RJ Ajay

RJ Ajay Radio Jockey (RJ)| Pharmacist (Rx)| Host | Writer | Actor | Eager Learner

દુનિયામાં ૩ પ્રકારના લોકો હોય છે જોઈએ મારા followers માં સૌથી વધુ કોણ છે 😜🤔
10/01/2025

દુનિયામાં ૩ પ્રકારના લોકો હોય છે
જોઈએ મારા followers માં સૌથી વધુ કોણ છે 😜🤔

સારા સમયની ખરાબ વાત અને ખરાબ સમયની સારી વાત એ છે કે ‘કે એ બદલાય છે’
09/01/2025

સારા સમયની ખરાબ વાત અને ખરાબ સમયની સારી વાત એ છે કે
‘કે એ બદલાય છે’

લાગણીઓ વાળા શબ્દોમાં ક્યારેક થાપ પણ ખવાય છે,કેમકે, વ્યક્તિત્વ વાતો કરતા વધારે વર્તનથી સમજાય છે.
08/01/2025

લાગણીઓ વાળા શબ્દોમાં ક્યારેક થાપ પણ ખવાય છે,
કેમકે, વ્યક્તિત્વ વાતો કરતા વધારે વર્તનથી સમજાય છે.

Guess the dialogue જે હું મનમાં વિચારતો હોઈશ 😜
06/01/2025

Guess the dialogue જે હું મનમાં વિચારતો હોઈશ 😜

  પરિસ્થિતિ આજ તો વ્યવસ્થિત છે, ખાલી બધાને ચિંતા છે આવતી કાલની પાછું કાંઈ હાથમાં નથી એનો સ્વકાર પણ છે, અઘરી માયા છે મહાક...
03/01/2025


પરિસ્થિતિ આજ તો વ્યવસ્થિત છે, ખાલી બધાને ચિંતા છે આવતી કાલની
પાછું કાંઈ હાથમાં નથી એનો સ્વકાર પણ છે, અઘરી માયા છે મહાકાલની

Stop worrying about the destination, Life is all about JOURNEY 🙌🏻
30/12/2024

Stop worrying about the destination, Life is all about JOURNEY 🙌🏻

માણવા જેવી પળો અને કેટલીક અણગમતી પળોજણો બન્ને છે દુનિયામાં, પણ ઈચ્છો એવી જ દેખાય છે ક્ષણો
12/12/2024

માણવા જેવી પળો અને કેટલીક અણગમતી પળોજણો
બન્ને છે દુનિયામાં, પણ ઈચ્છો એવી જ દેખાય છે ક્ષણો

  એક હાશકારો અનુભવાય છે,જ્યારે માં શબ્દ સભળાય છે.
18/11/2024


એક હાશકારો અનુભવાય છે,
જ્યારે માં શબ્દ સભળાય છે.

  चाहे लाख मुसीबतोंसे घिरा हो काम,सामने काफ़ी है हमारे महादेवका नाम.
11/11/2024


चाहे लाख मुसीबतोंसे घिरा हो काम,
सामने काफ़ी है हमारे महादेवका नाम.

  સમજવા છતાંય અટપટા છે કુદરતના કાયદા,સુખોના નુકસાન ઘણાં જ્યારે દુઃખોના ફાયદા.
07/11/2024


સમજવા છતાંય અટપટા છે કુદરતના કાયદા,
સુખોના નુકસાન ઘણાં જ્યારે દુઃખોના ફાયદા.

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when RJ Ajay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RJ Ajay:

Videos

Share

Category