Mijaaj News

Mijaaj News Mijaaj news is serving people mainly in central gujarat. We are digital news media company.

20/06/2024

"ભક્તિમાં છે શક્તિ" જે કોઈ પણ અસંભવ કાર્યને સંભવ કરી દે..
ઓપરેશન થયેટરમાં સી-સેકશન ડિલિવરી દરમિયાન મહિલાએ ગાયું શ્રી-કૃષ્ણ ભજન..















20/06/2024

લખનૌમાં ગઈ કાલે રાતે શોર્ટ-સર્કિટ થયા બાદ ટ્રાન્સફૉર્મરમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી, દૂર-દૂર સુધી આગના વાદળ છવાયેલા જોવા મળ્યા.











20/06/2024

મુંબઈમાં બુધવારની સાંજે કલ્કિ 2898 એડીની પ્રી-રીલીઝ ઈવેન્ટ યોજાઇ હતી. તેમાં ઘણા એક્ટરો અને એક્ટર્સ શામિલ હતા. તે દરમિયાન ગર્ભવતી દિપીકા પાદુકોણને સ્ટેજ પર જવા સીડીઓ ચડાવવા અમિતાભ બચ્ચને મદદ કરી, ખરેખર આ ક્ષણ ખૂબ સુંદર દેખાયો.
















20/06/2024

યોગ જાગૃતિ ઝુંબેશ : મોરબીના હેરિટેજ મણીમંદિરમાં પ્રાંગણમાં યોગ નિરદર્શન..
"યોગ એટલે કર્મની કુશળતા" વિશ્વ યોગ નિમિતે લોકોમાં જાગૃતિ લાવવા મોરબીમાં આઈકોનીક પ્લેસ તરીકે વખણાતા મણીમંદિરમાં મોરબી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ.















20/06/2024

વેફર ખાતા પહેલા ચેતજો!
બાલાજીની ક્રનચેક્સ વેફરમાંથી નીકળ્યો તળેલો દેડકો.. જુઓ આ વિડિયોમાં
















20/06/2024

સિક્કિમમાં થયેલ ભૂસ્ખલન દ્વારા જે વડોદરાનો પરિવાર ફસાયો હતો તેમનું આખરે 7 દિવસ પછી રેસ્ક્યૂ કરવામાં આવ્યું, ત્યાં સ્થિતિ ખરાબ હોવાથી એરલીફ્ટ અશક્ય બની તેથી બાય રોડ રેસ્ક્યૂ કરાયું. આ સિવાય બીજા 9 લોકો પણ 2 દિવસમાં પરત આવે તેવી શક્યતા છે.
















20/06/2024

તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મૃત્યુ થયા, 70થી પણ વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, અને હજી પણ મૃત્યુનો આંક વધવાની શક્યતા છે. તમિલનાડુના રાજ્યપાલ આર. એન રવિએ ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો, અને તમામ ગુનેગારોની ધરપકડ કરાઈ.



19/06/2024

સુરતમાં ડુમસ બીચ પર પેટ્રોલિંગને લાગ્યા તાળા,
ત્યાના પોલીસ કમિશનરના જાહેરનામનો ભંગ કરી, લોકો ત્યાં દરિયામાં નાહતા દેખાયા.
















19/06/2024

સુરત ના પાલ વિસ્તાર માં શાંતિ ડહોળવાનો પ્રયાસ.એક અબોલ પ્રાણીના કપાયેલા અંગ મળી આવ્યા. માહિતી મળતાજ પાલ પોલીસ દોડતી ગઈ અને ઘટના સ્થળે પહોંચી તપાસ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
















19/06/2024

બિહાર: નાલંદા યુનિવર્સિટી ના નવા કેમ્પસનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ કર્યું. સાથે છોડ પણ રોપ્યા હતા.













19/06/2024

વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાગી આગ: ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીકેજ થયો હોવાથી નાક, ક્યાં અને ગળાના વિભાગમાં પણ આગ લાગી તે સમયે ઓપરેશન થિયેટર પણ ખાલી કરવામાં આવ્યું.
















19/06/2024

સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે ફસાયેલા ઘણા-બધા પ્રવાસીઓને ત્રિશક્તિ કોપર્સના જવાનોએ બચાવ્યા. આ સિવાય ગુજરાત સરકાર સતત સિક્કિમ સરકારના સંપર્કમાં છે, અને અમુક પ્રવાસીઓને ત્યાં હોટલમાં ઉતારો આપ્યો છે.અને હવામાન સુધરતાજ રેસ્કયુની કામગીરી શરૂ કરાશે. એવી માહિતી પ્રાપ્ત થયેલ છે.
















19/06/2024

પીએમ મોદીજીએ કાશી વિશ્વનાથના ધામમાં ગંગા નદીની અને ત્યારબાદ મંદિરમાં પૂજા કરી.
















