Kubertree Private Limited

Kubertree Private Limited Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kubertree Private Limited, Social Media Agency, Veraval.
(3)

International Universal Health Coverage Dayhealth is human right it's time for universal health coverage                ...
12/12/2024

International Universal Health Coverage Day
health is human right it's time for universal health coverage

સમસ્ત વિશ્વ મા ગીતા જ એક એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે જે સ્વયં શ્રી કૃષ્ણ ના મુખારવિંદ માંથી ગવાયેલી છે ગીતા...
11/12/2024

સમસ્ત વિશ્વ મા ગીતા જ એક એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે જે સ્વયં શ્રી કૃષ્ણ ના મુખારવિંદ માંથી ગવાયેલી છે ગીતા જયંતિ નિમિતે સર્વે ને શુભેચ્છા ભગવાન શ્રી કૃષ્ણ ને કોટી કોટી વંદન,

વિશ્વ માનવ અધિકાર દિવસઆવો આપણે બધા અનેકતામાં એકતાનું પ્રતીક બનીએ અને નાગરિકતાને સમાન ન્યાય આપવાનો એક પ્રયત્ન કરીએ       ...
10/12/2024

વિશ્વ માનવ અધિકાર દિવસ
આવો આપણે બધા અનેકતામાં એકતાનું પ્રતીક બનીએ અને નાગરિકતાને સમાન ન્યાય આપવાનો એક પ્રયત્ન કરીએ

રાષ્ટ્રસેવામાં ધર્મ અને સમાજ પરિવર્તનનો સુભગ સમન્વય સાધનાર પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને જન્મ જયંતી નિમિત્તે કોટ...
07/12/2024

રાષ્ટ્રસેવામાં ધર્મ અને સમાજ પરિવર્તનનો સુભગ સમન્વય સાધનાર પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી વંદન.

ભારતીય સંવિધાન ના નિર્માતા "ભારત રત્ન" બાબાસાહેબડૉ. ભીમરાવ આબેડકર જીને તેમની પુણ્યતિથી પર કોટી કોટી વંદન                ...
06/12/2024

ભારતીય સંવિધાન ના નિર્માતા "ભારત રત્ન" બાબાસાહેબ
ડૉ. ભીમરાવ આબેડકર જી
ને તેમની પુણ્યતિથી પર કોટી કોટી વંદન

આપણી નૌસેનાના વીર જવાનોની બહાદુરી, સમર્પણ અને કાર્યશક્તિ માટે શ્રદ્ધાંજલિઆભાર છે કે તેઓ દરિયાઈ સીમાઓને સુરક્ષિત રાખી આપણ...
04/12/2024

આપણી નૌસેનાના વીર જવાનોની બહાદુરી, સમર્પણ અને કાર્યશક્તિ માટે શ્રદ્ધાંજલિઆભાર છે કે તેઓ દરિયાઈ સીમાઓને સુરક્ષિત રાખી આપણા દેશને સુરક્ષાનું વચન આપે છે.

આ દિવસે આપણે ચીતાના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવીએ છીએ, જે વિશ્વનું સૌથી ઝડપી જમીન પર ચાલતા પ્રાણી છે. ચીતા માત્ર ઝડપ અને ચ...
04/12/2024

આ દિવસે આપણે ચીતાના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવીએ છીએ, જે વિશ્વનું સૌથી ઝડપી જમીન પર ચાલતા પ્રાણી છે. ચીતા માત્ર ઝડપ અને ચંચળતાની પ્રતીક નથી, પરંતુ પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ચાલો, આ અદ્વિતીય પ્રાણીઓની સુરક્ષા માટે એકત્રીત થઈને કાર્ય કરીએ અને તેમનો ભવિષ્ય માટે રક્ષણ સુનિશ્ચિત કરીએ

માતૃભૂમિને સમર્પિત ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જીની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન.                       ...
03/12/2024

માતૃભૂમિને સમર્પિત ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જી
ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન.

