એડવોકેટ નીરજ જૈન નું 400 કે પાર માટે આહવાન... #OneNationNews #VirajBhatt #bjpvadodara #viralpage #NewsUpdate #KarniSena #newsfeed #newsletter #vadodara #newseason
આવતીકાલે વધુ અહેવાલ સાથે સમાચાર જોવાનું ચૂકતા નહીં. શું આ કોર્પોરેશન ના એસી કેબીનમાં બેસેલા બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર દિલીપ પ્રજાપતિ હવે પ્રજાના દુશ્મન બની ચૂક્યા છે? કે પછી કોઈના ઇશારે દિલીપ પ્રજાપતિ મન ફાવે તેમ બાંધકામ કરવાની પરમિશન આપી રહ્યા છે? વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજામાં બિલાડીની ટોપની જેમ ફાટી નીકળેલા નાના-મોટા બિલ્ડરો ના બાંધવામાં આવતા ગેરકાયદેસર દુકાનો અને મકાનો ના કારણે આજે ચાર દરવાજાની જનતા ત્રાહિમામ થઈ ગયેલ છે. કેટલાક શોરૂમ વાળા તો ગૃહઉદ્યોગ ના નામે પરવાનગી લઈ અને મોટા મોટા શોરૂમો બાંધી બેઠા છે. તો કેટલાક પાસે તો રજા ચિઠ્ઠી છે જ નહીં એવી માહિતી છે. શું સ્માર્ટ સિટી વડોદરા ના બણગા ફૂગતી વડોદરા મહાનગરપાલિકા આ વાતથી અણજાણ છે? કે પછી બધું જાણતા હોવા છતાં પણ આંખ આડા કાન કરે છે? મુખ્ય સવાલ તો એ છે કે પવન ઉર્ફે રાકેશ ઠક્કર નામનો બિલ્ડર કોણ અને આ બિલ્
બાપુની પાઘડી નીકળી ગઈ...
પરસોત્તમ રૂપાલાના નિવેદને રાજકારણ ઉથલપાથલ કરી નાખ્યું
કરણી સેનાના અઘ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી
પોલીસ અટકાયત કરવા જતાં તેમણી પાઘડી નીકળી ગઈ..
#OneNationNews #VirajBhatt #bjpvadodara #viralpage #NewsUpdate #KarniSena #newsfeed #newsletter #vadodara #newseason
બાપુના શાબ્દિક ચાબખા: અરવિંદ સિંધાએ આપેલા નિવેદનને લઈ મહેન્દ્રસિંહ રાઠોડ ની પ્રતિક્રિયા...
શું કાકા પણ હેમાંગ જોશી ની ઉમેદવારી થી નારાજ છે???? : ધારાસભ્ય યોગેશ પટેલે લોકસભા ના ઉમેદવાર હેમાંગ જોશી ના હાથે પાર્ટીના ખેસ નો અસ્વીકાર કર્યો..? #OneNationNews #bjpvadodara #viralpage #NewsUpdate #newsfeed #newsletter #vadodara #NewSeason #VirajBhatt
બાપુ બગડ્યા... #OneNationNews #bjpvadodara #viralpage #NewsUpdate #vadodarapolice #newsfeed #Newsletter #vadodara #NewSeason
નકલી ભાજપા ના આઈકાર્ડ સાથે બાંગ્લાદેશી ઝડપાયો હોવાની આશંકા... માંજલપુર પોલીસ સ્ટેશન ના હવાલે કરાયો #bjpvadodara #newsletter #Vadodara #newseason #OneNationNews #viralpage #NewsUpdate #newsfeed #vadodarapolice
આ એજ રંજનબેન ભટ્ટ છે જે સાંસદ છે : જેમણે વડોદરા ના પરિવારને અડધી રાત્રે સેવા કરવાની ચિંતા કરી અને જેમને સાંસદ પદે લડવા માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.. જેનો અનેક લોકોએ વિરોધ કર્યો.. ત્યારબાદ હવે નવા જે ઉમેદવાર છે એવા હેમાંગ જોશીનો પણ વિરોધ થઈ રહ્યો છે.. તો શું પુરુષોત્તમ રૂપાલા વડોદરા માટે સક્ષમ છે??? આ રેકોર્ડિંગ રંજનબેન જ્યારે સાંસદ પદે લડવાની ના પાડી ત્યાર બાદનું છે.. એ સમયે અનેકો ભાજપના નેતાઓને કોલ પણ કર્યા હતા મેસેજ પણ કર્યા હતા પરંતુ આજ સુધી એનો રીપ્લાય આવ્યો નથી એના પણ અમારી પાસે પુરાવા છે.. જનતા કહી રહી છે બકરું કાઢતા ઊંટ ઘાલ્યું... એક વખત વિચારજો કે વડોદરાના સાચવવા સક્ષમ કોણ છે અને કોણ હતું?? અપ શબ્દનો ઉપયોગ કર્યા વગર આપની પ્રતિક્રિયા કોમેન્ટ્સ દ્વારા જણાવી શકો છો.. #OneNationNews #VirajBhatt #viralpage #NewsUpdate #vadodarapolice #newsfeed #newsletter #vadodara #NewSeason #bjpvadodara Narendra Modi ji BJP Gujarat Dr.Vijay Shah Ranjan Bhatt Bharatiya Janata Party (BJP)
મહિલા સુલભ શૌચાલય માં પુરુષને મોકલતા હોબાળો... #VirajBhatt #OneNationNews #NewsUpdate #newsfeed #vadodara #newsletter #newseason #viralpage #vadodarapolice
પૂર્વ વિપક્ષી નેતા અને હાલના વોર્ડ નંબર 16 ના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ કાકા) ના નિવાસ્થાને રંગોનો પર્વ એટલે હોલી ધુળેટી નો માહોલ નિહાળો....