19/06/2024

મંગળવારે કુલ્લૂ-મનાલીથી દહેરાદૂન વચ્ચે પહેલી ફ્લાઇટ શરૂ થતા એરપોર્ટ પર વિમાનને વોટર કેનાનથી સલામી અપાયી. અને ત્યારપછી ફ્લાઇટે ઉડાન ભરી. આમાં જેટલા પણ યાત્રીઓ કુલ્લૂથી દહેરાદૂન ગયા અને દહેરાદૂનથી કુલ્લૂ આવ્યા તે બધા યાત્રીઓ આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બન્યા હતા.

















19/06/2024

રાજકોટ માલવિયા નગરની ફાટકે દુર્ઘટના થતી અટકી, રેલ્વે ક્રોસીંગનું ફાટક બંધ ના કરાયું, તે પહેલાજ ટ્રેન પહોંચી ગઈ,એન્જીન ડ્રાઈવરના સમય સૂચકતાને કારણે ટ્રેન ધીમી પાડી. જુઓ આ વિડીયોમાં..















18/06/2024

તમારો સોશિયલ મીડિયા પરનો ઍક શેર અમને આ ત્રાસવાદી જે આવી રીતે નાના બાળક પર બેફામ જુર્મ કરી રહ્યો છે તેને પકડવામાં સહાય થશે. જેમ આગળ પણ આવા ઘણા ત્રાસવાદીઓને પકડવામાં મદદ કરી છે તેમ, અને આ મામલો ગુજરાતનો જ છે. ખૂબ શેર કરો..











18/06/2024

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ તેના અતિ-આધુનિક સેલ્ફ-સર્વિસ બેગ ડ્રોપ, ક્વીક ડ્રોપ સોલ્યુશનને દિલ્હી એરપોર્ટ પર લોન્ચ કરાયું. આ સાથે આ ટેકનોલોજી લાગુ કરનાર એરપોર્ટ ભારતનું પ્રથમ અને ટોરોન્ટો પછીનું વિશ્વનું બીજું એરપોર્ટ બન્યું.


18/06/2024

ITBP નું સૌથી ભયંકર અને ખતરનાખ રેસ્ક્યૂ મિશન, પેરાગ્લાઈડરને 14,800 ફૂટ ની ઊંચાઈએથી નીચે લાવી રેસ્ક્યૂ કર્યો.

ITBP નું સૌથી ભયંકર અને ખતરનાખ રેસ્ક્યૂ મિશન, પેરાગ્લાઈડરને 14,800 ફૂટ ની ઊંચાઈએથી નીચે લાવી રેસ્ક્યૂ કર્યો.


18/06/2024

સિંગણપુર ગામના પોલીસે પોતાના વિસ્તારોમાં જે લોકો રોડ પર કે ફૂટપાથ પર સૂતા, તેમને ત્યાં ન સુવાની સલાહ આપી. અને કહ્યું - તમે જ્યાં નોકરી કરો છો, ત્યાના કોઈ બિલ્ડર કે કોન્ટ્રાકટર ને આ વિષે કહો, અને જો તે વ્યવસ્થા ના કરે તો પોલીસને જાણ કરો.


18/06/2024

કારમાં રીલ બનાવવા જઈ રહેલી 23 વર્ષની છોકરી કાબુ ગુમાવતાં કાર સાથે ખીણમાં પડી.


18/06/2024

અરવલ્લીના મોડાસા ગામમાં રખડતાં ઢોરનો આતંક: મોડાસા, સાહિયોગ ચોકડી પાસે બાઈક પર સવાર એક પુરુષ અને મહિલા નીકળતા હતા ત્યારેજ આ ઢોરે તે મહિલા પર હુમલો કર્યો. ઢોરે મહિલા ને શિંગડા મારી ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડી. આ સમયે આસપાસના લોકોએ ઢોરને ભગાડી મહિલાનો જીવ બચાવ્યો.


18/06/2024

અગ્નિકાંડને નકલીકાંડ બનાવનારા બે અધિકારીઓ કોર્ટમાં રજૂ કરાયા : RMCની ટીપી શાખાના આ બંને અધિકારીઓને 5 દિવસની રિમાન્ડ પર રખાસે તે મંજૂર કરવામાં આવ્યું છે, અને આ સિવાય ખોટા દસ્તાવેજોને બનાવવાનો આદેશ કરનારના પણ નામ આપી શકે છે.


18/06/2024

નર્મદાના રાજપીપળા ગામમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ.


17/06/2024

રાજકોટના પડધરીમાં એક બનાવ બની રહ્યો છે જેમાં એક વ્યક્તિ કાંટે કાંટે જીવન બચાવા સફળ રહ્યો. આ ઘટના વડે વિસ્તારના લોકોમાં ચકચાર મચી છે. વધુ વિગતો મેળવવા માટે ન્યૂઝ ચેનલો અને સ્થાનિક સમાચાર પત્રો પર નજર રાખો.


17/06/2024

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓ ખંડિત કરાઇ. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જૈન સમાજ રોષે ભરાયો અને આ મામલે તેમને કલેકટર કચેરીએ એવું કહ્યું કે "હવે માત્ર આશ્વાસન જ નહીં, પરંતુ પરિણામ જોઈએ".


Address

2 Karm Complex
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Mijaaj News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mijaaj News:

Videos

Share