પુણે : બસમાં છેડતી કરનાર યુવકને મહિલાએ ભણાવ્યો પાઠ, 2 મિનિટમાં 25 થપ્પડ ઝીંકી દીધા 🙌🏻#womenpower #femaleempowerment #womensafety #pune #maharastra #india #womensupportingwomen #india #gujarat
કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે ?ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી, વોડકા, રમની બોટલો/પાઉચ તથા ટીન બીયરની બોટલો મળી કુલ નંગ- 8844 જેની કુલ કિંમત રૂ. 14,18,268/- નો પ્રોહી.મુદ્દામાલ નવસારી એલસીબીએ પકડી પાડયો
સુરત બ્રેક કોઈ અજાણ્યા ઇસમે ભેસ્તાન ચાર રસ્તા પાસે શાકભાજી અને ફ્રુટની લારીઓ પર આગ લગાડી દીધી. વહેલી સવારે શાકભાજી અને ફ્રુટ ના ઠેલા પર આગ લાગતા દુકાનદારો તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા આગ કોને લગાડી તે હજુ સુધી સામે આવી શક્યું નથી પણ સમગ્ર ઘટના કેદ થવા પામી છે જેમાં અચાનક જ બે વાર આગની ચિંગારી આવે છે અને કોઈ પેટ્રોલ નાખ્યું હોય તેમ ધડાકેદાર આગ પકડી લે છે. આવી ઘટના બનતા જ હાલતો દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે
મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચમાં નગ્ન માણસ ઘુસી ગયો મુંબઈ લોકલનો વીડિયો વાયરલ થયો
Surat : બીઆરટીએસ બસ ડ્રાઇવરો બેફામ, મુસાફરનો પગ દરવાજામાં અટક્યો પણ બસ ન રોકી
શું તમે ક્યારેય આવા જાળીવાળા ઢોસા ખાધા છે ?Have you ever eaten grilled dosa like this?
અમદાવાદ મનપાના અધિકારીઓએ ઢોલ- નગારા સાથે લોકોના ઘરે જઈ ટેક્સ ભરવા અપીલ કરી
સુરતના કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૮માં ડીગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ બિહાર રાજ્યમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેણે ધો.૧૨ સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે તેમજ મહાવીર કલીનીક નામે દવાખાનું છેલ્લા એક વર્ષથી ચલાવતો હતો. 😱#suratcrime #fakehospital #fakeclinics #fakedoctor #suratcity #suratpolice #gujarat #healthgujarat #medical
મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચમાં નગ્ન માણસ ઘુસી ગયો 😱 મુંબઈ લોકલનો વીડિયો વાયરલ થયો#munbai #localtrain #munbaicity #nudemen #menfashion #mumbaidiaries #crime #indianrailways
નેવીની પેટ્રોલિંગ બોટ બેકાબૂ બનીને સહેલાણીઓને લઈ જતી ‘નીલકમલ’ બોટ સાથે અથડાઈ હતી : ગેટ વે ઑફ ઈન્ડિયાથી સહેલાણીઓને એલિફન્ટા લઈ જતી બોટ દરિયામાં ડૂબીઃ 13ના મોત, 2ની હાલત નાજુક##mumbai #gatewayofindia🇮🇳 #navyboat #navy #accident #mumbaimerijaan
ઘરે બેઠા બેઠા આવ્યું મોત, દીપડાએ કુતરાનો કર્યો શિકાર 🐆😱#lepordattacked #dog #india #animal
મગરે ડ્રોનને પક્ષી સમજીને ખાઈ લીધું, ડ્રોનની બેટરી મોઢામાં બ્લાસ્ટ થઇ