22/08/2023
*શક્ય હોય તો મદદ કરીને અથવા પોસ્ટને ખુબજ શેર કરીને માંનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ*
ફોટામાં જે બેન દેખાઈ રહ્યા છે તે કિરણબેન રાહુલભાઇ પાંચાણી તેમના પરિવાર સાથે એક્ટિવા મોપેડ પર પોતાના નિવાસસ્થાન ઓપેરા પેલેસ,ખોલવડ થી જઈ રહ્યા હતા ત્યારે સોજીત્રા ફાર્મ,ખોલવડ પાસે મોપેડ માં પંચર પડી જતા બાઇક કાબુ માં ન રહેતા અકસ્માત થયેલ છે જેમાં તેમના પતિ રાહુલભાઈ ને હાથ માં ફેક્ચર થયેલ છે અને કિરણબેન ને માથા ના ભાગે ગંભીર ઇજા થયેલ છે પોતાનું 8 મહિનાનું બાળક જિયાન્સ સાથે હતો પરંતુ સદનસીબે બાળક ને કોઈ ઇજા થયેલ નથી પરંતુ કિરણબેન ને ગંભીર ઇજાઓ થયેલ છે જેના પરિણામે 7 દિવસ થી પી.પી.માણિયા હોસ્પિટલમાં કોમા માં જતા રહ્યા છે.
તેમના પતિ સામાન્ય રત્નકલાકાર છે મહિને માત્ર 25000 ની આવક ધરાવે છે તેમજ ઓપેરા પેલેસ,ખોલવડ માં ભાડે રહે છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે પી.પી.માણિયા હોસ્પિટલમાં બેન ને આઈ.સી.યુ માં રાખવામાં આવ્યા છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે.
તો આપણે સહુ કોઈ સાથે મળીને બેન ને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રૂપે મદદ કરી માનવતા મહેકાવીએ. કહેવાય છે કે સુરત દાનવીરો ની ભૂમિ છે તો આવો આપણે સહુ કોઈ આ 8 મહિનાના બાળક ની માતા ને સહાય કરીને નવી જિંદગી આપીએ.
મદદ કરવા માટે કિરણબેનના પતિનું બેન્ક એકાઉન્ટ તથા ગૂગલ પે,ફોન પે ની તમામ માહિતી નીચે આપેલ છે.
ગામ:-રસનાળ
જીલ્લેા:-બોટાદ
તાલુકો:- ગઢડા
NAME : PANCHANI RAHULBHAI JAYANTIBHAI
A/C NO. : 093203100004407
IFSC : SRCB0000093
BANK : SARASWAT BANK,VARACHHA ROAD,SURAT-395006
GOOGLE PAY : 9909099409