અનેકો વિવાદો બાદ રંજનબેન ભટ્ટે આખરે લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવી.. #OneNationNews #VirajBhatt #viralpage #NewsUpdate #newsfeed #newsletter #newseason #vadodara #newstoday
રિવોલ્વર રાજા બગવાયા: પહેલા આર્કિટેક દીપક આચાર્યનું નામ કુખ્યાત ગુંડા અસલમ બોડિયા સાથે જોડ્યું. પછી પોલીસ પર આક્ષેપ કર્યો. અને પછી પોતે રિવોલ્વર રાખી હતી પોતાના ઘરમાં એ ગુનો પણ કબુલ્યો.. શું રિવોલ્વર ગીરવે લેવી એ માન્ય છે?? આ રિવોલ્વર કોની હતી અને કેમ ગીરવે લીધી હતી એની તપાસ થવી જોઈએ?? ચાર દરવાજાના બોગસ ગણાતા પત્રકાર એટલે રિવોલ્વર રાજા.. અસલી નામ રવિકાંત સુખડિયા છે. જેને થોડા દિવસો પહેલા પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા ને બદનામ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ભુપેન્દ્ર લાખાવાલાએ બદનક્ષીનો દાવો કર્યો હોય એવી પણ માહિતી સામે આવી રહી છે . અને ત્યારબાદ આ સુખડિયા ને યુથ ઓફ ગુજરાત નામના ચોપાણીયા ના ઓનરે ઘરે બેસાડી દીધો હતો. હવે આ રવિકાંત સુખડિયા દિશા ભટકી ગયા હોય એવું લાગી રહ્યું છે .... આવતીકાલે CHAPTER 2. #OneNationNews #VirajBhatt #vadodara #viralpage #newsfeed #newseason #NewsUpdate #newstoday #newsletter
જો 13 વર્ષની દીકરીને ન્યાય નહીં મળે તો અમે લોકસભા ચૂંટણી માં મતદાન કરીશું નહીં : એકતા સંગઠનની મહિલાઓ અને સનાતન યુવા સેના...
ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ! શ્રી પશુપતિનાથ મહાદેવના મંદિરને સળગાવવાનો પ્રયાસ,
ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વએ નિશાન બનાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો અને પોલીસનો કાફલો પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ગયો હતો. લોકસભાની ચૂંટણી અગાઉ જ શહેર જિલ્લાનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.. #OneNationNews #VirajBhatt #vadodara #dogloversofinstagram #bharuch #bharuchcity bharuch
માહિતી મુજબ દાંડિયા બજાર વિસ્તારમાં કહાર મહેલ્લા માં માતાજીના મંદિરનું તાળું તોડી ચોરી કરતો ચોરગઠિયો શહેઝાદ ઝડપાયો.. સ્થાનિકોએ મેથીપાક આપ્યો.. #OneNationNews #VirajBhatt #vadodara #dogstagram
અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ.. #OneNationNews #VirajBhatt #vadodara #BJPGovernment Bharatiya Janata Party (BJP) Dr.Vijay Shah
સુભા કા ભુલા શામ કો ઘર વાપસ લૌટે તો ઉસે ભૂલા નહીં કહેતે.. #OneNationNews #vadodara #VirajBhatt BJP Gujarat
સંઘ સાથે ભડ્યો પંડ્યા નો રંગ: થોડા દિવસો પહેલા જ હનુમાન ચાલીસા લાઉડ સ્પીકરમાં વાગવા બાબતે મુસ્લિમો દ્વારા રામ મંદિર પર અને વિશ્વ હિન્દુ પરિષદના હરિસ સરાણીયા ના ઘરે હુમલો પણ થયો હતો. ત્યારે તંત્ર પાસે સેફટી માંગતા તંત્ર એ સેફ્ટી આપી નથી એવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ત્યારે આજે છત્રપતિ શિવાજી વિસ્તારના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તા હરીશ સરાણીયા ના ઘરે પહોંચ્યા હતા સાથે અન્ય હિન્દુ સંગઠનો પણ હતા. જાણો સમગ્ર ઘટના.. #RSS_challenge #rssbbeas #rssb #vadodara #OneNationNews
તંત્ર સજ્જ: આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાવપુરા પોલીસ તથા બીએસએફ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ... #VirajBhatt #OneNationNews
આજરોજ સુરસાગર પાસે દુનિયાના સૌથી વફાદાર અને અબોલ પ્રાણી શ્વાન નું મોઢું દુનિયાના સૌથી હોશિયાર ગણાતા જીવ એવા મનુષ્ય દ્વારા પ્લાસ્ટિકના ડબ્બા માં ફીટ કરી દઈ અને સજા આપવામાં આવી હતી નાતો એ શ્વાન બોલી શકતું હતું ના ખાઈ શકતું હતું ના તો શ્વાસ લઈ શકતું હતું ચાલતા ચાલતા અનેકો વ્હીકલ સાથે પણ ભટકાતું હતું. જે સમયે અમે ત્યાં પહોંચ્યા ત્યારે રસ્તે ચાલતા કેટલાય લોકો તમાશો જોતા હતા. બસ આ જ છે કળિયુગ નો માનવી. આવી સજા કોઈપણ અબોલ જીવને ના આપશો. કારણ કે પ્રભુની પવિત્ર પૃથ્વી પર જેટલો હક માનવીનો છે એટલો જ જાનવરોનો પણ છે. આવું કૃત્ય ના કરવા માટે હાથ જોડી વિનંતી કરું છું હર હર મહાદેવ🙏🙏🙏.. #animals #doglover #doglife #dogstagram #lifequotes #animallover #dogloversofinstagram #VirajBhatt one nation news