❌" લંપટ સાધુ ભગાવો - સનાતન બચાવો " 🛑
" સાચા સંતો ને નમન પણ ભગવા વેશમાં રહેલા શેતાનોને ભગાવો "
🙏🙌આ લડતમાં સાચા સંતો ભક્તો માર્ગદર્શન આપો એવી કરબદ્ધ પ્રાર્થના !!!! 🙌🙏
🎯💯🇮🇳🙏🙌✔️🎯💯🇮🇳🙏🙌✔️🎯💯🇮🇳🙏🙌✔️💯🎯
😮💨સમગ્ર સનાતન ધર્માવલંબી સંતો અને ભક્તોને તથા આખા સમાજને આઘાત પમાડે એવા દુષ્કૃત્યો અમુક શેતાનો કે જેઓ ભગવા વેશમાં છુપાઈ ને રહ્યા છે તેઓ કરી રહ્યાં છે. ☹️આ લંપટ લોકો દરેક ધર્મ અને સંપ્રદાયમાં હોય છે પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આવા લંપટોની સંખ્યામાં ફુગાવો આવી ગયો છે અને તે રાક્ષસો નિરંકુશ બન્યાં છે. ✔️તમામ લોકો મત - પંથ - વાડા - સંપ્રદાય થી ઉપર ઉઠીને આવા નિરંકુશ લંપટો વિરૂદ્ધ એકઠા થઈને કડક કાર્યવાહી કરો એવી સમયની માંગ છે. 🙏સાચા સંતો, ભક્તો આ ક્રાંતિમાં માર્ગદર્શન પૂરું પાડે એવી અભ્યર્થના છે.
🙏સત્ય સનાતન ધર્મ નો જય હો 🙏
🙏
ગોધરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું
ખેડા લંપટ સ્વામીઓને છાવરનાર નૌતમ સ્વામીને હટાવવા હરિભક્તોએ આપ્યું આવેદન પત્ર
જુનાગઢ માં નરાધમ સાધુઓને દૂર કરવાની માગ
જુનાગઢ માં નરાધમ સાધુઓને દૂર કરવાની માગ જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર આપ્યું
જુઓ શા માટે વડતાલ , ગઢડા ,જુનાગઢ નાં લંપટ સાધુઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી કારણ કે બની બેઠેલા આચાર્ય થઈને ફરે છે અને આવા લંપટ સાધુઓ સાથે તેની સારી એવી સાંઠ ગાંઠ છે .
લંપટ સાધુઓને કાઢો સંપ્રદાય બચાવો 🚩
રાકેશપ્રસાદ આવા લંપટ સાધુઓની મહેરબાનીથી જ ડુપ્લીકેટ આચાર્યબની બેઠેલ આચાર્ય ને કાઢો સંપ્રદાય બચાવો*🚩
સાધુની લંપટગીરી પર શું કહ્યું શ્રદ્ધાળુંએ બળાપો કાઢ્યો
લંપટ સાધુની કરતૂતોથી પરેશાન વાલીઓએ બાળકો માટે લીધા આવા પગલા
*કુકર્મી સાધુઓ સામે સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભકતોનો ખુલ્લો આક્રોશ. 🚩*
*ગઢપુર મંદીરમાં પણ થયો લંપટ સાધુઓનો વિરોધ 🚩*
*વડતાલ નાં વિધર્મી આચાર્ય રાકેશપ્રસાદ અને કહેવાતી સત્સંગ મહાસભાના લંપટ સાધુઓના ત્રાસથી ક્રોધે ભરાયેલ મહીલા હરિભક્ત પહોંચ્યા વડતાલ મંદિરમાં લંપટ સાધુઓના વિરોધમાં*🚩
*લંપટ સાધુઓએ ભગાવો સંપ્રદાય બચાવો 🚩*
*વિધર્મી આચાર્ય રાકેશપ્રસાદ ને હટાવો સંપ્રદાય બચાવો 🚩*
સનાતન હિંદુ ધર્મની પવિત્ર ગાદી ઉપર આ વર્ણસંકર , ડુપ્લીકેટ, વિધર્મી આચાર્ય રાકેશપ્રસાદ ક્યાં સુઘી યોગ્ય ???
આવા વર્ણસંકર , વિધર્મી આચાર્ય ને કાઢો, હિંદુ ધર્મ બચાવો 🚩
આવા ડુપ્લીકેટ આચાર્ય અને તેના ભોગવિલાસી સાધુઓને કાઢો અને હિંદુ ધર્મ બચાવો.🚩
મંદિરમાં મારામારી: હરિધામ સોખડા ખાતે સંતો દ્વારા એક યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો.....
#HaridhamSokhada #ShriHariAshram #SaintsFight #shaharidham
BJP Support To Vadtal Temple Board Committee Member
ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગઢડા ગોપીનાથજી મંદિરના એસ.પી સ્વામી અને ઘનશ્યામ સ્વામીને તડીપાર કરવાનો નિર્ણય હાઇકોર્ટે રદ કર્યો