JKS NEWS GUJARATI

JKS NEWS GUJARATI Thanks for watching. Web Site - https://jksnewsgujarati.com/
contact us : [email protected]

05/04/2024

ભાવનગર ભાજપમાં જોડાયા કોંગ્રસ આપ કાર્યકર્તાઓની લાગી લાઈન

05/04/2024

ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

05/04/2024

જેતપુર નાજાવાળા પરા વિસ્તારમાં કુવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

05/04/2024

તાલાળા તાલુકાના ઉમરેઠી ગામેથી રૂ. ૧.૧૮ કરોડનો બ્લેક ટ્રેપનો ગેરકાયદેસર ૨૬,૦૫૨ મેટ્રિક ટન જથ્થો ઝડપાયો

04/04/2024

બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના ઉચોસણ ગામનું આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે

04/04/2024

ઉપલેટામાં જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાને લઈ જાહેર ચોકમાં લોકો માટે ઠંડી છાસ વિતરણ

04/04/2024

સુઈગામ તાલુકાના દુધવા પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિધાર્થીઓ નો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો

04/04/2024

ચુડા મામલતદાર કચેરી ખાતે ચુડા તાલુકાના ૩૬ ગામોનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

04/04/2024

જેસર તાલુકામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

04/04/2024

જુનાગઢના સાંસદ અને તેના પિતાએ કરેલા દિવાની દાવા રદ્દ કરતી કેશોદ કોર્ટ

04/04/2024

મોરબીના ખારચિયા ગામે કારખાનામાં ગૂંગળામણથી બે શ્રમિકના મોત

04/04/2024

ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના વિરોધમાં પાઠવાયું આવેદનપત્ર

04/04/2024

માળીયા હાટીના માં હાટી ક્ષત્રીય યુવા સંગઠન તેમજ કરણી સેના દ્વારા મામલતદાર ને રોષપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું

04/04/2024

માળીયા હાટીના માં ભાજપ દ્વારા ધર ધર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાણી

04/04/2024

સાબરકાંઠા અરવલ્લી લોકસભા ઉમેદવાર તુષાર ચૌધરીએ કાર્યકર્તા સાથે સંવાદ કર્યો...

04/04/2024

સાતલપુરના વિદ્યાર્થીઓ પરેશાન શાળાને કરવી પડી તાળાબંધી

04/04/2024

ભાવનગર મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન કરતા રાજ્ય સભા સાસંદ શકિતસિંહ ગોહિલ

04/04/2024

: લોકસભા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી પહોંચ્યા હતા..

04/04/2024

ભાભરના વાવડી ગામેથી રૂ.5.61 લાખનો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

04/04/2024
04/04/2024

હિંમતનગર શહેરમાં રાત્રિ દરમિયાન બાઈક ચોરી કરી ચોરો થયા ફરાર....

04/04/2024

માલપુર ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલા ના વિરોધ માં રેલી યોજાઈ

04/04/2024

:- જામનગરમાં AAPના કાર્યકરોએ કેસરીયા ધારણ કર્યો... રાજીનામા આપ્યા બાદ આપ કાર્યકરો જોડાયા ભાજપમાં, શહેર પ્રમુખ સહિત 12 લોકોએ આપ્યા હતા

04/04/2024

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં...

જુના માર્કેટિંગ યાર્ડ ખાતે એક હોટલમાં કાર્યક્રમ...

04/04/2024

કોંગ્રસ શહેર પ્રમુખ હિતેશ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ દ્વારા "કોન્ટ્રાક્ટ લો... લાંચ આપો" ની લુંટનીતિનો પર્દાફાશ કરી જાણકારી આપી હતી

04/04/2024

ભાવનગર ગોહિલવાડ ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા ના વિરોધ માં થયો એકત્રિત

04/04/2024

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત

Address

Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when JKS NEWS GUJARATI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JKS NEWS GUJARATI:

Videos

Share



You may also like