Sandesh

Sandesh Sandesh - Gujarat's largest media house, for past 90 years is committed to empower 6 crore Gujaratis with the Information, Knowledge and Analysis

ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે

Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices

through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience. Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime. Visit us on:
Website - https://sandesh.com/

Follow us on
Facebook: https://www.facebook.com/sandeshnewspaper/
Twitter: https://twitter.com/sandeshnews
Instagram: https://instagram.com/sandeshnews
Sharechat: https://sharechat.com/sandeshnews
Telegram: https://t.me/SandeshNewsOfficial

Download Sandesh News on
Play Store: https://goo.gl/2JaxRF
App Store: https://goo.gl/Q9kUSq

તમારા મતે આજની મેચમાં જીતનો હીરો કોણ?... કોમેન્ટ કરી જણાવો
30/03/2024

તમારા મતે આજની મેચમાં જીતનો હીરો કોણ?... કોમેન્ટ કરી જણાવો

IPL 2024 : Point Table
30/03/2024

IPL 2024 : Point Table

LSG vs PBKS: લખનૌની 21 રને શાનદાર જીત...પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 199 રન બનાવ્યાલક્ષ્યનો પીછો કરતા પંજાબ માત્ર 178 રન બનાવ...
30/03/2024

LSG vs PBKS: લખનૌની 21 રને શાનદાર જીત...

પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 199 રન બનાવ્યા
લક્ષ્યનો પીછો કરતા પંજાબ માત્ર 178 રન બનાવી શક્યું
ડેબ્યૂડન્ટ મયંક યાદવે મહત્વની 3 વિકેટ ઝડપી

Mayank Yadav ની ડેબ્યૂ મેચમાં બોલિંગ સ્પિડ (KMph)...147, 146, 150, 141, 147, 149, 156, 150, 142, 144, 153, 149, 152, 149...
30/03/2024

Mayank Yadav ની ડેબ્યૂ મેચમાં બોલિંગ સ્પિડ (KMph)...

147, 146, 150, 141, 147, 149, 156, 150, 142, 144, 153, 149, 152, 149, 147, 145, 140, 142, 153, 154, 149, 142, 152, 148.

America જવાનું સપનું થશે મોંઘું, 1 એપ્રિલથી ત્રણ ગણી થઈ જશે વિઝા ફી...જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમા...
30/03/2024

America જવાનું સપનું થશે મોંઘું, 1 એપ્રિલથી ત્રણ ગણી થઈ જશે વિઝા ફી...

જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ. વાસ્તવમાં, અમેરિકા સોમવાર 1 એપ્રિલના રોજથી H-1B, L-1 અને EB-5 નોન-ઇમિગ્રન્ટ વિઝા ફીમાં વધારો કરવા જઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ વિઝા ફીમાં લગભગ 3 ગણો વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં વિઝા સેવામાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

LSG vs PBKS: લખનૌએ ખડક્યો રનોનો પહાડ, પંજાબને આપ્યું 200 રનનું લક્ષ્ય...
30/03/2024

LSG vs PBKS: લખનૌએ ખડક્યો રનોનો પહાડ, પંજાબને આપ્યું 200 રનનું લક્ષ્ય...

PM Narendra Modi એ ભારત રત્નથી સન્માનિત મહાનુભાવોને આપી શ્રદ્ધાંજલિ...વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ...
30/03/2024

PM Narendra Modi એ ભારત રત્નથી સન્માનિત મહાનુભાવોને આપી શ્રદ્ધાંજલિ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયેલા લોકોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ અને અન્ય દિગ્ગજ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Ambaji ગબ્બરના 999ને બદલે ચડવા પડશે 1200 પગથિયાં...તૂટેલા પગથિયાંના નવીનીકરણની કામગીરી શરૂજે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાન...
30/03/2024

Ambaji ગબ્બરના 999ને બદલે ચડવા પડશે 1200 પગથિયાં...

તૂટેલા પગથિયાંના નવીનીકરણની કામગીરી શરૂ
જે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાની તાકીદ કરાઈ
પગથિયાંની બાજુમાં પાણી સહીત રેસ્ટ પોઇન્ટની સગવડ

LSG vs PBKS: લખનૌ સુપર જાયન્ટસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો....
30/03/2024

LSG vs PBKS: લખનૌ સુપર જાયન્ટસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો....

