Goswami Prakash

Goswami Prakash In my ilfe..

24/11/2024
12/11/2024

PTV ન્યૂઝના અહેવાલના પગલે પીવાના પાણીની પાઇપ લાઇન રીપેરીંગ કરી..!

શ્રી મહાકાલેશ્વરજી જ્યોતિર્લિંગજીના ભષ્મ આરતી શૃંગારના દર્શન
12/11/2024

શ્રી મહાકાલેશ્વરજી જ્યોતિર્લિંગજીના ભષ્મ આરતી શૃંગારના દર્શન

12/08/2023
24/07/2023

મેળામાં વઢવા વાળા😂😂😂😂😂

20/07/2023

બનાસકાંઠા નાવિસણાની ઘટના બાદ તંત્ર જાગ્યું વીજ ગ્રાહકને વીજ પોલ સાથે વરગણી(તાર) ન બાંધવા અપીલ હાલ ચોમાસું ઋતુ હોઈ વીજ કરંટ લાગવાની શકયતા તેમજ પશુઓ ન બાંધવા અપીલ કરતો વીડીયો વાયરલ...!

06/07/2023

આ પોલીસ અધિકારીનું સન્માન કરવું જોઈએ દીકરીઓના હાથે ધુલાઈનો કાર્યક્રમ કરાવ્યો છે તે ખૂબ જ સરસ કાર્ય કર્યું છે...

વાયરલ વિડીયો છે અમરેલી પંથકનો....

લવ જેહાદની ઘટના હોવાનું અનુમાન....













06/07/2023

સમાજના કુરિવાજ પર તમારું શું માનવું...?

થરાદના DYSP એસ.એમ.વારોતરિયા સંદેશ લગ્ન અને મરણ પ્રસંગે કસુંબા પ્રથામાં અફીણ ડોડાનું સેવન બંધ કરવા સૂચન કહ્યું નશીલા પદાર્થનું સેવન કરતાં પકડાશે તો થશે કાયદેસરની કાર્યવાહી..!

















29/06/2023

મંડીમાં વેચાવા આવેલો બકરો માલિકના ખભે માથું મુકીને ખુબ રડ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો...



source : Social Media

28/06/2023

મહેસાણાના ખેરાલુના મલાલપુરના ત્રણ યુવકોને રણુજા દર્શન કરીને પરત ફરતાં નડ્યો હતો ગોઝારો અકસ્માતનો વિડીયો વાયરલ.....















દેશના જાંબાઝ જવાનોને સેલ્યુટ...17,000 ફૂટની ઊંચાઈએ ITBPના હિમવીરોએ કર્યા યોગાસન...     🧘‍♀️🧘
21/06/2023

દેશના જાંબાઝ જવાનોને સેલ્યુટ...

17,000 ફૂટની ઊંચાઈએ ITBPના હિમવીરોએ કર્યા યોગાસન...





🧘‍♀️🧘

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Goswami Prakash posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share