PM News - Gujarati

PM News - Gujarati news channel

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા લેવામાં આવેલ ખાધ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓનાં પરીણામ તેમજ ...
27/12/2024

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા લેવામાં આવેલ ખાધ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓનાં પરીણામ તેમજ મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા, અન-સ્ટેમ્પ્ડ મીટ, તેમજ રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે ખાધ્ય પદાર્થોના ધંધાકિય એકમો સાથે સંકળાયેલ કુલ ૧૪૫- ફુડ બિઝનેશ ઓપરેટરશ્રીઓને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે એજયુડીકેટીંગ ઓફિસર(નિવાસી અધિક કલેકટર) દ્વારા કૂલ રૂ.૪૪,૧૫,૩૦૦/-નો દંડ કરવામાં આવ્યો

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધનમનમોહનસિંહએ 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
26/12/2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

મનમોહનસિંહએ 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

26/12/2024

વડોદરા : રાત્રી બજારમાં આંતક મચાવનાર અસામાજિક તત્વો ઝડપાયા

26/12/2024

વડોદરા : રોયલ મેળામાં દુર્ઘટનાને પગલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન

26/12/2024

વડોદરા : ન.પ્રા.શિ.સ ના ત્રિ-દિવસીય શાળા રમોત્સવ 2024-25 નો આજથી શુભારંભ

26/12/2024

વડોદરા : ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી પાસેના દબાણ દૂર કરતી પાલિકા

25/12/2024

વડોદરા : એલસીબી ઝોન 2 સ્કવોડ દ્વારા તડીપાર ઈસમ રોહિત ઉર્ફે ટીનુ લાલાભાઇ કહારને ઝડપી પાડવામાં આવ્યો

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વડોદરા જિલ્લામાં વિવિધ મંડળના ચૂંટાયેલ પ્રમુખોની નામાવલી
25/12/2024

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વડોદરા જિલ્લામાં વિવિધ મંડળના ચૂંટાયેલ પ્રમુખોની નામાવલી

24/12/2024

તાંદલજા વિસ્તારમાં શકિલાપાર્કમાં રહેતી ઝરીના પટેલના નિવાસ્થાને SOG ટીમ દ્વારા નસીલા પદાર્થોને લઈ રેડ

24/12/2024

વડોદરા : વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડતી શહેર પીસીબી

24/12/2024

વડોદરા : ફતેગંજ વિસ્તારમાં આવેલ લાલ ચર્ચ ક્રિસમસ પૂર્વે સજાવવામાં આવ્યું

23/12/2024

વડોદરા : મકાનના ભાડાની ડિપોઝિટને લઈ બ્રોકર અને વિદ્યાર્થીનીઓ વચ્ચે તકરાર

19/12/2024

વડોદરા : શહેર પોલીસ દ્વારા ગેંગસ્ટર કલ્પેશ કાછીયાનો વરઘોડો કઢાયો

19/12/2024

વડોદરા : પિતા સાથે જઈ રહેલી બાળકીનો આઇસર ટેમ્પોની અડફેટે મોત

19/12/2024

રાહુલ ગાંધીએ સંસદમાં ધક્કો માર્યો અને હું પડ્યો , ભાજપના સાંસદનો આરોપ

18/12/2024

વડોદરા : વ્યાજખોરીના ગુનાનો આરોપી કલ્પેશ કાછિયા પોલીસ પકડમાં

18/12/2024

વડોદરા : વિઝા ફ્રોડને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સેમિનાર યોજાયો

18/12/2024

વડોદરા : કાલાઘોડા નજીક યતેશ્વર કમ્પાઉન્ડ પાસે અકસ્માત સર્જાયો

Address

Vadodara

Telephone

+919722843626

Website

Alerts

Be the first to know and let us send you an email when PM News - Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PM News - Gujarati:

Videos

Share