આપણા India  દેશનું ગૌરવ વધાર્યું હોય એવા ખેલાડીઓનું હમેશા સન્માન કરવું જોઈએ, હું દરેક ક્રિકેટરને પ્રેમ કરું છું જે મારા ...
30/03/2024

આપણા India દેશનું ગૌરવ વધાર્યું હોય એવા ખેલાડીઓનું હમેશા સન્માન કરવું જોઈએ, હું દરેક ક્રિકેટરને પ્રેમ કરું છું જે મારા દેશનું પ્રતિનિધિત્વ કરે છે: Sonu Sood, Actor

Netherland માં લોકોને બંધક બનાવતા નાસભાગ, 150 ઘરને ખાલી કરાવાયાનેધરલેન્ડમાં અજાણયા શખ્સોએ લોકોને બંધક બનાવ્યાનું સામે આવ...
30/03/2024

Netherland માં લોકોને બંધક બનાવતા નાસભાગ, 150 ઘરને ખાલી કરાવાયા

નેધરલેન્ડમાં અજાણયા શખ્સોએ લોકોને બંધક બનાવ્યાનું સામે આવ્યું
ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી
પોલીસ અને સુરક્ષાદળોએ લોકોને ઘર ખાલી કરાવ્યાં

ક્રિકેટર Rinku Singh પરિવાર સાથે Shahrukh Khan ને મળ્યોક્રિકેટર રિંકુ સિંહ અને તેના પરિવાર સાથે શાહરૂખ ખાનની તસવીરો વાયર...
30/03/2024

ક્રિકેટર Rinku Singh પરિવાર સાથે Shahrukh Khan ને મળ્યો

ક્રિકેટર રિંકુ સિંહ અને તેના પરિવાર સાથે શાહરૂખ ખાનની તસવીરો વાયરલ થઈ રહી છે, જેને ચાહકો તરફથી પ્રેમ મળી રહ્યો છે.

ઓસ્કાર વિજેતા Louis Gosset Jr.નું 87 વર્ષની વયે અવસાનલુઈસ ગોસેટ જુનિયર, સહાયક અભિનેતા ઓસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ...
30/03/2024

ઓસ્કાર વિજેતા Louis Gosset Jr.નું 87 વર્ષની વયે અવસાન

લુઈસ ગોસેટ જુનિયર, સહાયક અભિનેતા ઓસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ અને સેમિનલ ટીવી મિનિસીરીઝ “રૂટ્સ”માં તેમની ભૂમિકા માટે એમી વિજેતાનું અવસાન થયું છે. તેઓ 87 વર્ષના હતા.

ગોસેટના ભત્રીજાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં ગુરુવારે રાત્રે અભિનેતાનું અવસાન થયું હતું. મૃત્યુનું કોઈ કારણ બહાર આવ્યું નથી.

ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાતમેનિફેસ્ટોમાં અધ્યક્ષ સહિત 27 સભ્યોનો સમાવેશરક્ષામંત્રી Rajnath Singh કમિટીના અધ્યક્...
30/03/2024

ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત

મેનિફેસ્ટોમાં અધ્યક્ષ સહિત 27 સભ્યોનો સમાવેશ
રક્ષામંત્રી Rajnath Singh કમિટીના અધ્યક્ષ
કેન્દ્રીય મંત્રી Nirmala Sitharaman કમિટીના કન્વીનર

Lucknow Super Giants એ David Willey ના સ્થાને Matt Henry ને ટીમમાં કર્યો સામેલ
30/03/2024

Lucknow Super Giants એ David Willey ના સ્થાને Matt Henry ને ટીમમાં કર્યો સામેલ

રામલલાને રોજ નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ઉનાળાની ઋતુના આગમન અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી રામલલાને આજ...
30/03/2024

રામલલાને રોજ નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ઉનાળાની ઋતુના આગમન અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી રામલલાને આજથી સુતરાઉ વસ્ત્રો પહેરાવવામાં આવશે. આ માહિતી શેર કરતાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું હતું કે, 'ભગવાન દ્વારા આજે પહેરવામાં આવેલા કપડાં હેન્ડલૂમ કોટન મલમલથી બનેલા છે, કુદરતી વાદળી રંગથી રંગાયેલા છે અને ગોટાના ફૂલોથી શણગારેલા છે.'

રાષ્ટ્રપતિ Draupadi Murmu એ Delhi માં રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ PM PV Narasimha Rao અને Bihar ના ભૂતપૂર્વ CM Karpoori Thak...
30/03/2024

રાષ્ટ્રપતિ Draupadi Murmu એ Delhi માં રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ PM PV Narasimha Rao અને Bihar ના ભૂતપૂર્વ CM Karpoori Thakur, હરિયાળી ક્રાંતિના પ્રણેતા MS Swaminathan અને પૂર્વ PM Chaudhary Charan Singh ને મરણોત્તર ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર Bharat Ratna થી સન્માનિત કર્યા હતા

IPL 2023 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ હતો ?
30/03/2024

IPL 2023 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ હતો ?

