Hajjad Hurti

Hajjad Hurti આ મારું વ્યક્તિગત પેઈજ છે જેમાં હું રાષ્ટ્ર અને રાજકારણ અંગે લખું છું. I am an Indian living away from my motherland.

You can take Indian out of India but you cannot take the India out of an Indian. my countrymen are precious people and wish them all the very best. this page is my vlog, blog and opinion space and my efforts are to put the fact straight to the people without any hidden agenda and with transparency. My views are personal and the intention is to make people aware and not to hurt any sentiments.

01/09/2024

ભાઈ કાંઈ નથી આ તો ભગવાન રામના સ્વાગત પહેલા કોઈ ટાપુ સળગાવવાની પ્રથા છે એટલે…

12/25/2023

આ ગિફ્ટ સિટીથી તો ખાલી નાન્લા પોયરાઓ ખુશ થાય… મારા અને જેવા લીજેન્ડ તો ત્યારે ખુશ થાય જયારે પોરબંદરમાં મોહનદાસના ઘરને ઓટલે બિયરની બાટલી ખુલે અને પીતા પહેલા બાજુમાં પડેલા ગોડસેજી ના ફોટોની પાસે બીયરના છાંટા કરે.
😍😍😍

12/22/2023

સંસદમે જબ જબ મોટાભાઈ કા ભેજા છટકતા હૈ તબ તબ ઉનકા ગુજરાતી જ્યાદા હી હિંદી મેં ભેગા હો જાતા હૈ
😍😍

12/22/2023

મેં એક કોંગ્રેસી ગ્રુપમાં ગાળાગાળી કરી તો એડમીન બોયલો... We don’t encourage such language here…
પછી મેં પણ જવાબ આયલો કે… ગાળાગાળીમાં I am self motivated, I don’t need encouragement 😂😂

12/06/2023

ઓસ્ટ્રેલિયા રમવા ગયેલા 15 પાકિસ્તાની ખેલાડીઓમાંથી 14 ખેલાડીઓ તો એમની પત્ની સાથે ગયા છે. હવે આ લોકો શું રમવાના? ક્રિકેટની વાત કરું છું.
અશ્લીલ લોકો કોમેન્ટ નહિ કરે.

11/26/2023

બાંડિયો તમારું ગળું કાપી કાઢે એના માટે એણે કોઈ ઉશ્કેરણી કે “ગુસ્તાખી" ની વાટ નથી જોવાની. તમે સનાતની તરીકે જીવન જીવો છો ફક્ત એ જ કારણ પૂરતું છે.

કુરાન સૂરા: 3:151, 2:191, 9:5

11/26/2023

ભારત, નેધરલેંડ કે આયરલેન્ડ…
બધી જ લેન્ડ પર તકલીફ એક...
કપાયેલા લેન્ડ…
🤬🤬

11/25/2023

।। બ્રેકીંગ ન્યુઝ ।।
ઇમરાન ખાનને કુતરાઓનો પણ “શોખ” છે.

પુસ્તક સંદર્ભ: વ્હેર ઓપિયમ ગ્રોઝ

ભારત પાકિસ્તાનમાં ઇસ્લામ પાછળ ધર્માંધ લોકો કેમ બૌદ્ધિક રીતે પછાત છે એનું કારણ કહું તો એ આખા વર્ગને કાંઈ નવું કાંઈ સૂઝતું...
11/24/2023

ભારત પાકિસ્તાનમાં ઇસ્લામ પાછળ ધર્માંધ લોકો કેમ બૌદ્ધિક રીતે પછાત છે એનું કારણ કહું તો એ આખા વર્ગને કાંઈ નવું કાંઈ સૂઝતું નથી. વર્ષોના વર્ષો વીતી જાય પણ પછાત રહેવાનું એ કારણ ખબર નહિ પડે કે ભક્તિ અમુક માત્રામાં કરવાની અને જગત સાથે Move On કરવાનું.

