Ptv6NEWS

Ptv6NEWS અમારી સાથે જોડાવા લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરો :-
https://youtube.com/?si=ahRBM6oH_q2gZS2z
(3)

16/11/2024

ચૈતર વસાવા એ કહ્યું ભીલ પ્રદેશ તો બનાવીને જ રહીશ
#15 November birsa munda jayanti

Ptv6NEWS

*આપનો અવાજ સત્ય માટે* -Ptv6news

12/11/2024

તમે કે તમારો દિકરો અથવા દીકરી નર્સિંગ કે ITI કરે છે તો ચેતી જજો
તમારા વિસ્તારમાં ધમ ધમી રહી છે સરકારની માન્યતા વગરની સંસ્થાઓ

09/11/2024

RSS અને બીજેપી સૌથી વધારે નફરત આ નેતાને કરે છેક્યા નેતાને કરે છે તેવી જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે

05/11/2024

આદિવાસી મસિહા ગણાતા છોટુ વસાવા નવા જૂની થવાના એંધાણ કરી દીધા
ભાજપનો છેડો ફાડી મહેશ વસાવા ફરી છોટુ વસાવા સાથે જોડાયા

14/09/2024

yuvrajsinh jadeja | હાવજ બગડે તો બાવન ગામ ફફડે હવે આવેદન નિવેદન નઈ સીધું એક્શન
Ptv6NEWS

13/09/2024

ક્યાં સુધી આપડે લડેગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ આવેદન નિવેદન કરતા રહીશું હવે ભીલ પ્રદેશ એજ ઉપાય.Chaitar Vasava

આવતી કાલે એટલે કે 13 સપ્ટેમ્બર નાં રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી રામકથા મેદાન  સેક્ટર - 11 ગાંધીનગર ખાતે પૂર્વ એ...
12/09/2024

આવતી કાલે એટલે કે 13 સપ્ટેમ્બર નાં રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી રામકથા મેદાન સેક્ટર - 11 ગાંધીનગર ખાતે પૂર્વ એડી. ડીજીપી ગૂજરાત વી.એમ પારગી(IPS) સાહેબના અધ્યક્ષતામાં કરવામાં આવશે

24/08/2024

દાહોદ એસ ટી ટીકીટ બુકિંગ બારીમાં મુસાફરો પાસેથી ટિકિટ કરતા વધુ નાણાં લઈ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર.

Ptv6NEWS



દાહોદ જિલ્લાના મુખ્ય મથક એટલે કે દાહોદ એસ ટી બસ ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર નિયત ટિકિટના દરો કરતા વધારે પૈસા લેવામાં આવી રહ્યા છે. ગઈ કાલે મીડિયા માધ્યમથી ઘટના પ્રકાશમાં આવતા આજ રોજ જનતા ટાઇગર સેના દ્વારા દાહોદ એસ ટી ડેપો મેનેજર મારફતે જી એસ આર ટી સી ના મેજિનગ ડાયરેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું .જે કર્મચારી દ્વારા વધારે પૈસા લેવામાં આવ્યા છે તેને સસ્પેન્સ કરવાની માંગણી કરવામાં આવી ડેપો મેનજર દ્વારા જણાવવામાં આવ્યું કે કર્મચારી ને 7 દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા છે .જનતા ટાઇગર સેના ની માંગણી છે કે 7 દિવસ માટે નહીં આ કર્મચારીને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા જનતા ટાઇગર સેના દાહોદ જિલ્લામાં એક પણ બસ આવવા દેશે નહિ કે એક પણ બસ ને દાહોદ જિલ્લાની બહાર જવા દેશે નહિ .દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે 300 રૂપિયા રોજ કમાઈને ખાવા વળી જનતા છે .તેમની પાસેથી ટિકિટના નિયત દર કરતા 100, 200 રૂપિયા વધારે લેવામાં આવે છે જે ખરેખર નિંદનીય બાબત છે તે બાબતે એસ ટી ડેપો મેનેજર ને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા, સામાજિક કાર્યકર્તા જયેશ સંગાડા, ક્રિષ્ના ચારેલ, મહેન્દ્ર માવી, પ્રેમચંદ પરમાર, રાહુલ પગી, ટીકુ ચારેલ, અંકિત ચારેલ, બાલમ ભુરીયા, વિનોદ પરમાર, આશિષ ડામોર,સોહમ ગણાવા હાજર રહ્યા

અરવલ્લીના બાયડ મામલદરને પોલીસ ભરતીમાં અન્યાયકારી નિર્ણયને લઈને ભાથીજી ક્ષત્રિય સેવા ટ્રસ્ટ દ્વારા આવેદન આપ્યું   ⚔️  👑  ...
24/08/2024

અરવલ્લીના બાયડ મામલદરને પોલીસ ભરતીમાં અન્યાયકારી નિર્ણયને લઈને ભાથીજી ક્ષત્રિય સેવા ટ્રસ્ટ દ્વારા આવેદન આપ્યું
⚔️ 👑

