Rakesh Chavda

  • Home
  • Rakesh Chavda

Rakesh Chavda Rock

आज दुनिया के सबसे पवित्र ग्रंथ का जन्मदिवस है जिसका नाम भारतीय संविधान  26 नवंबरसंविधान जिंदाबाद  📚🖋️🤝🏻
26/11/2023

आज दुनिया के सबसे पवित्र ग्रंथ का जन्मदिवस है
जिसका नाम भारतीय संविधान
26 नवंबर

संविधान जिंदाबाद 📚🖋️🤝🏻

આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Nare...
17/09/2023

આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

છોટાઉદેપુર લોકસભા ના લોકપ્રિય સાંસદ  શ્રી     ને જન્મદિવસ ની સ્નેહસભર શુભકામનાઓ.
03/06/2023

છોટાઉદેપુર લોકસભા ના લોકપ્રિય સાંસદ શ્રી ને જન્મદિવસ ની સ્નેહસભર શુભકામનાઓ.

06/04/2023

ભારતીય જનતા પાર્ટીનાં સ્થાપના દિવસે હું સર્વ કાર્યકર્તાશ્રીઓને હૃદયપૂર્વક વંદન કરું છું.

જનસેવાનાં મૂળભૂત સંસ્કારોને ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓ સાકાર કરે છે, જેનો મને ખૂબ ગર્વ છે અને આનંદ પણ છે. દેશનાં છેવાડાનાં માનવીની કાળજી ભાજપાના કાર્યકર્તાઓએ પોતાનાં ખભે ઝીલી લીધી છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શન અંતર્ગત કાર્યકર્તાશ્રીઓની મદદથી “એકભારત-શ્રેષ્ઠ ભારત”નો સંકલ્પ નિરંતર વધુને વધુ મજબૂત બની રહ્યો છે.

માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં નવા ભારતનાં સ્વપ્નને સાકાર કરવાનાં સંકલ્પ સાથે ભાજપાનાં પ્રત્યેક કાર્યકર્તાશ્રીની મદદથી વિકાસની નવી ઊંચાઇઓ આંબી શકાઇ છે.

હું પ્રત્યેક કાર્યકર્તાનો આભાર માનું છું અને સર્વને ભાજપાનાં સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું.

નિર્ણાયક નેતૃત્વ, દૃઢ મનોબળના ધની અને લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લ...
16/03/2023

નિર્ણાયક નેતૃત્વ, દૃઢ મનોબળના ધની અને લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી સી. આર. પાટીલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.🎂🎉

આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માતા પૂજ્ય હીરાબા નુ વહેલી સવારે નિધન તેમની આત્મા ને શાંતિ મળે તેવી પ્ર...
30/12/2022

આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માતા પૂજ્ય હીરાબા નુ વહેલી સવારે નિધન તેમની આત્મા ને શાંતિ મળે તેવી પ્રભુ ને પ્રાર્થના. ૐ શાંતિ 🙏...

08/12/2022
ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના તમામ વિધાનસભાના  ઉમેદવારોને વિજયી થવા બદલ ખુબ ખુબ અભિનંદન
08/12/2022

ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના તમામ વિધાનસભાના ઉમેદવારોને વિજયી થવા બદલ ખુબ ખુબ અભિનંદન

25/11/2022

એકતા એટલે ભાજપ
સ્વચ્છતા એટલે ભાજપ

ભરોસો એટલે ભાજપ

#ભરોસાની_ભાજપ_સરકાર
ીલશે_ગુજરાત_જીતશે
ુજરાત_મેં_બનાવ્યું_છે
#ભાજપ_આવે_છે

23/11/2022

આમ આદમી પાર્ટીના 10,000 કાર્યકર્તાઓ કેજરીવાલના વિરોધમાં કરશે પ્રચાર.

23/11/2022

અત્યંત શરમજનક કૃત્ય...

દિલ્લી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની જેલમાં મસાજ કરનારો ફિઝિયોથેરપિસ્ટ નહીં, પણ રેપિસ્ટ છે!


13/11/2022

"પછી... અમે ફરી બેઠાં થયા, નવા મકાનો બનાવ્યા, નવી સ્કૂલો બનાવી, નવા દવાખાના-કારખાના બનાવ્યા"

ભૂકંપ બાદ નરેન્દ્રભાઈએ દિવસ-રાત એક કર્યાં. એમની આગેવાનીમાં આપણે કચ્છને ફરી વેગવંતુ કર્યું. એટલે જ આજે દરેક ગુજરાતી દિલથી કહે છે...

