Vadodara Voice

Vadodara Voice vadodara voice is a portal for news about vadodara. get the latest news updates on our portal.
(1)

14/01/2025

ગોત્રી ખાતે સ્થિત ઐય્યપ્પા મંદિર દ્વારા યોજાયેલી ભગવાન ઐયાપ્પાની ભવ્ય શોભા યાત્રા

13/01/2025

ઉતરાયણ ના તહેવારની પૂર્વે વડોદરામાં રચાયો ઉત્સાહનો માહોલ

12/01/2025

ઐયપ્પા મંદિર, ગોત્રી માં વાર્ષિક ઐયપ્પા પૂજા મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ - કથકલી નૃત્ય નાટિકા નું આયોજન (ભાગ - ૨)

12/01/2025

ઐયપ્પા મંદિર, ગોત્રી માં વાર્ષિક ઐયપ્પા પૂજા મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ - કથકલી ,નૃત્ય નાટિકા નું આયોજન (ભાગ - ૧)

12/01/2025

કોટનાના કુદરતી સાનિધ્યમાં બોટિંગની મજા અને અલોવકીક નજારો... 9913808838,9601323391

12/01/2025

કોટનાના બીચ ખાતે IKFA દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની કર્તબોનો અદભુત નજારો

11/01/2025

ઐયપ્પા મંદિર, ગોત્રી માં વાર્ષિક ઐયપ્પા પૂજા મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ - કથપ્રસંગમ ,(કથા - વાર્તા)નું આયોજન

11/01/2025

ગોત્રી સ્થિત ઐયપ્પા મંદિર ખાતે યોજાયો વાર્ષિક ઐયપ્પા પૂજા મહોત્સવ...

09/01/2025

સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી 90.90 લાખ પડાવનાર બે આરોપીઓની અમદાવાદથી ઝડપી પાડતી વડોદરા સાયબર સેલ..

08/01/2025

વડોદરા ઝોન - 1 : હિમાલયન સમર્પણ ધ્યાન યોગ નિશુલ્ક વિડીયો શિબિર

07/01/2025

વડોદરા શહેર ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ!!! પરીખ મોટર, પાલિકા અને ટ્રાફિક પોલીસની શું છે સાઠગાઠ ??? ન્યાય મંદિરનો મુખ્ય માર્ગ બન્યો પાર્કિંગ એરિયા, cctv કેમેરા માત્ર શોભના ગાઠીયા સમાન...

07/01/2025

પાલિકા ની સેટિંગની સાયકલ *???*
વડોદરા મહાનગરપાલિકા અને સાયકલ બજારના વેપારીઓની સાઢગાઠ ? દબાણ શાખાની ટીમ આવતા પહેલા જ વેપારીઓને ફોન પર કરાય છે જાણ!!! દબાણ શાખા ની દેખાવ પૂરતી કામગીરી ખુલ્લી પડી...

01/01/2025

શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વર્ષનો અંત થતા પોલીસ કમિશનર એ વડોદરા વાસીઓનો માન્યો આભાર..

01/01/2025

હુસેન સુન્ની સહિત 9 સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો...

31/12/2024

2025 ને વેલકમ કર્યા બાદ સેવાસી ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, લોકોને ઘર તરફ પ્રયાણ કરાવતી પોલીસ, પ્રોહીબિશનનો એક પણ ગુનો ના નોંધાયો

31/12/2024

ગુડ બાય 2024, નવા વર્ષની ઉજવણી નું કાઉનડાઉન શરૂ, વેલકમ 2025

31/12/2024

નવા વર્ષની ઉજવણી માટે યુવાધન આતુર, ફતેગંજ ખાતે પોલીસ નો ચાપતો બંદોબસ્ત, નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નિકળશો તો તમારી ખેર નહીં....

31/12/2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ટીબી મુક્ત ભારતના આહવાહન ના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ બરોડા રાઈઝિંગ સ્ટાર દ્વારા ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરાયું

Address

Siddhanath Road
Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Voice:

Share