૭ ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS નો સુવર્ણ કાર્યકર મહોત્સવ યોજાશે. ૧ લાખ BAPS કાર્યકરો આ મહોત્સવમાં રહેશે હાજર. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. ૩૦ દેશમાંથી કાર્યકરો આ મહોત્સવમાં આવશે. વિદેશથી આવતા કાર્યકર ભક્તો માટે અમદાવાદમાં રહેવાની સુવિધા કરાઈ. આંખો આંજી દે એવા આ કાર્યક્રમ માટે છેલ્લા ૩ મહિનાથી તૈયારીઓ થઈ રહી છે. #baps #narendramodistadium #bapsswaminarayan #bapsmedia #bapsshriswaminarayanmandir #bapscharities #ahmedabad #ahmedabadnews #ahmedabadcity
કોંગ્રેસ નેતા નચિકેત પટેલ(મુખી) એ ભાજપના કાર્યકર્તાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, તમને કકળાટ મુબારક.
#ahmedabad #congress #nachiketmukhi #vastral #bjpgujarat #bjp #election2024
જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર પુનમ માડમની સભામાં રાજપુત સમાજના યુવાનો દ્વારા વિરોધ
#PoonamMaadam #rajput #rupala #bjpgujarat #jamjodhpur
જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર પુનમ માડમની સભામાં રાજપુત સમાજના યુવાનો દ્વારા વિરોધ
#PoonamMaadam #rajput #rupala #bjpgujarat #jamjodhpur #kshtriya #kshtriyasamajgujarat
રૂપાલા વિવાદમાં કિર્તી પટેલે કહ્યું કે, પદ્મિનીબા ભૂલ તો તમે પણ કરી હતી. #rupala #rajkot #kirtipatel #kshtriya #rajkotnews
રૂપાલા વિવાદ: કિર્તી પટેલે ક્ષત્રિય મહિલા નેતા પદ્મિની બા ને કર્યા સવાલો, ભૂલ તો તમે પણ કરી છે...
#rupala #rajkot #rajkotian #kirtipatel #kshtriya #BJPGujarat #padminiba
સુરાપુરા ધામ ભોળાદ- દાનભા બાપુના લીધે યુવકે આપઘાત કર્યો? વિડીયો વાયરલ
સુરાપુરા ધામ ભોળાદ- દાનભા બાપુના લીધે યુવકે આપઘાત કર્યો? આપઘાત પહેલા વિડીયો બનાવીને યુવકે દાન ભા બાપુ પર લગાવ્યા આરોપો. #surapuradham #surapura #surapuradhambholad #surapuradada #bholad #bholadbhal #bholadbhuvaji
સુરતમાં સમાજ સેવક પિયુષ ધાનાણી ને મહિલાએ માર્યો તમાચો
સુરતમાં સમાજ સેવક પિયુષ ધાનાણી ને મહિલાએ માર્યો તમાચો
#surat #suratcity #suratnews #surties #piyushdhanani
પાટીદાર મહિલા નેતા જિગીષા પટેલે પાટીદાર સમાજને અપીલ કરી કે રૂપાલા નું સમર્થન કરતા નહિ.
રૂપાલા-ક્ષત્રિય સમાજ વિવાદ મામલે પાટીદાર મહિલા નેતા જિગીષા પટેલે પાટીદાર સમાજને અપીલ કરી કે રૂપાલા નું સમર્થન કરતા નહિ. #rupala #rajkot #kshtriya #patidar #patel #gujarat
પરશોત્તમ રૂપાલાએ ગોંડલ ખાતે ફરીવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. ત્યારે જયરાજસિંહે જણાવ્યું હતું કે આજથી આ વિવાદ શાંત થાય છે અને તેમણે વિરોધીઓને પડકાર પણ ફેંક્યો હતો.
#rajkot #KshatriyaSamaj #gondal #KarniSena
રૂપાલાએ વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.
કેનેડા છોડીને પાછા આવી ગયેલા યુવકે કહ્યું કે કેનેડા કોને જવું જોઈએ?
કેનેડા છોડીને પાછા આવી ગયેલા યુવકે કહ્યું કે કેનેડા કોને જવું જોઈએ? તમે પણ જાણી લો અને કેનેડા જવા માંગતા લોકો સાથે શેર કરો.
#canada_life #canadavisa #canadaimmigration #gujarat #GujaratiNews