ખંભાત ડ્રગ્સ કેસમાં વધુ 4 દિવસ ના રિમાન્ડ પર તમામ 6 આરોપીઓ...
આણંદ ની પ્રખ્યાત ચરોતર નાગરીક સહકારી બેન્ક લી ની જાણી અજાણી વાતો..
700 કરોડ ના ખર્ચે અમુલ બનાવશે નવો ચોકલેટ પ્લાન્ટ જાણો ક્યાં?
સુરતથી બેંગકોકની એર ઇન્ડિયા ફ્લાઇટને પહેલા જ દિવસે 98% પેસેન્જર્સ મળ્યા! ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો સ્ટોક જ પતાવી દીધો!
#surti #surat #flight #bangkok #alcohol #snacks #stock #outofstock #TrendingGujarat #TrendingGujaratOfficial #trendingsurat
કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતો લાંચ્યો પોલીસ કર્મી પ્રવીણ સોલંકી આણંદ ACBની ઝપેટમાં! ફેબ્રુઆરી 2023 માં કપડવંજ ટાઉન માં ફરજ દરમિયાન 3 લાખ 75 હજારની લાંચ માંગી હોવાની માહિતી મળતા acbનું છટકું નિસફળ ગયું હતું. જોકે 17 ડિસેમ્બર 2024ના રોજ ગુનો નોંધી આરોપીની અટકાયત આણંદ acb ઘ્વારા કરવામાં આવી છે. હાલ acb ઘ્વારા આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
#kapadvanj #kheda #police #acb #trap #accuss #arrested #bribe #trendinggujarat #TrendingGujaratOffiicial #trendinganand #trendingkheda #breaking
આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે એલિકોન હોલમાં આજે વહેલી સવારથી વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી અત્યાર સુધી 90% જેટલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ! આજે સાંજે ચૂંટણીનું પરિણામ થશે જાહેર!
#trendinggujarat #TrendingGujaratOffiicial #trendinganand #anand #gidc #election #industrial #association
તારાપુર બનશે નગરપાલિકા જિલ્લા પંચાયત માં પ્રસ્તાવ ને મળી મંજૂરી.
આણંદના તારાપુરમાં બે જૂથો વચ્ચે બબાલ બાદ પથ્થરમારાની ઘટનામાં 4 ઘાયલ! પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સ્થિતિ કાબુમાં...
#tarapur #anand #trendinggujarat #TrendingGujaratOffiicial #trendinganand #police #rioting #stone
લાલ ડુંગળીની 3 લાખ 20 હજાર ગુણીની માર્કેટમાં આવક થઈ
ખેડૂતનો પાક નિષ્ફળ ગયો,છતાં વળતર ન મળતા સરકારને સામા 1000 રૂપિયા આપ્યા