hii keshod

hii keshod કેશોદ ની સાથે અન્ય મહત્વનું અપડેટ હવે તમારા સુધી hii keshod - keshod update પર...

04/02/2023
74 મા પ્રજાસતાક પર્વની આપ સૌ ને હાર્દિક શુભકામનાઓ 🇮🇳
25/01/2023

74 મા પ્રજાસતાક પર્વની આપ સૌ ને હાર્દિક શુભકામનાઓ 🇮🇳

કેશોદ ની આ યુવતીનું મહાન કાર્ય...
17/01/2023

કેશોદ ની આ યુવતીનું મહાન કાર્ય...

11/01/2023

ચાઇનીઝ માંજા અને તુક્કલ પર પ્રતિબંધ.

05/01/2023

સાંપ્રત એજ્યુકેશન સંસ્થા વિજાપુર ખાતે જન્મદિવસની ઉજવણી કરાઈ.

જૂનાગઢના યુવા સામાજીક કાર્યકર અને માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન ના ગુજરાત રાજ્ય મીડિયા ઈન્ચાર્જ પાર્થભાઈ પંડ્યા ના જન્મદિવસ ૪ જાન્યુઆરીના રોજ હોય જન્મદિવસની ઉજવણી પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળો અનુકરણ કરી કેક કાપીને કરવા કરતા કોઈને મદદરૂપ થઈ અને ઉજવીએ તો આપણી સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી વિજાપુર ખાતે આવેલ સાંપ્રત વિકલાંગ બાળકોની સંસ્થામાં બાળકોને ભોજન કરાવી અને તેની સાથે ભોજન લઈ ઉજવણી કરીએ તો ખરેખર જન્મદિવસની ઉજવણી કરી કહેવાય માટે જૂનાગઢ જીલ્લા પ્રમુખ જીગ્નેશભાઈ મહેતા, મેહુલભાઈ ઝાલા, જીતેન્દ્રભાઈ જાની, રવિભાઈ તેમજ દારદીલ એનજીઓ, ઓનલી ઈન્ડિયન, વનમેન આર્મી, સહિત અન્ય એનજીઓ એ વિકલાંગ સંસ્થામાં મંદબુદ્ધિ તેમજ વિકલાંગ બાળકો સાથે જન્મદિવસ ની ઉજવણી કરી હતી અને પાર્થ પંડ્યાને જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિ થી યાદગાર બનાવ્યો હતો અને આવા સેવાકીય કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.પાર્થભાઈ પંડ્યા ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો

05/01/2023

કેશોદમાં શિયાળુ પાકમાં રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાસ કરીને ચણાના પાકમાં...

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર.
02/01/2023

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર.

02/01/2023

આઝાદ ક્લબ કેશોદ સંગીત સંધ્યા

Address

Keshod
Keshod
362220

Website

Alerts

Be the first to know and let us send you an email when hii keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Keshod media companies

Show All