર્દિક શુભકામનાઓ
24/10/2023

આપ સૌને 'વિજયા દશમી'ની હાર્દિક શુભકામનાઓ

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની 7 વિકેટે શાનદાર જીત, રોહિત શર્માના 86 તો શ્રેયસના અણનમ 53 રન
14/10/2023

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની 7 વિકેટે શાનદાર જીત, રોહિત શર્માના 86 તો શ્રેયસના અણનમ 53 રન

ભાવનગર જિલ્લા કક્ષાનાં વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમનો શુભારંભ.
14/10/2023

ભાવનગર જિલ્લા કક્ષાનાં વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમનો શુભારંભ.

રમશે ગુજરાત, જીતશે ગુજરાત"🔸ખેલ મહાકુંભ 2.0ના રજિસ્ટ્રેશન માટે QR કોડને સ્કેન કરો.🔸રજિસ્ટ્રેશન ક્યાં સુધી કરાવી શકાશે ?તા...
10/10/2023

રમશે ગુજરાત, જીતશે ગુજરાત"

🔸ખેલ મહાકુંભ 2.0ના રજિસ્ટ્રેશન માટે QR કોડને સ્કેન કરો.

🔸રજિસ્ટ્રેશન ક્યાં સુધી કરાવી શકાશે ?
તારીખ - 18-10-2023
સમય - સાંજના 6-00 વાગ્યા સુધી

🔸ઓનલાઈન રજિસ્ટ્રેશન અને વધુ વિગતો માટે ક્લિક કરો : khelmahakumbh.gujarat.gov.in

ભાવનગર યુવરાજ શ્રી જયવિરરાજસિંહજી ગોહિલ તથા ભાવનગર પુર્વ વિસ્તાર ઘારાસભ્ય તથા ભાજપ આગેવાનોએ  ભાવનગર નાં અતિ પ્રાચીન અને ...
01/10/2023

ભાવનગર યુવરાજ શ્રી જયવિરરાજસિંહજી ગોહિલ તથા ભાવનગર પુર્વ વિસ્તાર ઘારાસભ્ય તથા ભાજપ આગેવાનોએ ભાવનગર નાં અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રી જગદીશ મંદિર માં દર્શન કરી આરતી અને હાંડી પ્રસાદ તથા ધ્વજારોહણ નો અમૂલ્ય લાભ લીધેલ.

ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ 50 રન પર ઓલઆઉટ, ભારતને જીત માટે 51 રનનો ટાર્ગેટ
17/09/2023

ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ 50 રન પર ઓલઆઉટ, ભારતને જીત માટે 51 રનનો ટાર્ગેટ

 #નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા NDRFની ટીમ દ્વારા 5 પુરુષ, 10 બાળક  તથા એક મહિ...
17/09/2023

#નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા NDRFની ટીમ દ્વારા 5 પુરુષ, 10 બાળક તથા એક મહિલાનો બચાવ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
17/09/2023

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

રોટરી કલબ ભાવનગર રોયલ દ્વારા આજરોજ આનંદ ગ્રામ વિલેજ તરીકે વાવડી ગામ ને દત્તક લેવામાં આવ્યું. દત્તક લેતા ની સાથે જ આજે રો...
10/09/2023

રોટરી કલબ ભાવનગર રોયલ દ્વારા આજરોજ આનંદ ગ્રામ વિલેજ તરીકે વાવડી ગામ ને દત્તક લેવામાં આવ્યું.

દત્તક લેતા ની સાથે જ આજે રોટરી કલબ ભાવનગર રોયલ દ્વારા લિટરશી ડે ની ઉજવણી રૂપે વાવડી કેન્દ્રવર્તી શાળાના 320 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવી.જેમાં પેન્સિલ, રબર, સંચો, ડ્રોઈંગ સીટ, ડ્રોઈંગ કલર, પેડ વગેરે વસ્તુઓ બાળકોને અભ્યાસમાં ઉપયોગી બને તેવી કીટ બાળકો ને આપવામાં આવી. આ કાર્યક્રમ માં વાવડી ગામ ના સરપંચ મહિપતસિંહ, રોટરી રોયલના મેમ્બર્સ, રોટરેક્ટ રોયલના મેમ્બર્સ તથા શાળાનો સ્ટાફ હાજર રહેલ.

સાથોસાથ રોટરી રોયલ તથા રોટરેક્ટ રોયલ ના મેમ્બર્સ દ્વારા શાળા માં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ.

09/09/2023

ગીતા ચોક, *હિન્દૂ હિત રક્ષા સમિતિ* દ્વારા દર વર્ષની પરંપરા મુજબ *16 મોં કૃષ્ણ જન્મોત્સવ* 2023 ધામ ધૂમ યોજાયો હતો..

https://youtu.be/iT6Ibnh25t4?feature=shared

શ્રી ભિડભંજન મહાદેવ મંદિરે જન્માષ્ટમીના દિવસે ભારતના ચંદ્રયાન મીશનનો શણગાર કરવામાં આવ્યો.
08/09/2023

શ્રી ભિડભંજન મહાદેવ મંદિરે જન્માષ્ટમીના દિવસે ભારતના ચંદ્રયાન મીશનનો શણગાર કરવામાં આવ્યો.

બોટાદઃ સાળંગપુરમાં વિવાદીત ભીંતચિત્રો દૂર કરાયાસૂર્યોદય થાય એ પહેલા મધરાતે જ ભીંતચિત્રો હટાવાયા
05/09/2023

બોટાદઃ સાળંગપુરમાં વિવાદીત ભીંતચિત્રો દૂર કરાયા
સૂર્યોદય થાય એ પહેલા મધરાતે જ ભીંતચિત્રો હટાવાયા

પ્રિયંકા ખેર નો જાદુઈ અવાજ અને “ગરબો” હવે આખા વિશ્વમાં ગરબા ની રમઝટ બોલાવશે.
30/08/2023

પ્રિયંકા ખેર નો જાદુઈ અવાજ અને “ગરબો” હવે આખા વિશ્વમાં ગરબા ની રમઝટ બોલાવશે.

ગત વર્ષેની નવરાત્રિમાં અમદાવાદમાં ઘુમ મચાવી હતી ત્યારે આ વર્ષ નવરાત્રિના પહેલાં જ હlલ ફરી એકવાર, તે ગુજરાતી "ગરબો" ....

શ્રી ભિડભંજન મહાદેવના આજના દર્શન.
28/08/2023

શ્રી ભિડભંજન મહાદેવના આજના દર્શન.



Address

Bhavnagar
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavnagar News:

Videos

Share