કચ્છના નલીયા ગામમાં પાંચ ગાયોનું એરંડા ખાવાથી મૃત્યુ થયું. કારણ એક જ કે, ઉનાળાની શરૂઆતથી ગાય, ભેસ, ઘેટા, બકરા માટે ઘાસચારો નહીવત જોવા મળે છે. આ વિસ્તારના ઢોર-ઢાંખર માટે ઘાસચારાની વ્યવસ્થા અને મદદરૂપ માટે આ નંબર 9638258396 પર સંપર્ક કરો.
#cow #saveanimals #kutch #gujarati #support #reelsviralfb #ssvfoundation #viralreels2024 #animals
ગુજરાતમાં કુલ 5.70 લાખથી વધુ બાળકો કુપોષણ ગ્રસ્ત છે. બાળક જન્મતાની સાથે કુપોષિત હોવાનો આંકડો પણ બહું મોટો છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કરેલી એક નાની ભૂલ બાળક પર બહુ મોટી અસર પાડી શકે છે. 'ગર્ભવતી મહિલા જો દૂધ પીવે તો બાળક પેટમાં ચોટી જાય', આવી માન્યતાઓના કારણે માતા દૂધ પીતી નથી અને બાળકને જરૂરી પ્રોટીન અને પોષકતત્વોની ઉણપ રહે છે. જેના કારણે બાળક ખોટખાપણ વાળું અને કુપોષણગ્રસ્ત જન્મે છે.
દરેક ગર્ભવતી મહિલાઓએ પોતાનું અને પોતાના બાળકના સ્વાસ્થ્યને લઈને ગંભીરતા દાખવી, સ્વસ્થ અને તંદુરસ્ત ખોરાક ખાવો ખૂબ જરૂરી છે.
#malnutrition #Gujarat #children #viralfacts #women #healthylife #ssvfoundation #viralreels2024 #followthispage #ngo
SSV Foundation Narendra Modi Amit Shah Bhupendra Patel
C R Paatil Mansukh Mandaviya Rushikesh Patel Smriti Zubin Irani Bhanuben Babariya Ritesh Shah Rajul Pandya
અમદાવાદની રિક્ષા વાળી
અમદાવાદની રિક્ષા વાળી
પતિના અવસાન બાદ લોન પર લીધેલી રિક્ષાને ચલાવી પોતાના બે બાળકોનું ગુજરાન ચલાવતા ઉર્મિલાબહેને પ્રેમ લગ્ન કર્યા હોવાથી પોતાના મા-બાપે પણ એમને તરછોડી દીધા હતા. પરંતું સ્વાભિમાનથી અમદાવાદમાં રિક્ષા ચલાવતા ઉર્મિલાબહેન આજે “અમદાવાદની રિક્ષા વાળી” તરીકે લોકપ્રિય છે.
ઉર્મિલાબહેન વિશે બહું સાંભળ્યું હતું. આજે રુબરુ મળીને તેમના વ્યક્તિત્વની ખૂબ નજીક ઓળખ થઈ. ઉર્મિલાબહેન આત્મસ્વમાનથી રિક્ષા ચલાવી પોતાના બે બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. પોલીસ બનવાનું ઉર્મિલાબહેનનું સપનુ છે. પરંતું પોતાના પરિવારની સંપૂર્ણ જવાબદારી એમના માથે હોવાથી રિક્ષા ચલાવી પડે છે. ઉર્મિલાબહેને રિક્ષાનું વધુને વધુ કામ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઉર્મિલાબહેનના બાળકોની શિક્ષણ ફી અને ભણવાના ખર્ચમાં મદદરૂપ થવા આપ પણ સપોર્ટ કરી શકો છો.
Support
More details : 7490898823, 079 - 35664683
ssvfou
Project Vatsalya - Suposhan Abhiyaan
Considering the severity of malnutrition, support us to make Gujarat malnutrition free.
Nutrition is provided to malnourished children through Project Vatsalya. Malnourished children are prone to cancer and TB.
Support & Donate
More details : 7490898823, 079 - 35664683
[email protected]
#speech #fbreelsviral #viralfacts #malnutrition #projectvatsalya #gujarat #support #ssvfoundation
SSV Foundation Vibrant Gujarat Narendra Modi Amit Shah Rushikesh Patel Smriti Zubin Irani Bhanuben Babariya C R Paatil CMO Gujarat Bhupendra Patel Ritesh Shah Rajul Pandya
આ હોળીના પર્વ પર ગાયના છાણાનો (Cow Dung) ઉપયોગ કરીને હોલીકા દહન કરીએ.
