'રઈસ ફિલ્મની જેમ દારૂની હેરાફેરી' : દમણથી 131 પેટી દારૂ ભરી ચોરવાડ ડિલિવરી કરવા જતી ફિશિંગ બોટને વેરાવળના દરિયામાંથી ઝડપી, થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે કીમિયાનો પર્દાફાશ
https://divya.bhaskar.com/Qc7lHVtHLPb
#RaeesFilm #Liquor #Daman #FishingBoat #Veraval #ThirtyFirst #Liquortrafficking #sea
ઠગોના ઇન્ટરનેશલ કોલ ઓટોમોડથી લોકલમાં ડાયવર્ટ થતા : બે ઓફિસમાં એકપણ કર્મી નહિ, 750 SIP લાઈનથી 3 લાખથી વધુ કોલ ડાયવર્ટ થતાં; ઉદયપુરનો ભરત માસ્ટર માઈન્ડ
https://divya.bhaskar.com/Id14w78GLPb
#InternationalCall #Office #Udaipur #Fraud
નવા વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં થનગનાટ : ચાર મહાનગરોમાં થશે ઉજવણી, અમદાવાદનો સિંધુભવન-CG રોડ સાંજથી જ બંધ, જાણો અન્ય પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ
https://divya.bhaskar.com/Ax51IW5BLPb
#Gujarat #NewYear #Youth #Ahmedabad #Welcome2025
EDITOR'S VIEW : બિહારમાં બધું બરાબર નથી; નીતિશ બાબુ બંને બાજુ ભરાયા
EDITOR'S VIEW : બિહારમાં બધું બરાબર નથી; નીતિશ બાબુ બંને બાજુ ભરાયા, BPSC પરીક્ષાનું પેપર ફૂટતાં ઉમેદવારો પણ નારાજ; શું નીતિશ કુમાર ફરીથી પલટી મારશે? શું છે આખી ઘટના? - https://divya.bhaskar.com/lDhAuYSiMPb
#EditorsView #Bihar #NitishKumar #ManishMehta
નવી મહાનગરપાલિકાઓની જાહેરાત પછી ઉજવણી માટે ગુજરાત સરકારે તૈયારી કરી લીધી હતી તો દિલ્હીથી બ્રેક કેમ મારી દેવાઈ?
https://divya.bhaskar.com/P5MlFmZiKPb
#Gujarat #Parkipanchat #Municipality #celebration #Delhi
સરકાર ટકોરા મારીને ભરતી કરવાના મૂડમાં, ST કન્ડક્ટરના પેપરમાં અમેરિકાની ચૂંટણીના સવાલ પુછાયા
https://divya.bhaskar.com/P5MlFmZiKPb
#Gujarat #Parkipanchat #Recruitment #STConductor #Paper #America #Exam
ગાત્રો થીજવતી ઠંડીથી લોકો ઠૂઠવાયા : રાજ્યમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડ્યો, માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રીમાં પણ પ્રવાસીઓ મોજ માણતા દેખાયા
https://divya.bhaskar.com/ddsEaym4JPb
#Cool #temperature #MountAbu #tourist #weather
ફેક ડોક્યુમેન્ટથી નવો પાસપોર્ટ બનાવી વિદેશયાત્રા કરી! : બાકરોલનો અમિત પટેલ છેતરપિંડીના કેસમાં પકડાતા ભાંડો ફૂટ્યો, નડિયાદ RTOમાં ઈન્ટરનેશનલ લાઈસન્સ બનાવ્યું
https://divya.bhaskar.com/mTx9qI33JPb
#Gujarat #Anand #AmitPatel #Passport
પત્નીની હત્યા કરનાર એરફોર્સનો પૂર્વ જવાન ઝડપાયો; સુરતમાં 20 વર્ષ પહેલા હત્યા કર્યા બાદ ફરાર હતો, આગ્રામાં બીજા લગ્ન કરી કરિયાણાની દુકાન ચલાવતો હતો
https://divya.bhaskar.com/twVTQWOUJPb
#Surat #Agra #Gujarat
ભવિષ્યફળ-2025 : તમારા માટે કેવું હશે વર્ષ 2025?
ભવિષ્યફળ-2025 : તમારા માટે કેવું હશે વર્ષ 2025? રાશિ, ટેરો અને અંકફળમાં જાણો, તમારું આખા વર્ષનું રાશિફળ - https://divya.bhaskar.com/PC6MvvaVKPb
#Welcome2025 #NewYear #Horoscope2025 #YearlyHoroscope #Horoscope #Tarot #Numerology
ચીને ચારેય બાજુથી ભારતના સિરામિક ઉદ્યોગને ઘેરી લીધો; ઉદ્યોગપતિ બોલ્યા - આપણા જ મટિરિયલથી મોરબીને બરબાદ કરે છે, મંદીનો વેકેશન જ ઉપાય, માલિકમાંથી મજૂર બની ગયો - વેપારી
https://divya.bhaskar.com/zBm4Kv7QJPb
#Gujarat #Morbi #CeramicIndustry #China #GroundReport