Samay Mirror

Samay Mirror Samay Mirror
(1)

27/05/2024
26/05/2024

21/05/2024

21/05/2024

રાજકોટ: ઝનાના હોસ્પિટલમાં ત્રણ મહિનાના બાળકના મોતનો મામલો, સમગ્ર મામલે પ્રતિક્રીયા આપતા સિવિલ અધિક્ષક ડૉ આર.એસ.ત્રિવેદી.

21/05/2024

રાજકોટ :કથાકાર રાજુ ગીરિબાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ પર કરેલ વાણી વીલાસને લઈ રાજકોટ કોળી ઠાકોર સમાજ દ્વારા વિરોધ

21/05/2024

મોદી તો ભગવાનથી પણ મોટા !:સંબિત પાત્રાએ કહ્યું- ભગવાન જગન્નાથ મોદીના ભક્ત, પછી માફી માગી; કહ્યું- 3 દિવસ ઉપવાસ કરીને પશ્ચાતાપ કરીશ

21/05/2024

21/05/2024

રાજુગીરી બાપુના વિવાદિત નિવેદનનો મુદ્દો:શિવકથાના કથાકાર રાજુગીરી બાપુએ કોળી-ઠાકોર સમાજની માફી માંગી

21/05/2024

રાજકોટ: ઝનાના હોસ્પિટલમાં ૩ મહિનાના માસૂમ બાળકનું દાઝી જવાથી મોત, પરિવારમાં કલ્પાંત સર્જાયો

21/05/2024

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર : સૌરાષ્ટ્ર્ર- કચ્છ સહિત અનેક વિસ્તારોમાં હિટવેવનુ અનુમાન

21/05/2024

વેરાવળમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, લોકોના મનમાં રહેલા પ્રશ્નો દૂર કર્યા.

20/05/2024

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધતા તાપમાને લઈને 25 બેડ ઊભા કરાયા કરાયા

20/05/2024

ઉનામાં કથા દરમિયાન રાજુબાપુના વિવાદિત બોલ, ચોક્કસ સમાજને ટારગેટ કરી નિવેદન આપ્યું, પોલીસ ફરિયાદ દાખલ

20/05/2024

સુરેન્દ્રનગર નાની બાળકીને ડામ દેવાનો મામલો

20/05/2024

રાજકોટ: જામનગર રોડ સ્લમ ક્વાટરમાં રહેતી ભારતીબેન પરમાર નામની મહિલાને રવી સોલંકી નામના યુવક દ્વારા પેટ્રોલ છાંટી સળગાવવામાં આવી, પોલીસએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

રાજકોટ સાંઢીયા પુલ નું કામ થશે શરૂપોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે બહાર પાડ્યું જાહેરનામુંટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે બહાર પાડ્યુ...
19/05/2024

રાજકોટ

સાંઢીયા પુલ નું કામ થશે શરૂ

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે બહાર પાડ્યું જાહેરનામું

ટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે બહાર પાડ્યું જાહેરનામું

19/05/2024

રાજકોટ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજકોટની મુલાકાતે જુઓ લાઈવ.

18/05/2024

ટેસ્ટ ડ્રાઈવિંગ વગર લાઇસન્સ કઢાવી આપવાની સોશ્યલ મીડિયામાં જાહેરાત કરનાર વિરુદ્ધ RTO દ્વારા પોલીસમાં અરજી.

18/05/2024

હવે સિવિલ હોસ્પીટલ તંત્ર પણ ઘોર નિંદ્રામાં,રાજકોટ સિવિલ હોસ્પિટલની PMSSY બિલ્ડિંગની ફાયર NOC સિવિલ સર્જનને બદલે આર.એસ ત્રિવેદીના નામની આવી અને હવે આ બાબતની જાણ ત્રિવેદી સાહેબને ત્રણ વર્ષે ધ્યાને આવી

18/05/2024

રાજકોટ : ટેક્નિકલ ખામીને લઈ આર.ટી.ઓ. સર્વર ઠપ્પ,લાઇસન્સને લગતી તમામ કામગીરી બંધ

18/05/2024

રાજકોટ: મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બહુમાળી ભવનનું તંત્ર ઘોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું,નોન ક્રિમિનલ દાખલા કઢાવવા માટે મંડપ પાણી સહિતની 4 દિવસ બાદ કરી વ્યવસ્થા

18/05/2024

Address

20, Drive Yagnik Rd, Near Dastoor's Hospital, New Jagnath, Jagnath Plot, Rajkot
Rajkot
360001

Telephone

+919909888810

Website

Alerts

Be the first to know and let us send you an email when Samay Mirror posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samay Mirror:

Videos

Share

Nearby media companies



You may also like