IamGujarat

IamGujarat I am Gujarat is a Times Internet product. We Provide For Realtime News Updates, Local News,Short Video News And Much More
(150)

A Gujarati news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group. ગુજરાતી સમાચાર માટે સૌથી મોટી ગુજરાતી વેબસાઇટમાંથી એક છે. લાઇવ, બ્રેકિંગ ન્યૂઝ અને વીડિયો જોવા માટે અમારા પેજને લાઇક અને ફોલો કરો.

અમારી વેબસાઇટ https://www.iamgujarat.com/ સમાચાર, ફોટો,વેબસ્ટોરી,એક્સપર્ટ સલાહની સાથે-સાથે મનોરંજન,ક્રિકેટ,ગુજરાતના સમાચાર, દેશ-દુનિયાના સમાચ

ાર અને લાઇફસ્ટાઇલથી જોડાયેલી જાણકારી મેળવી શકો છો.

તાજા સમાચારની સાથે અપડેટ રહેવા માટે તમે અમારી એપ ડાઉનલોડ કરી શકો છો. Visit us on : Website : https://www.iamgujarat.com/

23/11/2023

ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ જીત પાછળ ભારતીય મહિલાનો હાથ! જુઓ કઈ રીતે બનાવ્યો પ્લાન

લેન્ડિંગ વખતે કયા કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું વિમાન? મુસાફરોનો થયો આબાદ બચાવ
23/11/2023

લેન્ડિંગ વખતે કયા કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું વિમાન? મુસાફરોનો થયો આબાદ બચાવ

અમેરિકન નેવીનું એક વિમાન હવાઈમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેના લીધે તેનું લેન્ડિંગ સમુદ્રમાં થયું. પ્લેનમાં બે....

ટાઈટનનો શેર ઈન્ટ્રા ડે 3441 રૂપિયાની રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચ્યો
23/11/2023

ટાઈટનનો શેર ઈન્ટ્રા ડે 3441 રૂપિયાની રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચ્યો

Titan Stock News: ટાઈટનના શેરમાં રોકાણકારોને જોરદાર કમાણી થઈ છે અને હજુ પણ તેમાં નોંધપાત્ર નફો મળવાની શક્યતા છે. આ કંપનીની મ.....

23/11/2023

એગ્રીમેન્ટ કર્યો હોવા છતાં ફોટોગ્રાફરે લગ્નની તસવીરો ઓનલાઈન શેર કરતાં વરરાજા વિફર્યો, ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી

જેમની પાસેથી અમેરિકા જવા 70 લાખ રૂપિયા ઉધાર લીધા હતા તેમના જ સ્ટોર પર જોબ કરીને આ રકમ વ્યાજ સાથે પરત ચૂકવવાની હતી, પરંતુ...
23/11/2023

જેમની પાસેથી અમેરિકા જવા 70 લાખ રૂપિયા ઉધાર લીધા હતા તેમના જ સ્ટોર પર જોબ કરીને આ રકમ વ્યાજ સાથે પરત ચૂકવવાની હતી, પરંતુ ત્રણ મહિના નોકરી કરીને મહેસાણાનો યુવક અચાનક છૂ થઈ ગયો.

જેમની પાસેથી અમેરિકા જવા 70 લાખ રૂપિયા ઉધાર લીધા હતા તેમના જ સ્ટોર પર જોબ કરીને આ રકમ વ્યાજ સાથે પરત ચૂકવવાની હતી, પર....

23/11/2023

દિલ્હીના યુવક સાથે ટ્રાફિક પોલીસનો દારૂ મુદ્દે તોડકાંડ, કેમ ફરિયાદ નથી કરવા માગતો યુવક?

ટાટા ટેકનોલોજિસના શેર માટે ગ્રે માર્કેટમાં લાવલાવ, 500નો શેર 1000 પર લિસ્ટ થશે?
23/11/2023

ટાટા ટેકનોલોજિસના શેર માટે ગ્રે માર્કેટમાં લાવલાવ, 500નો શેર 1000 પર લિસ્ટ થશે?

Tata Tech IPO બજારમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં આ શેર માટે 80 ટકા પ્રીમિયમ ચાલે છે અને તે ડબલ પણ થઈ શકે છે. હા....

23/11/2023

ખાલીસ્તાની ઉગ્રવાદી પન્નુનની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે, ભારતને ચેતવણી પણ આપી છે

માતા-પિતાને એક ઓડિયો મેસેજ મોકલી પોતે યુકે આવીને ફસાઈ ગયો હોવાનું જણાવીને માફી માગી અને પછી ફોન બંધ કરી દીધો, ગુમ થયાના ...
23/11/2023

માતા-પિતાને એક ઓડિયો મેસેજ મોકલી પોતે યુકે આવીને ફસાઈ ગયો હોવાનું જણાવીને માફી માગી અને પછી ફોન બંધ કરી દીધો, ગુમ થયાના પાંચ દિવસ બાદ મળી આવી લાશ.

