
16/10/2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડએે ધોરણ 10-12ની પરીક્ષાના સમયપત્રની જાહેરાત કરી છે. જે મુજબ ધોરણ 10-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો 27મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ પરીક્ષા 13મી માર્ચ સુધી ચાલશે.આ પરીક્ષાનું સમયપત્રક" ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે.