Vadodara Action

Vadodara Action Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadodara Action, Newspaper, FF-26 Arom complex near Soma talav char rasta dabhoi Road, Vadodara.
(1)

06/06/2024

વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની પાસા ધારા હેઠળ અટકાયત કરતી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનની ટીમ

05/06/2024

વડોદરા ખાતે જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજનું ભવ્યાતિભવ્ય સામૈયું કરાયું

05/06/2024

ચોરી કરેલ મેસ્ટ્રો સ્કુટર સાથે એક ઇસમને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

05/06/2024

વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં વાઘોડિયા વિધાનસભા પરથી ભાજપના ઉમેદવારની જંગી બહુમતીથી જીત થઈ

05/06/2024

વડોદરા શહેરમાં યુવાનોના લોકલાડીલા ડોક્ટર હેમાંગ જોશીનો ખૂબ જ ભવ્ય મતોથી વિજય થયો

04/06/2024

સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પર્યાવરણ પ્રેમી તથા બાળકો દ્વારા સિડબોલ બનાવવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

04/06/2024

વડોદરા શહેરની મકરપુરા પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો.

03/06/2024

પત્તા-પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

03/06/2024

આજવા રોડ સ્થિત અમનપાર્કના ઢોરવાડા સામે દબાણ શાખા તથા ઢોર પાર્ટી દ્વારા પોલીસની હાજરીમાં કાર્યવાહી

03/06/2024

સાવલી: ગોઠડા ગામ ખાતે ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન

03/06/2024

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટરથી ત્રસ્ત નાગરિકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યું.

03/06/2024

વડોદરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટીબાગનાં બેન્ડ સ્ટેન્ડ ખાતે ગ્રીનેથોનનું આયોજન

03/06/2024

રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ

03/06/2024

વડોદરા શહેરમાં કિશોરને માત્ર પાઠ શીખવાડવા માટે ઢોર પાર્ટીએ પકડી રાખ્યો

03/06/2024

ચોરીમાં ગયેલ મારુતિ ઈકો ગાડી સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતી વડોદરા શહેર એસ.ઓ.જી

02/06/2024

વડોદરા શહેર નજીક આવેલા રાયપુરા ગામના તળાવના કિનારે આવેલા મગરનું ફોરેસ્ટ વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું

02/06/2024

વડોદરાના આજવા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાતા એક દંપતીનું મો*ત નિપજ્યું હોવાની ઘટના સામે આવી

02/06/2024

સાવલી તાલુકાના જાલમપુરા ગામના સીમાડે ફરી એકવાર કોઈ વન્ય પશુ દ્વારા વાછરડાનું મારણ કરવામાં આવ્યું.

02/06/2024

ડભોઇ બેંક ઓફ બરોડામાં 11.33 લાખની ઉચાપત.

31/05/2024

અગ્નિશામન અને તાત્કાલિક સેવાઓ દ્વારા વડોદરા શહેરના વિવિધ પ્રકારના ઓક્યુ પેન્સીઓની જીણવટ ભરી તપાસ

31/05/2024

સાવલી તાલુકાનો સાવલીથી સાંકરદા 21 કિલોમીટરનો રોડ ફરીથી જોવા મળ્યો બિસ્માર હાલતમાં.

31/05/2024

વર્લ્ડ ટોબેકો ડે નિમિત્તે સમગ્ર વડોદરા શહેરમાં ડેન્ટલ ક્લિનિકમાં ઓરલ ચેકઅપ કેમ્પનું આયોજન

31/05/2024

એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીને સીલ કરી વીજ કનેક્શન કટ કરતું ફાયર વિભાગ.

31/05/2024

મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ વડોદરાના મત ગણતરી કેન્દ્રમાં તૈયારીઓનું કર્યું નિરીક્ષણ.

31/05/2024

તરસાલી વુડાના મકાનમાં રેડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર પી.સી.બી.

31/05/2024

જુનિયર જેસી વિંગ ઓફ GCI બરોડા અલકાપુરી વડોદરા દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ માટે વર્કશોપ યોજાઈ

31/05/2024

વડોદરા-હાલોલ હાઇવે નજીક પીકઅપ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી.

29/05/2024

વડોદરાની શી-ટીમ દ્વારા વાત્સલ્ય ફાઉન્ડેશનના સહયોગથી "વર્લ્ડ મેનસ્ટ્રુઅલ હાઈજીન"દિવસની ઉજવણી કરાઈ

29/05/2024

વડોદરા: આમ્રપાલી કોમ્પલેક્ષમાં સેફ્ટી સાધનો અને એન.ઓ.સી. બાબતે ગંભીર નિષ્કાળજી જોવા મળી

29/05/2024

હાર જીતનો ગણનાપાત્ર જુગાર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ઝોન-2 LCBની ટીમ

Address

FF-26 Arom Complex Near Soma Talav Char Rasta Dabhoi Road
Vadodara
390025

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Action posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Action:

Videos

Share

Category


Other Newspapers in Vadodara

Show All