પર્યાવરણની સાચવણી એ આપણી જવાબદારી છે. પ્રદુષણ ઓછું કરવામાં અને પર્યાવરણને થતું નુકશાન અટકાવવામાં આપણું યોગદાન અચૂક આપીએ....
02/12/2024

પર્યાવરણની સાચવણી એ આપણી જવાબદારી છે. પ્રદુષણ ઓછું કરવામાં અને પર્યાવરણને થતું નુકશાન અટકાવવામાં આપણું યોગદાન અચૂક આપીએ.

kubertree private limited તરફથી શુભકામનાઓ સાથે, તમારું જીવન ખુશીઓથી ભરેલું અને સફળતાની નવી ઊંચાઈઓ પાર કરતું રહે તેવી શુભ...
01/12/2024

kubertree private limited તરફથી શુભકામનાઓ સાથે, તમારું જીવન ખુશીઓથી ભરેલું અને સફળતાની નવી ઊંચાઈઓ પાર કરતું રહે તેવી શુભેચ્છાઓ!

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે, આવો એચઆઇવી અને એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવીએ અને સ્વસ્થ, સુરક્ષિત અને સચેત સમાજ નિર્માણ કરીએ.    ...
01/12/2024

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે, આવો એચઆઇવી અને એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવીએ અને સ્વસ્થ, સુરક્ષિત અને સચેત સમાજ નિર્માણ કરીએ.

સમાજ સુધારક, લેખક, તત્વચિંતક અને સત્યશોધક સમાજના સંસ્થાપક જ્યોતિબા ફૂલે ની જન્મજયંતી નિમિત્તે સાદર નમન.                 ...
28/11/2024

સમાજ સુધારક, લેખક, તત્વચિંતક અને સત્યશોધક સમાજના સંસ્થાપક જ્યોતિબા ફૂલે ની જન્મજયંતી નિમિત્તે સાદર નમન.

મુંબઈ માં થયેલા 26/11 આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો અનેનિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ                     ...
26/11/2024

મુંબઈ માં થયેલા 26/11 આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો અને
નિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

દેશના દરેક સંવેદનશીલ નાગરિક માટે મફત કાનૂની સહાય અંગે જાગૃતિ લાવવાનો સંકલ્પ લઈએ.
26/11/2024

દેશના દરેક સંવેદનશીલ નાગરિક માટે મફત કાનૂની સહાય અંગે જાગૃતિ લાવવાનો સંકલ્પ લઈએ.

વિશ્વમાં ભારતની ખ્યાતિ ફેલાવનાર અને બોક્સિંગની દુનિયામાં અનોખું સ્થાન ધરાવનારી શ્રીમતી મેરી કોમજીને જન્મદિવસની હાર્દિક શ...
24/11/2024

વિશ્વમાં ભારતની ખ્યાતિ ફેલાવનાર અને બોક્સિંગની દુનિયામાં અનોખું સ્થાન ધરાવનારી શ્રીમતી મેરી કોમજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

શ્રી જગદીશચંદ્ર બોઝ વિજ્ઞાનના આકાશમાં અજવાળું ફેલાવનાર અપ્રતિમ ભૌતિકશાસ્ત્રી અને વૈજ્ઞાનિક, શ્રી જગદીશચંદ્ર બોઝની પુણ્યત...
23/11/2024

શ્રી જગદીશચંદ્ર બોઝ વિજ્ઞાનના આકાશમાં અજવાળું ફેલાવનાર અપ્રતિમ
ભૌતિકશાસ્ત્રી અને વૈજ્ઞાનિક, શ્રી જગદીશચંદ્ર બોઝની
પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી કોટી-કોટી વંદન.


oneline

world fisheries dayસમસ્ત દેશ તથા માછીમાર ભાઈઓને વિશ્વ માછીમારી દિવસની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન!                    ...
21/11/2024

world fisheries day
સમસ્ત દેશ તથા માછીમાર ભાઈઓને વિશ્વ માછીમારી દિવસની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન!

મિલ્ખા સિંહ ની જન્મ જયંતિ"તમે જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકો છો. તે માત્ર આધાર રાખે છે તમે તેને પ્રાપ્ત કરવા માટે કેટલા સ...
20/11/2024

મિલ્ખા સિંહ ની જન્મ જયંતિ
"તમે જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકો છો. તે માત્ર
આધાર રાખે છે તમે તેને પ્રાપ્ત કરવા માટે કેટલા સક્ષમ છો."

Address

Veraval

Telephone

8758410105

Website

Alerts

Be the first to know and let us send you an email when Kubertree Private Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Social Media Agencies in Veraval

Show All