RCB ફેન્સ એટલે ડિરેક્ટલી કોહલી ફેન્સ જ... કોહલીને પસંદગીની ટિમ મળે, દરેક મેચમા સિલેક્શન કરવાની છૂટ મળે એ છતાં પણ એકવાર પણ કપ નહિ જીતે એનું કારણ શું? કારણ કોહલી પોતે... એકાદ મેચ સિવાય એકપણ મેચમાં એણે 35 થી ઓછી બોલ્સમાં હાફ સેન્ચુરી મારી નથી. હવે ફેન્સ એવું વિચારે કે T20માં ત્રીજા ક્રમે પણ સ્ટેબલ બેટિંગ કરી બીજાને સ્કોર બનાવવાનો ચાન્સ આપવો તો પછી આ પાકિસ્તાની બાંડીયા અને તમારા વચ્ચે… આ ફોટો એ લોકો માટે જ મુક્યો છે કે જે એવું વિચારે છે કે કોહલી સિવાય ભારતનો ઉદ્ધાર નથી.

નોંધ: કોહલીના ભૂતકાળના ક્લાસ માટે મને કોઈ શંકા નથી પણ વર્તમાનમાં હવે એની ઔકાત નથી રહી કે આવીને ધનાધન કરે. ભારતની અંડર 19 ટીમના કોચની ભૂમિકા એના માટે બેસ્ટ રહેશે એમાં પણ મને કોઈ શંકા નથી.

11/21/2023

રાજીવ ગાંધી કે કોંગ્રેસના ભૂતકાળ માટે જરાપણ માન સન્માન બચ્યું હોય તો “The Railway Men” વેબ સિરીઝ જોઈ લેજો ને ત્યાર બાદ પણ માન સન્માન બચ્યું હોય તો પોતે જ ભોહળાય જજો... કોઈ જરૂર નથી તમારી રાષ્ટ્રને… વિપક્ષ જવાબદાર…

11/20/2023

We played really well…

While acknowledging Rohit's commendable skills, there's a call for Kohli to consider retirement, paving the way for emerging talents. It seems his time has run its course. (ટૂંકમાં કોહલીને કાઢો)

11/19/2023

આપણી રાષ્ટ્રીય રમત હોકીમાં એશિયા કપ 2023 ફાઇનલમાં ભારતે મલેશિયાને 5-4 થી હરાવી ભવ્ય જીત પ્રાપ્ત કરી. મને છેક “આજે” યાદ આવ્યું એટલે અભિનંદન પાઠવું છે…
❤️❤️❤️

11/18/2023

ભાજપી મંત્રીઓ પાસે કોઈ પાવર નથી જેમ કે
“મંદિરની પાવરલેસ મૂર્તિ” - રાહુલ ગાંધી

હવે મને ખરેખર એવું લાગે છે કે રાહુલ ગાંધી જાણીજોઈને બીજેપીને જીતાડવાનું કામ કરે છે.😳😳😳

11/18/2023

શમી જબરદસ્ત બોલિંગ કરી રહ્યો છે પણ એમાં એની બૈરીના સો કોલ્ડ દગાનું એંગલ ઘાલી લોકો એકતા કપૂર કેમ બની રહ્યા છે?
🧐🧐

11/18/2023

રાહુલ ગાંધી કોઈ સંપૂર્ણ વિલન નથી...
વિલનમાંથી વિ કાઢી લઈએ અને જે બાકી રહે ખાલી એ જ છે...
😎😎

11/17/2023

ચા મોડાવાવા જાય બધું...
વર્લ્ડકપ આવવો જોઈએ બસ...
❤️❤️❤️

08/11/2022



Laal Singh Chaddha Boycott

Happy Independence Day…Long live 🇺🇸… Meri Karmabhoomi
07/04/2022

Happy Independence Day…
Long live 🇺🇸… Meri Karmabhoomi

Address

Baltimore, MD

Alerts

Be the first to know and let us send you an email when Hajjad Hurti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category