Gujarat Jagrut Nagrik

Gujarat Jagrut Nagrik Online News Portal

07/04/2024

परमपूज्य सदगुरु श्री ऋतेश्वर गुरु जी भारत भ्रम पर निकले है सनातन धर्म के प्रचार के लिए जिसके चलते गुरु श्री जी का सुरत में आगमन हुआ.
छगन सिंह राठौड़ और मुकेश पुरोहित जी द्वारा इस विशाल कराएकर्म का आयोजन करने आया !
सधगुरु जी भरत वासियों के लिए खूब प्यार सा संदेश दिया है कृपया कर पूरा वीडियो देकिए !
🇮🇳जय हिन्द 🇮🇳

Be Aleartઆ વ્યક્તિનું નામ તરુણ ઝાંસી વાલા છેઆ વ્યક્તિ ડુબલીકેટ પોલીસ બનીને લોકોનું તોડપાની કરે છે અને પોલીસના નામે લોકોન...
29/03/2024

Be Aleart
આ વ્યક્તિનું નામ તરુણ ઝાંસી વાલા છે
આ વ્યક્તિ ડુબલીકેટ પોલીસ બનીને લોકોનું તોડપાની કરે છે અને પોલીસના નામે લોકોને છેતરે છે જ્યાં કંઈ પણ આ માણસ દેખાય ત્યાં તત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર કોલ કરી જાણ કરવી
જય હિન્દ!!!

24/03/2024

Live Telecast Of હોલિકા દહન

24/03/2024

Shastri Nagar Khatodra colony Surat
હોલિકા દહનનો લાઈવ

Breaking News લોકસભાની ચૂંટણી પહેલા 65 નાયબ પોલીસ અધિક્ષકોની બદલીઓ કરાય: આઠ જેટલા નવા IPS પોસ્ટીંગ અપાયા,5 IPS વેઈટીંગમા...
14/03/2024

Breaking News
લોકસભાની ચૂંટણી પહેલા 65 નાયબ પોલીસ અધિક્ષકોની બદલીઓ કરાય: આઠ જેટલા નવા IPS પોસ્ટીંગ અપાયા,5 IPS વેઈટીંગમાં મુકાયા

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ ધ્વારા 8 આઈ.પી.એસ અધિકારીઓની ટ્રેનિંગ પૂર્ણ થતા મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક અપાઈ તો 5 આઈ.પી.એસ વેઈટીંગમાં મૂકાયા, આગામી લોકસભા ઇલેક્શન પહેલા રાજ્યના ગૃહ વિભાગ ધ્વારા 65 નાયબ પોલીસ અધિક્ષક રાજ્યભરમાં બદલીઓ કરાઈ એન.પી.ગોહિલ એસસી.એસ.ટી સેલ નવસારી માંથી મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝન સુરત ખાતે બદલી કરાઈ, ભગીરથસિંહ વી. ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક પોલીસ ટ્રેનિંગ સેન્ટર, ચોકી, સોરઠ,જુનાગઢ ખાતેથી વિભાગીય પોલીસ અધિક્ષક ચીખલી, નવસારી જિલ્લા ખાતે બદલી કરાઈ

22/12/2023

चलो अयोध्या 🛕जय श्री राम 🙏

GUJARAT JAGRUT NAGRIK NEWSBREAKING  NEWSબોગસ ડ્રાઈવિંગ લાયસન્સ, માર્કશીટ બનાવવાના રેકેટનો SOG પોલીસે પર્દાફાશ કર્યો.પાંડ...
18/07/2023

