Ilovekeshod

Ilovekeshod •Food •Travel •Events •Entertainment •News
Promote Your Business with us �

જૂનાગઢ મનપાની ચૂંટણી માટેની તારીખ જાહેર; 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે...
21/01/2025

જૂનાગઢ મનપાની ચૂંટણી માટેની તારીખ જાહેર; 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે...

કેશોદના સ્મિત કામરિયાએ નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025મા ભાગ લઈને ગૌરવ વધાર્યું.                    ...
21/01/2025

કેશોદના સ્મિત કામરિયાએ નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025મા ભાગ લઈને ગૌરવ વધાર્યું.

કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં વૃધ્ધની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડતી કેશોદ પોલીસ.Report                        ...
18/01/2025

કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં વૃધ્ધની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડતી કેશોદ પોલીસ.

Report

ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિમી માંથી 700 કિમી વધીને 2300 કિમી લાંબો થયો..
17/01/2025

ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિમી માંથી 700 કિમી વધીને 2300 કિમી લાંબો થયો..

આંબે આવ્યા મબલખ મોર; આંબામાં આગોતરા મોર બેસતા કેરી વહેલી અને મબલખ આવે તેવી આશા.
17/01/2025

આંબે આવ્યા મબલખ મોર; આંબામાં આગોતરા મોર બેસતા કેરી વહેલી અને મબલખ આવે તેવી આશા.

મેંદરડા તાલુકામાં સી.આર.સી. તરીકે ફરજ બજાવતા અજાબ ગામના વતની બહાદુરસિંહ વનરાજસિંહ વાળા જેમની વિશિષ્ટ કામગીરી બદલ વિશ્વ વ...
17/01/2025

મેંદરડા તાલુકામાં સી.આર.સી. તરીકે ફરજ બજાવતા અજાબ ગામના વતની બહાદુરસિંહ વનરાજસિંહ વાળા જેમની વિશિષ્ટ કામગીરી બદલ વિશ્વ વંદનીય સંત શ્રી મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ થયો.

🙏

ફરી ઢોલ શરણાઈના સૂરો ગુંજશે; આજથી કમુહુર્તાઉતરતા શુભ માંગલિક કાર્યોની શરૂઆત થશે..
14/01/2025

ફરી ઢોલ શરણાઈના સૂરો ગુંજશે; આજથી કમુહુર્તા
ઉતરતા શુભ માંગલિક કાર્યોની શરૂઆત થશે..

આઇ લવ કેશોદ તરફથી ઉતરાયણ ની શુભેચ્છાઓ.                  ,
14/01/2025

આઇ લવ કેશોદ તરફથી ઉતરાયણ ની શુભેચ્છાઓ.

,

આજ રોજ કેશોદ ખાતે આદર્શ નિવાસી શાળા મા યોજાયેલ ખેલ મહકુંભમાં 3.0 અંતર્ગત રસ્સા ખેંચ સ્પર્ધામા માં નાગબાઈ કાલવાણી ઓપન ટીમ...
13/01/2025

આજ રોજ કેશોદ ખાતે આદર્શ નિવાસી શાળા મા યોજાયેલ ખેલ મહકુંભમાં 3.0 અંતર્ગત રસ્સા ખેંચ સ્પર્ધામા માં નાગબાઈ કાલવાણી ઓપન ટીમ ના ભાઈ ઑ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે અને આગામી તારીખે જિલ્લા કક્ષા એ રમવા જશે.

Via

વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહાકુંભના મેળાનો પ્રયાગરાજમાં પ્રાંરભ; કરોડો ભાવિકો મેળામાં ઉમટશે.          ...
13/01/2025

વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહાકુંભના મેળાનો પ્રયાગરાજમાં પ્રાંરભ; કરોડો ભાવિકો મેળામાં ઉમટશે.

ફૂલોના પરિષદ થી સુશોભિત થયા કષ્ટભંજનદેવ; પોષી પૂનમ નિમિતે દાદા માટે તૈયાર કરાયો શણગાર.
13/01/2025

ફૂલોના પરિષદ થી સુશોભિત થયા કષ્ટભંજનદેવ; પોષી પૂનમ નિમિતે દાદા માટે તૈયાર કરાયો શણગાર.

પોષી પુનમ; માં અંબાનો પ્રાગટ્ય દિવસ. આજનાં દિવસે માં અંબા ગિરનાર પર આવેલ શક્તિપીઠ પર પ્રગટ થયા.
13/01/2025

પોષી પુનમ; માં અંબાનો પ્રાગટ્ય દિવસ. આજનાં દિવસે માં અંબા ગિરનાર પર આવેલ શક્તિપીઠ પર પ્રગટ થયા.

પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતા માણાવદર તાલુકાના દગડ ગામના યુવાને જીંદગી ની દોડ પુર્ણ કરી
12/01/2025

પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતા માણાવદર તાલુકાના દગડ ગામના યુવાને જીંદગી ની દોડ પુર્ણ કરી

કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉
12/01/2025

કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉

HAPPY AND SAFE UTTRAYAN🪁🪁                       #2025
11/01/2025

HAPPY AND SAFE UTTRAYAN🪁🪁

#2025

ગરવા ગિરનારની ટોચ પર બિરાજમાન માં અંબાજીના પ્રાગટય મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે..                $
09/01/2025

ગરવા ગિરનારની ટોચ પર બિરાજમાન માં અંબાજીના પ્રાગટય મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે..

$

કેશોદ; યુકેવી મહિલા કોલેજ ખાતે સશક્તિકરણ ના ભાગ રૂપે ફનફેર 2025 આયોજન કરવામાં આવ્યું.
09/01/2025

કેશોદ; યુકેવી મહિલા કોલેજ ખાતે સશક્તિકરણ ના ભાગ રૂપે ફનફેર 2025 આયોજન કરવામાં આવ્યું.

કેશોદમાં ઠંડીમાં ઠુઠવાતા જરૂરિયાતમંદ લોકો માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા 12 માં વર્ષના સ્થાપના દિવસે દાતાશ્રીના સહયોગથી ધ...
09/01/2025

કેશોદમાં ઠંડીમાં ઠુઠવાતા જરૂરિયાતમંદ લોકો માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા 12 માં વર્ષના સ્થાપના દિવસે દાતાશ્રીના સહયોગથી ધાબરા નું વિતરણ કરવા માં આવ્યું.👏🏻

Address

Keshod

Website

Alerts

Be the first to know and let us send you an email when Ilovekeshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share