Ptv6NEWS

અરવલ્લી જિલ્લાના બાયડમાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના આગેવાનોએ બાયડ તાલુકાના મામલતદાર સાહેબશ્રી ને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનારી પોલીસ ભરતી બાબતેના અન્યાયકારી નિર્ણયો બાબતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને મામલતદાર શ્રી મારફતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી આ તબક્કે ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખશ્રી ચંદ્રપાલસિંહ ખાંટ, બાયડ સીટી પ્રમુખશ્રી મનોજસિંહ ઝાલા,બાયડ તાલુકા પ્રમુખશ્રી કિશનસિંહ ચૌહાણ,અંકિતસિંહ પરમાર, પરમજીત સિંહ સોલંકી, ,મહેશસિંહ સોલંકી , દશરથસિંહ પરમાર,ચંદ્રેશસિંહ તથા પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પરેશસિંહ , રોહિતસિંહ,ચંદ્રસિંહ પરમાર
દશરથસિંહ પરમાર,પ્રવિણસિંહ ડાભીસહિતના ખુબ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા.
PTV6NEWS,Aravalli

20/08/2024

21 ઓગસ્ટ ભારત બંધને આદીવાસી નેતા રાજુ વળવાએ આપ્યું સમર્થન | આવતી કાલે ભારત બંધ

Ptv6NEWS

19/08/2024

21 ઓગસ્ટે આદિવાસી સમાજે ભારત બંધ કર્યું એલાન સુપ્રિમ કોર્ટ અનામતના મુદ્દાને લઈને વિરોધ..

મહિસાગર જિલ્લામાં સંતરામપુર પોલીસ સાથે જનજાતિ સુરક્ષા મંચ અને જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ...
16/08/2024

મહિસાગર જિલ્લામાં સંતરામપુર પોલીસ સાથે જનજાતિ સુરક્ષા મંચ અને જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.


સંતરામપુર તાલુકામા જનજાતિ સુરક્ષા મંચ અને જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જનજાતિ સુરક્ષા મંચના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પારગી તથા જનજાતિ કલ્યાણ આશ્રમના સંગઠનમંત્રી દિલીપભાઈ નિનામા તથા જનજાતિ કલ્યાણ આશ્રમની બહેનો દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સુરક્ષા શાંતિ અને સલામતી માટે સતત રાત દિવસ તત્પર રહે છે તહેવારો પણ તે તેમનાં પરિવારો સાથે ઊજવી શકતા નથી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હંમેશા તત્પર રહે છે ત્યારે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જઈને જનજાતિ કલ્યાણ આશ્રમની મહિલા પ્રમુખ મનીષાબેન નિનામા દ્વારા પોલીસ કર્મચારીઓને તિલક કરી રાખડી બાંધીને મોં મીઠુ કરાવ્યું હતું. ત્યારબાદ જનજાતિ કલ્યાણ આશ્રમની બહેનો દ્વારા તમામ પોલીસ કર્મચારી ભાઈઓ તથા બહેનોને રાખડી બાંધીને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ જનજાતિ સુરક્ષા મંચના અધ્યક્ષશ્રી ધર્મેશભાઈ પારગી તથા જનજાતિ કલ્યાણ આશ્રમના સંગઠન મંત્રી દ્વારા રક્ષાબંધન પર્વની કેમ અને ક્યારથી ઉજવવામાં આવે છે તેનું મહત્વ સમજાવ્યું હતું અને જનજાતિ કલ્યાણ આશ્રમની બહેનોને આયુષ્ય અને શૈક્ષણિક પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

સ્વતંત્ર દિવસની આપને ખૂબ ખુબ શુભકામનાઓ...
15/08/2024

સ્વતંત્ર દિવસની આપને ખૂબ ખુબ શુભકામનાઓ...

13/08/2024

Chaitar Vasava કેવડિયાનો મુદ્દો વધું વિફર્યો Ptv6NEWS

આપ તમામને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ હાર્દીક શુભેચ્છાઓ..
08/08/2024

આપ તમામને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ હાર્દીક શુભેચ્છાઓ..

03/08/2024

દાહોદમાં આવી રીતે અધિકારીઓ કામ કરશે ? કોના પાપે સરકારી લાખો રૂપિયા વેડફાયા ...
#દાહોદ
Ptv6NEWS

Address

PTV6NEWS 1, 3 SHOPING CENTER, OPPO ANIMAL HOSPITAL, KANBHA
Ahmedabad
382430

Opening Hours

Monday 8am - 11pm
Tuesday 8am - 11pm
Wednesday 8am - 11pm
Thursday 8am - 11pm
Friday 8am - 11pm
Saturday 8am - 11pm
Sunday 8am - 11pm

Telephone

+919106478389

Alerts

Be the first to know and let us send you an email when Ptv6NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ptv6NEWS:

Videos

Share

Category

Ptv6 News |આપનો અવાજ સત્ય માટે

Ptv6 News - Gujarati News Channel.


Other TV Channels in Ahmedabad

Show All