ુજરાત_મેં_બનાવ્યું_છે

'પરિવારના મોભીની જેમ પડખે રહેતા આપણા જનપ્રિય પ્રધાનમંત્રીશ્રી'આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી પુલ દુર્ઘ...
01/11/2022

'પરિવારના મોભીની જેમ પડખે રહેતા આપણા જનપ્રિય પ્રધાનમંત્રીશ્રી'

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી પુલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબીની પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધ...
01/11/2022

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબીની પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી.

31/10/2022

मोरबी का नाम लेते हुए भावुक हुए पीएम मोदी।

मैं एकता नगर में हूं, पर मेरा मन मोरबी के पीड़ितों से जुड़ा है।

शायद ही जीवन में मैंने बहुत कम ऐसी पीड़ा अनुभव की होगी। एक तरफ करूणा से भरा पीड़ित दिल है तो दूसरी ओर कर्त्तव्य पथ।

નિહાળો માનનીય પ્રધાનમંત્રી શ્રી  જી નો મન કી બાત કાર્યક્રમ    🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે લાઈવ નિહાળો:• Facebook.com/BJ...
30/10/2022

નિહાળો માનનીય પ્રધાનમંત્રી શ્રી જી નો મન કી બાત કાર્યક્રમ

🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

લાઈવ નિહાળો:
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat

29/10/2022

લાભપાંચમની તમામ આત્મનિર્ભર ગુજરાતીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ....
અને રેવડીયાઓ,મફતિયાઓથી દૂર રહેવા વિનંતી..😳🤺

12/10/2022

સમગ્ર ગુજરાતમાં યોજાનાર ગુજરાત ગૌરવ યાત્રાની ઝલક...

03/10/2022

"દ્વારકા તો ભગવાન શ્રી કૃષ્ણની જ ભૂમિ છે અને ત્યાં મંદિર જ હોય."

'એકાત્મ માનવ દર્શન' ના પ્રણેતા,રાષ્ટ્રવાદી ચિંતક અને ભારતીય જનસંઘના પૂર્વ અધ્યક્ષ પં.દીનદયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમ...
25/09/2022

'એકાત્મ માનવ દર્શન' ના પ્રણેતા,
રાષ્ટ્રવાદી ચિંતક અને ભારતીય જનસંઘના પૂર્વ અધ્યક્ષ પં.દીનદયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન ..!
વંદે માતરમ્ ...!

16/09/2022

આટલું બધું જૂઠું બોલવાનો આત્મવિશ્વાસ માત્ર #મહાઠગ પાર્ટી પાસે જ હોઈ શકે..

કેજરીવાલ તમે રિક્ષા માં બેસો કે ગધેડા પર બેસો.. આ ગુજરાત છે... રાહુલ બાબા ને પુછી લ્યો.. હીરા ધસવા બેસી ગયા હતાં તોયે મે...
14/09/2022

કેજરીવાલ તમે રિક્ષા માં બેસો કે ગધેડા પર બેસો.. આ ગુજરાત છે... રાહુલ બાબા ને પુછી લ્યો.. હીરા ધસવા બેસી ગયા હતાં તોયે મેળ નહોતો પડ્યો

05/09/2022

ગુજરાતની જનતા ગુજરાત વિરોધી લોકોને ક્યારેય માફ નહીં કરે ! નર્મદા યોજનાનો વિરોધ કરનારા મેધા પાટકરને પાછલા દરવાજેથી ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરાવનાર વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા લોકોનાં મનસૂબા ગુજરાતની જનતા સફળ નહીં જ થવા દે !

05/09/2022

રામ મંદિરનો વિરોધ કરનાર કેજરીવાલ હવે ભજન ગાય છે 😂
કથાઓમાં તાળીઓ પાડનારને હીજડા કહેનાર ગોપાલ હવે તાળીઓ પાડે છે 🤣
#કાબરચીતરો

05/09/2022

કેજરીવાલે કયું કે કોંગ્રેસ પાર્ટી પતિ ગઈ છે એટલા માટે કોંગ્રેસ વાળા પણ આપ નો પ્રચાર કરે છે

प्रधानमंत्री Narendra Modi   के नए प्रोफाइल फोटो में तिरंगा और संविधान का समागम - देशभक्ति का प्रतीक!
05/09/2022

प्रधानमंत्री Narendra Modi के नए प्रोफाइल फोटो में तिरंगा और संविधान का समागम - देशभक्ति का प्रतीक!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Rakesh Chavda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share