પૂર્વ કચ્છ ગાંધીધામ તાલુકા ના પડાણા કોટેશ્વર ની બાજુમાં આવેલી લાકડા કંપની માં આગ લાગી હતી #news
રાજકોટ ના મેટોડા માં આવેલ ગોપાલ નમકીન માં આગ ના ભયાનક દ્રશ્યો સામે આવે છે
ગુજરાત ના 10 મોટા સમાચાર #news #GujaratiNews #NewsUpdate #samacharvadodara #dealynews #BreakingNews
ભરૂચના મારવાડી ટેકરા પરથી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ શહેર "એ" ડિવિઝન પોલીસ
સામાન્ય પાણીની પાઈપલાઈનના ઝઘડામાં યુવકની હત્યા કરાઈ #surat #gujarat #news #NewsUpdate #nnnews
રાજકોટ મોરબી રોડ દેવલોક" પાસે "રેનબસેરા"ની કળતર: પોશ વિસ્તારમાં રેનબસેરાના બાંધકામનો જબ્બર વિરોધ, ચારેક સોસાયટીવાસીઓ કાળઝાળ
NSUI દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવેદનપત્ર..માં કામલ ફાઉન્ડેશન ને સરકારી માન્યતા ના હોવાનો NSUI એ આક્ષેપ કરેલ
ધોરાજી શહેર ખાતે સંગઠન પર્વ 2024 અંતર્ગત ધોરાજી શહેર મા નવ નિયુક્ત થયેલા વિવિધ બુથ પ્રમુખો ના નિવાસસ્થાને જઇ બુથ પ્રમુખો નુ સન્માન કરવામા આવ્યુ
સુપ્રસિદ્ધ ફાગવેલ ધામ રાઠોડી કુવર ભાથીજી મહારાજના દર્શન માટે બારેમાસ હરિભક્તો દર્શન માટે આવે છે
ભરૂચ ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી ભરૂચ કેબલ બ્રિજ પર અકસ્માતમાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતાં પોલીસકર્મીએ ખભે ઊંચકી ઇજાગરાત ડ્રાઇવરને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો