જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ?

  • Home
  • India
  • Surat
  • જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ?

જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ? Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ?, Publisher, 44, ishwarnagar soc. Near shyamdham temple, sarthana jakatnaka, Surat.

આપેજની વાતો ની વાહ વાહ ના કરશો પણ ગમી જાય તો અનુસરણ જ કરજો.. કોઇ અહી આવી ને પોતાનો અંગુઠો ઉંચો કરી જશે તેના કરતા પણ જે તે વિચાર ને જીવન મા મહ્ત્વ આપી તે દિશા મા કઇ એકાદ પ્રયત્ન કરશે તે જ વધુ અગત્યનુ છે.. અને કોઇ વાત બહુ ગમી જાય તો શરુઆત કુટુંબ મા ફેલાવી ને પછી મિત્રો મા ને પછી તમારા કોઇ ને કોઇ નેટવર્ક મા ફેલાવજો.. બસ આ વીચારોના બીજ નુ વ્રુક્ષ બનાવજો.. ફળ-ફુલ તો સમય આવે લાગશે જ.. અને એ જ તો વ્રુક્ષ

નો નિયમ છે.. સમાજ પાસેથી..કુદરત પાસે થી બહુ લીધુ છે.. તો બસ આ રીતે એને કઇક આપવુ...બાકી કાલ કોણે જોઇએ છે અહી??? રાહ ના જોઇશ કાલ ની ઓ, મુસાફીર..ઓ, રાહગીર.. બસ વિચારો ના આ બીજ તારા માર્ગ મા વાવતો જા.. વ્રુક્ષ તો જ્યારે સમય આવશે ઉગશે તને એના ફળ ખાવા મળે કે ના મળે તુ બસ વિચારો નુ વાવેતર કરતો જા... તારી પાછળ એ માર્ગે ચાલનાર ને ફુલની મહેક મળશે.. ભુખ્યા થશે ત્યારે આ આમ્રફળ ખાશે...ઓ મારા વ્હાલા જગત એક જ પ્રાર્થના તુ બસ ખાલી તારા માર્ગમા આ વાવણી કરતો જા... વાવણી કરતો જા...!!!

Address

44, Ishwarnagar Soc. Near Shyamdham Temple, Sarthana Jakatnaka
Surat
395006

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 1pm

Telephone

395006

Website

Alerts

Be the first to know and let us send you an email when જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ? posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category