દ્વારકા માં દ્વારકાધીશ પ્રભુમય ધોધમાર વરસાદથી મંદિર ની 56 સિઢીઓ થી વરસાદ નું પાણી પડતા અદભુત નજારો જોવા મળ્યો. Reporter: Devraj Manek
.વડોદરા શહેર જમનાબાઇ હોસ્પિટલ માં ડોકટર સાહેબ એ મહિલા નો ઓપરેશન કરીને છોકરો નું જન્મ થયો એ દરમિયાન પેટમાં એક મીટર થી વધુ કપડો અદર ભૂલી જતા મહિલાની હાલત ખરાબ થઇ હતી જમનાબાઇ હોસ્પિટલ માં જે ડોકટરે ઓપરેશન કરવામાં આવ્યું એમની પાસે મહિલા એ જણાવું કે મને બેચેની થાય છે તો ડોકટરે શું જણાવું જાણો મહિલા કહે છે જ્યારે ડોક્ટર તેની ભૂલ કબૂલ તો જ નથી જ્યારે મીડિયા સાથે પણ તું તા તું કરે છે
વડોદરા સહિત રાજ્યભરમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં આવેલા ગોપાલપુરા ગામે ગાડીમાં તુફાનમાં બે ટાયરોની વચ્ચે સાચવીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તુફાનના બે ટાયરો વચ્ચેથી દારૂ રિકવર કરતા એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Reporter : અલ્પેશ મિસ્ત્રી
વડોદરા સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા આયોજિત લતા મંગેશકર 92 ની જન્મ જયંતી ઉજવવામાં આવી
શુ આ વર્ષે નવરાત્રી ની રમઝટ જામશે ???
સાવલી આઇસીડીએસ શાખા દ્વારા પોષણમાસ ની કરાઈ ઉજવણી
કેન્દ્ર અને રાજ્યસરકાર દ્વારા દેશ અને રાજ્યમાં પોષણઅભિયાન અંતર્ગત 1થી 30 સપ્ટેમ્બર પોષણમાસ તરીકે ઉજવણી કરાઈ રહીછે તેના અનુસંધાન એ સાવલી ની આઇસીડીએસ શાખા દ્વારા આજે સાવલી ની ગંગોત્રી શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ બાળવિકાસઅધિકારી દ્વારા કરાયું
પાલીતાણા શહેર માં આજ રોજ હઝરત ઈમામ હુસૈન અ.સ શહાદતની યાદમાં
પાલીતાણા K S I જમાત ના યંગ ગ્રુપ દ્વારા સબીલે હુસૈન અ.સ કરવામાં આવ્યું કરબલાના 72 શહીદોની યાદમાં ફ્રી પાણીનું વિતરણ કરવામાં આવ્યું આયોજન પાલીતાણાના ઓવરબ્રિજ પાસે કરવામાં આવ્યું હતું આયોજક તરીકે શોકતભાઈ નુરાની (india24/7 રાહીદભાઈ એચ ખુંટ ) જીશાન ખુંટ અમીરહસન હાજર રહ્યા હતા
વડોદરા શહેર તાજીયા કમિટી દ્વારા નિર્ણય,
કોરોનાં મહામારી ની ત્રીજી લહેર ને ધ્યાન માં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જે ગાઈડ લાઈન બહાર પાડવા માં આવેલ છે જેનું તાજીયા કમિટી દ્વારા ચુસ્તપણે પાલન કરવા માં આવશે-
vice president M.Kadri. Guddubhai
શહેર ની જાણીતી sargam academy દ્વારા હંમેશા અવનવા કાર્યક્રમો નું આયોજન વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે તે માટે કરવા માં આવતું રહે છે આજ રોજ 15 મી August ની ઉજવણી કરવામાં આવી જેમાં સરકાર શ્રી ની Guideline પ્રમાણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાની કલા ના માધ્યમ થી Online/offlinr પર્ફોર્મન્સ આપી ને પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કરીયો હતો.અને દરેક વિદ્યાર્થી એ પોતાના દેશ માટે કઈ કરવાનો સંકલ્પ કરિયો હતો.
👉 આ આયોજન કરવા નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માં પોતાના દેશ પ્રત્યે ની ભાવના વધે અને આપણી પરંપરા જળવાઈ રહે તે માટે નો છે
Media24
૭૫ માં સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના
જય હિંદ