Ahir Samachar

  • Home
  • Ahir Samachar

Ahir Samachar Its Community News of Ahir !!! Jay Dwarkadhish !!!

17/10/2022
17/10/2022
ભરતભાઈ ડાંગરે માં આધ્યશક્તિના આરાધના ના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે શિશુ સાંસ્કૃતિક ગરબા મહોત્સવ, સારા (SARA) સોસાયટી ગર...
30/09/2022

ભરતભાઈ ડાંગરે માં આધ્યશક્તિના આરાધના ના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે શિશુ સાંસ્કૃતિક ગરબા મહોત્સવ, સારા (SARA) સોસાયટી ગરબા મહોત્સવ, માં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ, યુગશક્તિ નવરાત્રી મહોત્સવ અને બીટા(BITA) ગરબા મહોત્સવ અકોટા ખાતે ભાગ લીધો.

શેર કરજો.. વધુ લોકો સુધી આ આમંત્રણ પહોંચાડજો
30/09/2022

શેર કરજો.. વધુ લોકો સુધી આ આમંત્રણ પહોંચાડજો

30/09/2022

💥ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સિનિયર કલાર્ક માં પસંદ પામેલ આહીર સમાજ ના તેજસ્વી તારલા💫

1) મયુર છાત્રોડિયા-RTO (ગીર સોમનાથ)
૨) રવી ડાંગર - રોજગાર વિભાગ(જામનગર)
3) રામ અનિલ - સહકાર ખાતું (ગીર સોમનાથ)
4) દિવ્યેશ વાઢેર - સહકાર ખાતું (ગીર સોમનાથ)
5) હાર્દિક જીલડિયા- RTO (જૂનાગઢ)
6)કેતન મારડીયા - સહકાર (જૂનાગઢ)
7)મિલન સોલંકી -બાગાયત (જુનાગઢ)
8) શરદ ડાંગર - ટેક્નિકલ શિક્ષણ (રાજકોટ)
9) નીરજ લવાડિયા- પાણી પુરવઠા (રાજકોટ)
10) વિશાલ ચાવડા -ટેક્નિકલ શિક્ષણ (મોરબી)
11)વિજય વાળા- પાણી પુરવઠા(ગીર સોમનાથ)
12) જયેશ ગાધે - પાણી પુરવઠા (ગીર સોમનાથ)
13) મયુર સોલંકી -પાણી પુરવઠા (ગીર સોમનાથ)
14) વિજય ગાધે -GST (ગીર સોમનાથ)
15) અર્જુન રાવલિયા- ઉર્જા અને પેટ્રોકેમિકલ
16)બ્રિજેશ વરુ- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (જામનગર)
17) મહેશ ડેર - પાણી પુરવઠા (દ્વારકા)
18)ભીમશી ભર્ગા -તબીબી સેવા (ગીર સોમનાથ)
19) જયદીપ પંપાણીયા - તબીબી સેવા (ગીર સોમનાથ)
20)દિવ્યેશ રામ -રોજગાર (ગીર સોમનાથ)
21)રાહુલ જાદવ -પાણી પુરવઠા (ગીર સોમનાથ)
22) કમાભાઈ આયર - સિંચાઈ (પાટણ)
23 )દિનેશભાઈ આહિર - સમાજ સુરક્ષા (પાટણ)
24)કાનજીભાઈ આહીર - માહિતી નિયામક - (પાટણ)
25) મહેશભાઈ આહીર - શ્રમ આયુક્ત - પાટણ

26)અશ્વિન ચાવડા- RTO (દ્વારકા)
27)અંકુર કલસરિયા-RTO (ભાવનગર)
28)અજિત કંડોરિયા- સૌરાષ્ટ્ર સિંચાઈ (દ્વારકા)
29)દેવાયત બારડ- સૌરાષ્ટ્ર સિંચાઈ(દ્વારકા)
30)શૈલેષ સોલંકી -RTO(ગીર સોમનાથ)
31)કમલેશ નકુમ (વડોદરા સર્કલ - રોડ and બિલ્ડિંગ)
૩2)મહેશ હડિયા (વડોદરા સર્કલ - રોડ and બિલ્ડિંગ)
૩3) અરવિંદ વાળા (વડોદરા સર્કલ - રોડ and બિલ્ડિંગ)
૩4) અલ્પેશ કવાડ (વડોદરા સર્કલ - રોડ and બિલ્ડિંગ)
35)કલ્પેશ ડાંગર -સૌરાષ્ટ્ર સિંચાઈ(મોરબી)
36) રાહુલ મિયાત્રા - સૌરાષ્ટ્ર સિંચાઈ(મોરબી)
37) જય સોલંકી - તબીબી શિક્ષણ (ગીર સોમનાથ)
38) જરૂ રમેશ - તબીબી શિક્ષણ (જામનગર)
39) હરેશ બોરીચા - તબીબી શિક્ષણ (જૂનાગઢ)
40)સુરેશ આહીર -તબીબી સેવા (કચ્છ)
41) અક્ષય ચાંડેરા- સૌરાષ્ટ્ર સિંચાઈ(ગીર સોમનાથ)
42)સંજય બોરખતરિયા- સૌરાષ્ટ્ર સિંચાઈ(જૂનાગઢ)
43)ભીમશી નંદાણીયા -ખાણ ખનીજ(દ્રારકા)
44)અક્ષય બારડ -પાણી પુરવઠા -(ગીર સોમનાથ)

યાદો...
30/09/2022

યાદો...

આજરોજ ખંભાળિયા તાલુકાના વડતરા ખાતે “ધ લીઓ મીડ વે” હોટેલના ઉદ્ઘાટન પ્રસંગે પુનમબેન માડમ ઉપસ્થિત રહી, નિમંત્રકશ્રીઓને આ નવ...
30/09/2022

આજરોજ ખંભાળિયા તાલુકાના વડતરા ખાતે “ધ લીઓ મીડ વે” હોટેલના ઉદ્ઘાટન પ્રસંગે પુનમબેન માડમ ઉપસ્થિત રહી, નિમંત્રકશ્રીઓને આ નવા સોપાન બદલ અભિનંદન પાઠવ્યાં.

આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવ્યું. આ પ્રસંગે વાસણભાઈ આહીરે હાજરી આપેલી.
30/09/2022

આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવ્યું.

આ પ્રસંગે વાસણભાઈ આહીરે હાજરી આપેલી.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું સુરતની ધરતી પર હાર્દિક સ્વાગત સાથે યોજાયેલા રોડ શોમાં આહીર સમાજ દ્વારા અતિ ભવ...
30/09/2022

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું સુરતની ધરતી પર હાર્દિક સ્વાગત સાથે યોજાયેલા રોડ શોમાં આહીર સમાજ દ્વારા અતિ ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના પ્રમુખ, સેવા સમિતિના યુવા પ્રમુખ સહિત આગેવાનો, યુવા ભાઈઓ, બહેનો, શાળા સંચાલક ગ્રુપ તેમજ શ્રી દ્વારકાધીશ આહીર મહિલા ગ્રુપ સહિત મોટી સંખ્યામાં આહીર સમાજ જોડાઇ વિશ્વ વિજેતા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અદભુત રોડ શો ના સાક્ષી બન્યા હતા..!!🤗. - મનીષાબેન આહિર કોર્પોરેટરનુ ઉમદા કાર્ય

30/09/2022

જય દ્વારકાધીશ,
કોગ્રેસ તરફથી મહુવાના ઉમેદવાર તરીકે
ડો.કનુભાઈ કળસરીયાની પસંદગી થયેલ છે...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ahir Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share