Ranbir Kapoor, Alia Bhatt અને Neetu Kapoor Mumbai માં Bandra ના મધ્યમાં આવેલા તેમના નિર્માણાધીન બંગલામાં સાથે જોવા મળ્યા...
30/03/2024

Ranbir Kapoor, Alia Bhatt અને Neetu Kapoor Mumbai માં Bandra ના મધ્યમાં આવેલા તેમના નિર્માણાધીન બંગલામાં સાથે જોવા મળ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, Ranbir એક વર્ષની પુત્રી Raha Kapoor ને બંગલો ભેટમાં આપશે, જેના નામ પર આ 'બંગલાનું નામ' રખાશે. Ranbir ની આ ભેટ સાથે નાનકડી Raha બોલિવૂડની 'સૌથી નાની અને સૌથી ધનિક સ્ટાર કિડ' બની શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે Ranbir અને પરિવારે નવા બંગલા માટે રૂ. 250 કરોડ ખર્ચ્યા હોવાનું મનાય છે

Dudhsagar Dairy એ દૂધનો ભાવ રૂ.810 થી વધારી રૂ. 820 કર્યો,પશુપાલકોમાં ખુશી..નવા ફાઈનાન્શિયલ વર્ષ પહેલા જ ઉત્તર ગુજરાતની ...
30/03/2024

Dudhsagar Dairy એ દૂધનો ભાવ રૂ.810 થી વધારી રૂ. 820 કર્યો,પશુપાલકોમાં ખુશી..

નવા ફાઈનાન્શિયલ વર્ષ પહેલા જ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવ કિલોફેટે રૂ 810 થી વધારી 820 રૂપિયા કર્યા છે. આ ભાવ વધારો આવતીકાલથી એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થશે.

કોલ ફોરવર્ડિંગની સુવિધા પર લાગી રોક, 15 એપ્રિલથી USSD આધારિત કોલ ફોરવર્ડિંગ બંધCyber Fraudના વધતા જતા કેસોને રોકવા માટે ...
30/03/2024

કોલ ફોરવર્ડિંગની સુવિધા પર લાગી રોક, 15 એપ્રિલથી USSD આધારિત કોલ ફોરવર્ડિંગ બંધ

Cyber Fraudના વધતા જતા કેસોને રોકવા માટે સરકારે Call Forwarding સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે દૂરસંચાર વિભાગ દ્વારા તમામ ટેલિકોમ કંપનીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને તેમને 15 April થી આ સુવિધા બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની આ સૂચના Call Forwarding માટે છે. વિભાગે ટેલિકોમ કંપનીઓને 15 April થી USSD આધારિત Call Forwarding બંધ કરવા જણાવ્યું છે. ઉપરાંત, સરકારે કંપનીઓને Call Forwarding ની સુવિધા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

રાષ્ટ્રપતિ Draupadi Murmu, LK Advaniને ઘરે જઈને ભારત રત્ન આપશે96 વર્ષના અડવાણીની તબિયત જોઈને રાષ્ટ્રપતિ તેમના ઘરે જશે અન...
30/03/2024

રાષ્ટ્રપતિ Draupadi Murmu, LK Advaniને ઘરે જઈને ભારત રત્ન આપશે
96 વર્ષના અડવાણીની તબિયત જોઈને રાષ્ટ્રપતિ તેમના ઘરે જશે અને તેમનું સન્માન કરશે.

હવે સોશિયલ મીડિયા X ઉપર એડલ્ટ કન્ટેન્ટ દેખાશે,Elon Muskએ  કરી મોટી જાહેરાતહવે સોશિયલ મીડિયા એક્સ પર પુખ્ય વયના વ્યકિતઓની...
30/03/2024

હવે સોશિયલ મીડિયા X ઉપર એડલ્ટ કન્ટેન્ટ દેખાશે,Elon Muskએ કરી મોટી જાહેરાત

હવે સોશિયલ મીડિયા એક્સ પર પુખ્ય વયના વ્યકિતઓની સામગ્રી જોઈ શકાશે
ટૂંક સમયમાં એલન મસ્ક એકસ પર આ માટે તૈયારી પૂરજોશમાં કરી દીધી
સોશિયલ મીડિયા એક્સ પર એક લેબલ પર જઈ જન્મતારીખ નાખી આવું કન્ટેન્ટ જોઈ શકાશે