GUJARAT JAGRUT NAGRIK NEWS

BREAKING NEWS

બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ, માર્કશીટ બનાવવાના રેકેટનો SOG પોલીસે પર્દાફાશ કર્યો.
પાંડેસરામાંથી બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ, માર્કશીટ બનાવવાના રેકેટનો SOG પોલીસે પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડયા છે . એટલું જ નહીં પણ પોલીસે 1.55 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. નાયબ પોલીસ કમિશનર રાજદીપ નિકુમે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીના ધ્યાન પર આવેલા આ રેકેટ બાદ ચાર જ દિવસમાં આટલું મોટું રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ટોટલ 131 પ્રકારના બોગસ દસ્તાવેજો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. નાયબ પોલીસ કમિશનર રાજદીપ નિકુમે જણાવ્યું હતું કે શહેરમાં બોગસ ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, જન્મનો દાખલો વિગેરે પુરાવાઓ બનાવી આપતા ઈસમોને શોધી કાઢવા પોલીસ કમિશનર સાહેબની સૂચના બાદ કામગીરી શરૂ કરાઇ હતી. એસ.ઓ.જી. PI એ.પી.ચૌધરીએ આવી પ્રવૃતી કરતા ઈસમોને શોધી કાઢવા એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દરમ્યાન એસ.ઓ.જી.ના PC સિકંદર બિસ્મિલ્લા તથા PC દેવેંદ્રદાન ગંભીરદાનને ખાનગી બાતમી મળી હતી કે, “પાંડેસરા પિયુષ પોઈન્ટની બાજુમાં શિવનગર સોસાયટી 30/એ, પ્લોટ નં.1-એ બીજો માળ “સોલાર કોમ્પ્યુટર” નામની દુકાનમાં કેટલાક ઇસમો ભેગા મળી જે વ્યક્તિઓની પાસે કોઈ જાતના પુરાવા ન હોય તેઓને કોમ્પ્યુટર માધ્યમથી બનાવટી ઓળખના પુરાવા બનાવી આપે છે. એસ.ઓ.જી. PI એ.પી.ચૌધરીએ ડમી ગ્રાહક મોકલી ખાત્રી તપાસ કરાવતા તમામ હકીકતને પૃષ્ટી કરી એક સફળ રેડનુ આયોજન કર્યું હતું. એક ટીમનુ ગઠન કરી દુકાનમાં રેડ કરાવતા દુકાનની અંદર ચાર ઈસમો મળી આવ્યા હતા. તપાસ કરતા કોમ્પ્યુટર ઉપર ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરી ડ્રાઈવીંગ લાયસન્સ, માર્કશીટ, વિગેરેમાં એડીટીંગ કરી બનાવટી દસ્તાવેજ બનાવતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 1.55 લાખની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કર્યો છે. મોડ્સ ઓપરેન્ડી બાબતે તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિઓની પાસે કોઈ જાતના પુરાવા ન હોય તેવી વ્યક્તિઓને પોતાની પાસેના કોમ્પ્યુટરના ફોટોશોપ સોફટવેરની મદદથી બનાવટી ડ્રાઈવીંગ લાયસન્સ વિગેરે સરકારી ડોક્યુમેન્ટ બનાવી આપી ગ્રાહક પાસેથી એક ડોક્યુમેન્ટ બનાવવાના રૂ. 5 હજાર વસુલતા હતા.
✍ NIKHILBHAI RK AGARWAL ✍️

08/06/2023

Gujarat Jagrut Nagrik News

ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CRPની તાલીમ આપવામાં આવી રહી છે, માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરે સુરત શહેરનાં નાગરિકોને આ તાલીમમાં જોડાવા અપીલ કરી છે.

હાર્ટ એટેકનાં કિસ્સા વધી રહ્યા છે ત્યારે CPRની આ તાલીમની મદદથી દર્દીનો જીવ બચાવી શકાય છે અને હોસ્પિટલ સુધી લઇ જવાનો સમય મળી જાય છે.

આ તાલીમ સિવિલ હોસ્પિટલ, પોલીસ હેડક્વાર્ટર-કમ્યુનિટી હોલ, પોલીસ હેડક્વાર્ટર જીલ્લા તાલીમ કેન્દ્ર : આ ત્રણ જગ્યાએ 4200 પોલીસ કર્મીઓને પણ અપાશે.

#સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે

✍️ Nikhil Agarwal ✍️

07/03/2023

Happy Holi

07/03/2023
07/03/2023

Holi Celebration from Gujarat Jagrut Nagrik

GUJARAT JAGRUT NAGRIK NEWS    Breaking News प्रधानमंत्री श्री नरेंद्र मोदी 1 अक्टूबर 2022 को दिल्ली में 5जी सेवाओं का शु...
30/09/2022

GUJARAT JAGRUT NAGRIK NEWS

Breaking News

प्रधानमंत्री श्री नरेंद्र मोदी 1 अक्टूबर 2022 को दिल्ली में 5जी सेवाओं का शुभारंभ करेंगे और इंडिया मोबाइल के छठे संस्करण का उद्घाटन करेंगे।

Gujarat Jagrut Nagrik News                                              Breaking News                                   ...
29/09/2022

Gujarat Jagrut Nagrik News Breaking News सूरत के सरोली चेक पोस्ट पर अफजल नामक राजस्थानी व्यक्ति को 1.71 Kg एमडी MD ड्रग्स के साथ सरोली पुलिस ने धरपकड़ करी !

18/08/2022
Gujarat Jagrut Nagrik News                                             ब्रेकिंग न्यूज़                             सूरत ...
18/08/2022

Gujarat Jagrut Nagrik News ब्रेकिंग न्यूज़
सूरत SOG के जांबाज पुलिस ASI मोहम्मद मुनाफ और सिकंदर बिस्मिल्लाह वांटेड आरोपी Mosin Shah उर्फ Maya को देसी तमंचा और कारतूस के साथ रंगे हाथों पकड़ा

Address

Surat
395001

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Jagrut Nagrik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Jagrut Nagrik:

Videos

Share

Nearby media companies


Other Broadcasting & media production in Surat

Show All