Sardar Gurjari

Sardar Gurjari Sardar Gurjari is leading local news paper published from Anand and Kheda District...
(135)

01/12/2024
વડતાલ : મંદિરના બે સેવક તેમજ તેના મિત્રને ટ્રસ્ટી અને તેના દીકરાએ માર મારતાં ફરિયાદભોજનાલયનો ગેટ બંધ કરી દેવાની બાબતે કર...
18/11/2024

વડતાલ : મંદિરના બે સેવક તેમજ તેના મિત્રને ટ્રસ્ટી અને તેના દીકરાએ માર મારતાં ફરિયાદ
ભોજનાલયનો ગેટ બંધ કરી દેવાની બાબતે કરેલી મારામારી

અકલાચા : ફેબ્રીકેશનના ધંધા માટે મિત્ર પાસેથી લીધેલા ઉછીના પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં દંપતિને ૧૭ માસની કેદરીંછોલના કા...
18/11/2024

અકલાચા : ફેબ્રીકેશનના ધંધા માટે મિત્ર પાસેથી લીધેલા ઉછીના પ લાખ પેટેનો ચેક રીટર્ન કેસમાં દંપતિને ૧૭ માસની કેદ
રીંછોલના કાળીદાસ પટેલ પાસેથી ભરતભાઇ ભોઇ અને પત્ની હર્ષિદાબેને ૧૦ લાખ ઉછીના લીધા બાદ આપેલ ચેક પરત ફરતા મહેમદાવાદ કોર્ટમાં ફરિયાદ

વિદ્યાનગર : છરી વડે કેક કાપીને ઉજવણી કરનાર વધુ ૪ની કરાયેલી ધરપકડબર્થ-ડે બોય રોહિતભાઈ બામ્બા સહિત ચારેયની વીડિયો ફુટેજના ...
18/11/2024

વિદ્યાનગર : છરી વડે કેક કાપીને ઉજવણી કરનાર વધુ ૪ની કરાયેલી ધરપકડ
બર્થ-ડે બોય રોહિતભાઈ બામ્બા સહિત ચારેયની વીડિયો ફુટેજના આધારે ઓળખ કરીને કરાયેલી કાર્યવાહી

આગામી ચૂંટણીની યોજાયેલ સભામાં દેશના રાષ્ટ્રધ્વજનું ગૌરવ વિસરાયુંઆણંદ : વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના કાર્યાલયમાં રાષ્ટ્રધ્વ...
18/11/2024

આગામી ચૂંટણીની યોજાયેલ સભામાં દેશના રાષ્ટ્રધ્વજનું ગૌરવ વિસરાયું
આણંદ : વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના કાર્યાલયમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, ગૂનો દાખલ કરાયો
યુનિયનના કાર્યક્રમમાં WRMS અને NFIR લખાણવાળા રાષ્ટ્રધ્વજ લગાવાયા હતા

ખંભાત : ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાડતા ચાર સગીરોની અટકાયતગતરાત્રે બનેલી ઘટનાને લઈને ટોળાએ પોલીસ મથકનો ...
18/11/2024

ખંભાત : ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાડતા ચાર સગીરોની અટકાયત
ગતરાત્રે બનેલી ઘટનાને લઈને ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કરતાં તંગદીલીભર્યુ વાતાવરણ સર્જાયું : ડીએસપી સહિત, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો ખંભાત દોડ્યા

Address

Swaminarayan Society Road , Sardar Gunj
Anand
388001

Opening Hours

Monday 9:30am - 5pm
Tuesday 9:30am - 11pm
Wednesday 9:30am - 8pm
Thursday 9:30am - 11pm
Friday 9:30am - 11pm
Saturday 9:30am - 11pm
Sunday 4am - 11pm

Telephone

02692-268267

Alerts

Be the first to know and let us send you an email when Sardar Gurjari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sardar Gurjari:

Share