પાડોશી દેશ Pakistan ની પૂર્વ વડાપ્રધાન Benazir Bhuttoની નાની દીકરી Asifa Bhutto Zardari બિનહરીફ તરીકે સંસદ સભ્ય તરીકે ચૂ...
30/03/2024

પાડોશી દેશ Pakistan ની પૂર્વ વડાપ્રધાન Benazir Bhuttoની નાની દીકરી Asifa Bhutto Zardari બિનહરીફ તરીકે સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. Asifa એ સિંધ પ્રાંતના શહીદ Benazirabad વિસ્તારની એન-એ-207 સીટ માટે પેટાચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ સીટ Asifa ના પિતા Asif Ali Zardari રાષ્ટ્રપતિ બની જતા આ બેઠક ખાલી પડી હતી. આ વિસ્તારના ચૂંટણી અધિકારી તરફથી નોટિફિકેશન પ્રસિદ્ધ થયા બાદ ત્રણ ઉમેદવારે નામ પરત લીધા બાદ Asifa બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. નામ પરત લેનાર ઉમેદવારોમાં Abdul Rasool Brohi, Amanullah અને Meraj Ahmed સામેલ હતા.

28 March એ Mukhtar Ansari નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાર્ટ એટેકની ફરિયાદ પર Mukhtar Ansari ને જેલમ...
30/03/2024

28 March એ Mukhtar Ansari નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાર્ટ એટેકની ફરિયાદ પર Mukhtar Ansari ને જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે Mukhtar Ansari ને Ghazipurના Kalibaug કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મુખ્તારના અંતિમ સંસ્કારમાં લગભગ 30 હજાર લોકો પહોંચ્યા હતા. Mukhtar ના પુત્ર ઉમરે તેના પિતાને વિદાય આપી.

દારૂ કૌભાંડમાં AAPના વધુ એક મંત્રી પર ગાળીયો કસાયો! EDએ Kailash Gehlot ને સમન્સ પાઠવ્યુંએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકાર...
30/03/2024

દારૂ કૌભાંડમાં AAPના વધુ એક મંત્રી પર ગાળીયો કસાયો! EDએ Kailash Gehlot ને સમન્સ પાઠવ્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યા છે. ગેહલોત દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં પરિવહન મંત્રી છે. 21 માર્ચે આ જ કેસમાં તપાસ એજન્સી દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા બાદ EDએ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. EDએ કૈલાશ ગેહલોતને સમન્સ જારી કરીને આજે જ પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવ્યા છે.

રાષ્ટ્રપતિ Draupadi Murmu આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહાનુભાવોને 'ભારત રત્ન' પુરસ્કાર અર્પણ કરશેભારત સરકારે દેશના ભૂતપૂર્વ ...
30/03/2024

રાષ્ટ્રપતિ Draupadi Murmu આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહાનુભાવોને 'ભારત રત્ન' પુરસ્કાર અર્પણ કરશે

ભારત સરકારે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવ, મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ એમએસ સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. તેમને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

PM Narendra Modi એ 'Rajasthan Diwas' નિમિત્તે પ્રદેશના લોકોને ટ્વિટ કરી  શુભકામનાઓ પાઠવી
30/03/2024

PM Narendra Modi એ 'Rajasthan Diwas' નિમિત્તે પ્રદેશના લોકોને ટ્વિટ કરી શુભકામનાઓ પાઠવી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. South ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા Daniel Balaji નું નિધન થયું છે. ત...
30/03/2024

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. South ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા Daniel Balaji નું નિધન થયું છે. તેમણે 48 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.

ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાંચિયાઓ પર જીત મેળવી છે અને Iran ના એક જહાજને તેમના ચુંગલમાંથી છોડાવી લીધું છે. તે ઈરાની માછી...
30/03/2024

ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાંચિયાઓ પર જીત મેળવી છે અને Iran ના એક જહાજને તેમના ચુંગલમાંથી છોડાવી લીધું છે. તે ઈરાની માછીમારીનું જહાજ હતું, જેની સાથે ભારતીય નૌકાદળે 23 Pakistani ક્રૂને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન અંગે નેવીએ તેના નિવેદનમાં કહ્યું કે, અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું, ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.

Address

Sandesh Press
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Sandesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sandesh:

Videos

Share

Category

Sandesh News Paper is Gujarat's leading news paper

Round the clock, across the globe, Sandesh News reaches out to the most affluent and powerful Gujarati audience. As news breakers we shape opinions by identifying facts, getting after the truth and delivering the inside stories from events, where ever they occur. As a fiercely independent media house, we do not stand on the side lines, we dive in, go that extra mile and bring the most important stories to light.


Other Newspapers in Ahmedabad

Show All