માતા-પિતાને એક ઓડિયો મેસેજ મોકલી પોતે યુકે આવીને ફસાઈ ગયો હોવાનું જણાવીને માફી માગી અને પછી ફોન બંધ કરી દીધો, ગુમ થ....

23/11/2023

UK Scholarship: લંડનની કઈ કોલેજમાં ભણવા ભારતીયોને મળશે સ્કોલરશિપ, આ રીતે કરો અપ્લાય

વડોદરાના એજન્ટે બે-ચાર નહીં, 16થી વધારે લોકોને વિઝાના નામે લૂંટી લીધા
23/11/2023

વડોદરાના એજન્ટે બે-ચાર નહીં, 16થી વધારે લોકોને વિઝાના નામે લૂંટી લીધા

Canada visa Fraud: ગુજરાતમાં અમેરિકા અને કેનેડાના વિઝાના નામે મોટા પ્રમાણે ફ્રોડ ચાલે છે. નડિયાદના એક યુવાનને પણ આવો અનુભવ થ.....

TRB જવાનો માત્ર પોલીસના સહાયક છે, કોઈના ડોક્યુમેન્ટ ચેક કરવાનો કે દંડ કરવાનો અધિકાર નથી
23/11/2023

TRB જવાનો માત્ર પોલીસના સહાયક છે, કોઈના ડોક્યુમેન્ટ ચેક કરવાનો કે દંડ કરવાનો અધિકાર નથી

Gujarat Police: ગુજરાત પોલીસની છાપને કલંક લગાવે તેવી કેટલીક ઘટનાઓ પછી પોલીસે લોકોને જાગૃત કરવાનું કામ શરૂ કર્યું છે. ગુજરા.....

ભારતને કોચ તરીકે વધુ એક લડાયક ક્રિકેટર મળશે, દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જોડાઈ શકે
23/11/2023

ભારતને કોચ તરીકે વધુ એક લડાયક ક્રિકેટર મળશે, દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જોડાઈ શકે

Rahul Dravid Coach: ભારતના સૌથી બેસ્ટ ક્રિકેટર પૈકી ગણવામાં આવતા રાહુલ દ્રવિડ હવે ભારતીય ટીમના કોચ નહીં રહે. તેની જગ્યાએ વીવી....

ભારતીય સ્ટુડન્ટ્સને લંડન ભણવા જવું હોય તો ખાસ તક, આ કોલેજ આપી રહી છે લાખોની સ્કોલરશિપ
23/11/2023

ભારતીય સ્ટુડન્ટ્સને લંડન ભણવા જવું હોય તો ખાસ તક, આ કોલેજ આપી રહી છે લાખોની સ્કોલરશિપ

UK Scholarship process: યૂસીએલ ઈન્ડિયા એક્સિલેન્સ સ્કોલરશિપના નામથી શરૂ કરાયેલા પ્રોગ્રામ અંતર્ગત 100 ભારતીય વિદ્યાર્થીઓને યૂન...

ડાયાટિશિયન અનુસાર, વાસી મોંઢે આ પાન ચાવવાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે
23/11/2023

ડાયાટિશિયન અનુસાર, વાસી મોંઢે આ પાન ચાવવાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે

Weight Loss Tips: મેદસ્વિતા એક ગંભીર સમસ્યા છે જે અનેક બીમારીઓને લાવી શકે છે. મીઠી તુલસીના પાન અથવા સ્ટીવિયાના સેવનથી વજનમાં...

જૂનાગઢનો પરિવાર એક વર્ષ સુધી દીકરીના મોતનું કારણ શોધવા મથતો રહ્યો, છેવટે પુરાવા મળતાં પોલીસને સોંપ્યા
23/11/2023

જૂનાગઢનો પરિવાર એક વર્ષ સુધી દીકરીના મોતનું કારણ શોધવા મથતો રહ્યો, છેવટે પુરાવા મળતાં પોલીસને સોંપ્યા

રાજકોટ: દીકરીને મોત માટે પ્રેરનારા બે યુવાનોને શોધવા પરિવાર છેલ્લા એક વર્ષથી મથી રહ્યો છે. જૂનાગઢમાં રહેતા રિક્ષ.....

ડોક્ટરોની ટીમ, એમ્બ્યુલન્સીસ આવી પહોંચીઃ 41 બેડની સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર
23/11/2023

ડોક્ટરોની ટીમ, એમ્બ્યુલન્સીસ આવી પહોંચીઃ 41 બેડની સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર

ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા કામદારો હવે બહાર આવે તેની ઘડીઓ ગણાઈ રહી છે. ટનલની અંદરના તાપમાન અને બહારના તાપમાન વચ.....

