04/03/2024
કોઈ ની પણ અવગણના થી દુઃખી થયા વગર પોતાના લક્ષ્ય ને મહત્વ આપવું અને ખુશ રહેવું ,
ધીરજ ઘરે એ ધાર્યું કરી શકે ,
સહન કરે એ સર્જન કરી શકે ,
જતું કરે એ જાળવી શકે ,
સ્વીકારી શકે એ જ સમજી શકે .