#holifestival #holi #festivals #happydhuleti #gujarat #holispecial #ssvfoundation #HappyHoli #speech #projectvatsalya
SSV Foundation Rajul Pandya Ritesh Shah
અલગ-અલગ સેવા વસ્તીમાં ઘરે ઘરે જઈને કુપોષણની ગંભીરતા વિશે સમજણ આપવામાં આવી રહી છે. SSV Foundation
Support & Donate
More details : 7490898823, 079 - 35664683
[email protected]
#video #followers #healthylifestyle #ssvfoundation #malnutrition #projectvatsalya #followforfollowback
કુપોષણનું સૌથી મોટું કારણ પડીકા (packaged food) છે. માતા-પિતાએ બાળકોને પડીકા ન ખવડાવી પોષણયુક્ત ખોરાક ખાવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
#children #viralfacts #povertyawareness #humanity #healthcare #ssvfoundation #projectvatsalya
SSV Foundation Rajul Pandya Ritesh Shah
रंगत....🫶 #poverty #humanity #malnutritionawareness #ssvfoundation #projectvatsalya
Happy Shivratri 🔱🙏
Happy Women’s Day 🤗
#womenempowerment #women #reelsfb
મન ની શાંતિ તરફ....😇 #peace #happiness #life
મન ની શાંતિ તરફ....😇
#peace #happiness #life
Save Child from Malnutrition | Make Gujarat Malnutrition Free | SSV Foundation
#ssvfoundation #projectvatsalya #healthylife #fbvideoviral #socialwork
SSV Foundation Ritesh Shah Rajul Pandya
અન્નદાન... શ્રેષ્ઠ દાન ...🙏
#ssvfoundation #hunger #poverty
World NGO Day ની શુભકામના 🙏
#WorldNGODay #ngo #ssvfoundation #ahmedabad #fbpost2024
Save these children and support us …
SSV Foundation Contact : [email protected]
7490898823, 079 - 35664683
SSV Foundation Ritesh Shah Rajul Pandya
#ssvfoundation #projectvatsalya #healthylife #fbreels
Ek hero .. Aakash Dantani
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ માંથી ડૂબકી લગાવીને લોકોની વસ્તુઓ કાઢી આપતા અને લોકોના જીવ બચાવતા આકાશ દંતાણીને આપણા સપોર્ટની જરૂર છે.
આકાશભાઈ સાબરમતી નદીના ઉંડા પાણીમાં પડીને લોકોની વસ્તુઓ શોધી તો કાઢી છે. પરંતું તેમના પરિવારનું ઘર ગુજરાન ચલાવવા આજે પણ તેઓ કામની શોધ કરી રહ્યા છે.
આકાશભાઈને નોકરી/કામ અપાવવા આપસૌના સાથ સહકારની અપેક્ષા. તેમને મદદરૂપ થવા 8401241246 પર ફોન કરીને સપોર્ટ કરી શકો છો.
#ssvfoundation #Ahmedabad #fbreels #helpingothers #riverfrontahmedabad
Program Setu
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશનમાં પ્રોગ્રામ સેતુ ચાલી રહ્યો છે .
જેમાં બાળક કુપોષિત ના બને તે માટે સગર્ભા બહેનો, ધાવણ આપતી માતાઓ અને જુવાન દિકરી કે કાલે લગ્ન કરીને માતા બનશે એમને પોષ્ટિક યુક્ત આહાર ખાવાંની સમજ તથા શું ના ખાવું જોઈએ એની સમજ આપવામાં આવી રહી છે... વસ્તીમાં આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડની માહિતી આપી કાર્ડ ના લીધું હોય તો કાર્ડ અપાવી ગવર્મેન્ટની યોજનાઓ જોડે જોડી સેતુ રૂપી કામગીરી કરવામાં આવી રહી છે... રસીકરણની સમજ આપવામાં આવી રહી છે... આમ કુપોષિત બાળકોને સારવાર સાથે વસાહતો માં Awareness આપવામાં આવી રહી છે...
#ssvfoundation #projectvatsalya #fbreels #helthyfood #malnutrition #awareness #programsetu
સેવાકીય કામ માં આ તો અમારી ફરજ માં આવે 🙏
સેવાકીય કામ માં આ તો અમારી ફરજ માં આવે 🙏
કેશવાળી નગર - અમદાવાદ ના બાળકોને સારવાર આપી કુપોષણ માંથી મુક્ત કર્યા અને એમના પરિવાર જનો ને સમજ આપી તો એમની લાગણી સાથે નો વિડિયો અમને બનાવી ને મોકલ્યો....
#fbreels #malnutrition #ssvfoundation #healthylife #projectvatsalya
સેવાકીય કામ માં આ તો અમારી ફરજ માં આવે 🙏
સેવાકીય કામ માં આ તો અમારી ફરજ માં આવે 🙏
કેશવાળી નગર - અમદાવાદ ના બાળકોને સારવાર આપી કુપોષણ માંથી મુક્ત કર્યા અને એમના પરિવાર જનો ને સમજ આપી તો એમની લાગણી સાથે નો વિડિયો અમને બનાવી ને મોકલ્યો....
કુપોષણની ગંભીરતાને સમજી ગુજરાતને સુપોષણયુક્ત બનાવવા સંસ્થા દ્વારા સુપોષણ અભિયાન શરુ કર્યુ છે. સંસ્થાના સુપોષણ અભિયાનમાં સપોર્ટ કરીને સહભાગી બનો
Narendra Modi Amit Shah Bhupendra Patel Rushikesh Patel Balwantsinh Rajput Vibrant Gujarat Mansukh Mandaviya Bhanuben Babariya Smriti Zubin Irani C R Paatil CMO Gujarat
SSV Foundation Ritesh Shah Rajul Pandya
#malnutrition #healthyfoods #ssvfoundation #fbreels #gujarat #postoftheday
શાળાઓને વિનંતી કે બાળકો સ્કૂલમાં પડીકા (packaged food) ન લઈને આવે એ માટે ચેતવવા.
વધુ માં વધુ લોકો ને માહિતી પહોંચતી કરવા વિનંતી
Narendra Modi Amit Shah Mansukh Mandaviya Bhupendra Patel Rushikesh Patel
#ssvfoundation #fbreels #health #speech #healthyfood #gujarat #children #healthcare #healthylifestyle #gujarat