વર્લ્ડ કપ મેચ જોયા પછી દિલ્હીના યુવક પાસેથી મળ્યો દારૂ, પોલીસ તોડ કરતા વીડિયો બનાવ્યો અને હવે ફરિયાદ કરતા કેમ ના પાડી?
23/11/2023

વર્લ્ડ કપ મેચ જોયા પછી દિલ્હીના યુવક પાસેથી મળ્યો દારૂ, પોલીસ તોડ કરતા વીડિયો બનાવ્યો અને હવે ફરિયાદ કરતા કેમ ના પાડી?

અમદાવાદમાં વર્લ્ડ કપની મેચ જોયા બાદ દિલ્હીનો યુવક દારૂની બોટલ સાથે પકડાયો હતો. જેથી કરીને ટ્રાફિક પોલીસે તેને પક.....

23/11/2023

Mom’s Guide to Nutrition: ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકને જન્મ આપ્યા બાદ કેવા પ્રકારના પોષકતત્વો આહારમાં સામેલ કરવા જોઇએ, અથવા કે....

પન્નુન જેવા ઉગ્રવાદી ખાતર અમેરિકાએ ભારતને ચેતવણી આપી, ષડયંત્રમાં હાથ હોવાનો ભારતનો ઈનકાર
23/11/2023

પન્નુન જેવા ઉગ્રવાદી ખાતર અમેરિકાએ ભારતને ચેતવણી આપી, ષડયંત્રમાં હાથ હોવાનો ભારતનો ઈનકાર

Plot to kill Pannun in USA: અમેરિકામાં શીખ ફોર જસ્ટિસ સંગઠનના આગેવાન પન્નુને ભારત વિરોધી નિવેદનો કર્યા છે શીખોને એર ઈન્ડિયાની ફ્.....

   #
23/11/2023

#

Dev Uthani Ekadashi 2023: ગુરૂવારે દેવઉઠી એકાદશીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિંદ્રામાંથી ....

23/11/2023

Horoscope 23 November 2023: આજે દેવઉઠી એકાદશી પર સિદ્ધિ યોગ, રવિ યોગ સહિત અનેક શુભ યોગ બની રહ્યા છે. જેનાથી આજનો દિવસ મેષ, મિથુન સહિત .....

ફોટોગ્રાફ કે વિડીયો ઓનલાઈન શેર ના કરવાનો કોન્ટ્રાક્ટ તોડતાં વરરાજાએ ફોટોગ્રાફર સામે કેસ કર્યો
22/11/2023

ફોટોગ્રાફ કે વિડીયો ઓનલાઈન શેર ના કરવાનો કોન્ટ્રાક્ટ તોડતાં વરરાજાએ ફોટોગ્રાફર સામે કેસ કર્યો

બેંગાલુરુના એક યુવકે ફોટોગ્રાફર સામે કેસ કર્યો છે. મંજૂરી વિના લગ્નના ફોટો અને વિડીયો ઓનલાઈન શેર કરી દેતાં ફોટોગ.....

22/11/2023

અમેરિકાથી ઈન્ડિયા આવી રહેલા ગુજરાતી કપલ સાથે ન્યૂયોર્ક એરપોર્ટ પર આખરે શું થયું હતું? ચોંકાવનારી છે આ ઘટના.

22/11/2023

કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ફરીથી શરૂ, ટ્રૂડો અને PM મોદીની બેઠક પહેલા મોટો નિર્ણય

11 દિવસથી મજૂરો ટનલમાં બંધઃ ડ્રિલિંગ કરતા પાઈપ વેલ્ડિંગમાં વધુ સમય લાગે છે
22/11/2023

11 દિવસથી મજૂરો ટનલમાં બંધઃ ડ્રિલિંગ કરતા પાઈપ વેલ્ડિંગમાં વધુ સમય લાગે છે

Workers Trapped in Tunnel: ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હજુ ચાલુ છે. છેલ્લા 11 દિવસથી કામદાર...

22/11/2023

ઉત્પાદન બમણું કરવાના વિચાર સાથે મારુતિ સુઝુકીની ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપવા કવાયત

22/11/2023

પાસપોર્ટ માટે અરજી કરનારાને કોઈ જરૂર ના હોવા છતાંય પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે!

22/11/2023

બારમું ધોરણ પાસ કરીને એક યુવતી યુકે ગઈ, અને છ મહિનામાં જ મા-બાપ સાથે થવા લાગ્યા ઝઘડા

22/11/2023

રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા સામે પત્ની નવાઝે કર્યા ગંભીર આક્ષેપ, નીતા અંબાણી અને અનંત અંબાણીએ બચાવ્યાં હોવાનો દાવો

22/11/2023

અમદાવાદમાં ઈસનપુરમાં રહેતી છોકરીને સાથે ભણતા યુવક સાથે થઈ ગયો પ્રેમ, પરંતુ છ વર્ષ સુધી ચાલેલી લવસ્ટોરીનો કરૂણ અંજામ આવ્યો

22/11/2023

ટેસ્લા હવે ઈન્ડિયન માર્કેટમાં ક્યારે મારશે એન્ટ્રી, EV કારની ડીલ ફાઈનલ સ્ટેજ પર પહોંચી

22/11/2023

Dev Uthani Ekadashi 2023: હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે તુલસી માતા અને શાલિગ્રામ વિવાહ પણ થાય છે. આ દિવસ.....

દીકરીના પ્રેમી સામે મા-બાપે અપહરણની ફરિયાદ કરી દેતાં તેનાં પરિવારજનોએ પણ યુવતીને ઘરમાં રાખવાનો ઈનકાર કરી દીધો, પ્રેમીની ...
22/11/2023

દીકરીના પ્રેમી સામે મા-બાપે અપહરણની ફરિયાદ કરી દેતાં તેનાં પરિવારજનોએ પણ યુવતીને ઘરમાં રાખવાનો ઈનકાર કરી દીધો, પ્રેમીની ઉંમર પણ ૨૧ વર્ષથી ઓછી હોવાથી યુતવી બધી બાજુથી ફસાઈ.

દીકરીના પ્રેમી સામે મા-બાપે અપહરણની ફરિયાદ કરી દેતાં તેનાં પરિવારજનોએ પણ યુવતીને ઘરમાં રાખવાનો ઈનકાર કરી દીધો, પ.....

સોશિયલ મીડિયા બહુ મજાની જગ્યા છે, પણ કેટલાક લોકો ટેક્નોલોજીનો મિસયુઝ કરે છે
22/11/2023

સોશિયલ મીડિયા બહુ મજાની જગ્યા છે, પણ કેટલાક લોકો ટેક્નોલોજીનો મિસયુઝ કરે છે

Sara Tendulkar DeepFake: સોશિયલ મીડિયા પર ડીપફેકનો વિવાદ આગળ વધ્યો છેે અને લિજેન્ડ ક્રિકેટર સચિનની પુત્રી સારાએ પણ આ મુદ્દે ચિંત...

22/11/2023

UKમાં કામ કરતા વિદેશી વર્કર્સના પગારમાં થશે તોતિંગ વધારો, જુઓ નેટ માઈગ્રેશન ઘટાડવા શું કરશે

ગૌતમ સિંઘાનિયાએ લગ્નજીવનના અંતની જાહેરાત કરી ત્યાર પછી શેર 12 ટકા ઘટી ગયો
22/11/2023

ગૌતમ સિંઘાનિયાએ લગ્નજીવનના અંતની જાહેરાત કરી ત્યાર પછી શેર 12 ટકા ઘટી ગયો

Raymond Ltd Share Crash: રેમન્ડના માલિક અને તેમના પત્ની વચ્ચે અત્યારે કાનૂની વિવાદ ચાલુ છે. ગૌતમ સિંઘાનિયાના પત્ની નવાઝ મોદી આ ક.....

ગેરકાયદે ઘૂસણખોરોને ઉંચી દિવાલો પણ રોકી નથી શકતીઃ રહેવા માટે કેલિફોર્નિયા સ્ટેટ ફેવરિટ
22/11/2023

ગેરકાયદે ઘૂસણખોરોને ઉંચી દિવાલો પણ રોકી નથી શકતીઃ રહેવા માટે કેલિફોર્નિયા સ્ટેટ ફેવરિટ

Illegal Indian Immigrants in USA: અમેરિકામાં કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતે જવામાં ભારતીયો આગળ છે. અમેરિકામાં મેક્સિકો અને અલ સાલ્.....

એડ્રેસ વેરિફિકેશનના નામે અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવી વહીવટ કરાતો હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ ડીજીપી લૉ એન્ડ ઓર્ડરે પ...
22/11/2023

એડ્રેસ વેરિફિકેશનના નામે અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવી વહીવટ કરાતો હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ ડીજીપી લૉ એન્ડ ઓર્ડરે પરિપત્ર બહાર પાડીને કરી સ્પષ્ટતા.

એડ્રેસ વેરિફિકેશનના નામે અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવી વહીવટ કરાતો હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ ડીજીપી લૉ એન્.....

22/11/2023

ભારતીયોને કયા દેશોમાં સ્ટોપઓવર વખતે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા લેવાની જરૂર પડે છે?

Address

139, Fadia Chambers, Ashram Road
Ahmedabad
380009

Alerts

Be the first to know and let us send you an email when IamGujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other News & Media Websites in Ahmedabad

Show All