Sayaji Samachar

Sayaji Samachar વડોદરાનો અવાજ, વડોદરાનો મિજાજ... SAYAJI SAMACHAR strikes right balance of the 3 major driving factors of any news viz.
(4)

Viewership: SAYAJI SAMACHAR ensures highest viewership among Vadodara and Gujarat. Even we have viewership around the World as well. Five centers of production of news and wide reach in the state as well as the World. Media Tool: With its wide reach, largest viewership SAYAJI SAMACHAR reaches almost every corner of the state, which provides maximum mileage and reach to the advertisers and sponsors

. Maximum coverage & low advertising tariff provides one of the most cost-effective media-tool to reach Gujarat in a way which appeals the market of Gujarat even in the every country of the World. Quality: Whether it is related to views of public or the government employee we support every news. With quality enjoys premium position with SAYAJI SAMACHAR. Efficient Team: SAYAJI SAMACHAR's biggest asset is wide network experienced editorial team, skilled technicians on grounds, effective advertising team and efficient administrative cell.

► Follow us on Facebook: https://www.facebook.com/sayajisamachar
► Follow us on Instagram: https://www.instagram.com/sayajisamacharbaroda
► Follow us on Twitter: https://twitter.com/SayajisamacharV
► Subscribe us on YouTube: https://www.youtube.com/channel/UChpI7ay6c4gsFJ2--Jnbz0Q
► Visit us on Website: https://sayajisamachar.com

Success Story:
22 February 2004: BORN TO BE A LEADER

SAYAJI SAMACHAR was launched in the city of Vadodara to establish its credentials among other existing News Channel. In a short span of time it gained acceptance among viewers of Vadodara and Gujarat. Today SAYAJI SAMACHAR enjoys leadership status in its home city as well as every city of Gujarat and every country of World.

05/07/2024

પી.એમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ રોકાણ સમારોહમાં હાજરી આપી..

05/07/2024

હોસ્ટેલના મેસ બીલ મામલે આંદોલન કરી તાનાશાહનું અભિમાન ચકનાચુર કરનારા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ યુનિ.એ નોંધાવી ફરિયાદ.. વિદ્યાર્થીઓની વહારે આવ્યા વડોદરાના વાલી મયંક પટેલ..જેલ ભરો આંદોલનની ચિમકી..હિતરક્ષક ધારાસભ્ય યોગેશ પટેલ પણ મેદાનમાં.. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળવા લોકપાલની નિયુક્તિની જોગવાઇ.. યુજીસીનો અનાદર થતાં મસયુ બ્લેકલિસ્ટેડ.. જાન્યુઆરીમાં યુજીસીએ યુનિવર્સિટીને બ્લેકલિસ્ટ કરી લોકપાલની નિમણુંક કરવા જણાવ્યું..વામનપ્રતિભાધારી શ્રીવાસ્તવે ગણકાર્યું નહિ.. તાનાશાહી માનસિકતા ધરાવતા વિજય શ્રીવાસ્તવે ફરી અનાદર કરતા જૂનમાં યુજીસીએ ફરી યુનિ.ને બ્લેકલિસ્ટ કરી..તાનાશાહ ઝુકતા નથી.. વડોદરાના વાલી મયંક પટેલ કાલે પોતાની વગ વાપરી શહેર-જીલ્લાના દસે ધારાસભ્યો-સાંસદને એકત્ર કરી શ્રીવાસ્તવ વિરૂદ્ધ મુહિમ છેડશે.. ભાજપના શહેર અધ્યક્ષ ડૉ.વિજય શાહે પણ મયંક પટેલનો સંપર્ક કર્યાની માહિતી.. ફરિયાદ અંગે વિજય શાહ કમિશ્નર સાથે વાત કરશે.. મયંક પટેલ વિદ્યાર્થીઓના સંપર્કમાં..કહ્યું ડરના મના હૈ..વિદ્યાર્થી સંગઠનોમાં એકતાનો અભાવ..તેથી જ વામનપ્રતિભાધારી ડરાવે છે.. બાકી ૫૦૦ વિદ્યાર્થી જો પોલીસ મથકે પહોંચી કહે કે અમને પકડો તો પોલીસ જ માનભેર સૌને હોસ્ટેલ મૂકી જશે..આંદોલન આ રીતે થાય.. સ્થાનિકોના પ્રવેશને મામલે શરૂ થયેલું આંદોલન રાતોરાત સમાપ્ત..આંદોલનોમાં શરૂમાં જોડાતા નેતાઓ જ આંદોલન તોડતા હોય છે..

05/07/2024

શહેર-જીલ્લાના દસ ધારાસભ્યો અને સાંસદને ચતુર વામનપ્રતિભાધારી વીસી વિજય શ્રીવાસ્તવે મૂર્ખ બનાવ્યા..કોમર્સમાં ૫૮.૫૦નું કટ ઓફ.. આજે ત્રીજી યાદી જાહેર થતાં સત્ય છાપરે ચડીને પોકાર્યું..બહારનાનું કટ ઓફ ૪૩%..વડોદરાનું ૫૮.૫%..સ્થાનિકોને સરાસર અન્યાય..

05/07/2024

ગઇકાલે કડિયાઓ પાસે કન્સ્ટ્રક્શનનું કામ શીખી આજે વહેલી સવારે રાહુલ ઉડ્યા અલીગઢ.. હાથરસ જઇ મૃતકોના પરિવારજનોના આંસુ લુછવાનો પ્રયાસ.. કોંગ્રેસ જોરશોરથી કહે છે કે કાલે રાહુલબાબા અમદાવાદ આવશે..હજારો કાર્યકરોને લાવવાનું આયોજન..કાર્યાલયની કિલ્લેબંધી.. સંઘર્ષ નક્કી છે.. રાહુલ સાબરમતી જેલ જઇ અટક કરાયેલા કોંગ્રેસના નેતાઓને મળે એવી વિચારણા..મહિલા પ્રમુખ પ્રગતિ આહિર સાથે પુરૂષ પોલીસોનું નિર્લજ્જ વર્તન.. આખરે ભાજપને નવી જ ઉંચાઇએ પ્રસ્થાપિત કરનાર ચંદ્રકાંત રઘુનાથ પાટીલે અધ્યક્ષપદેથી છૂટા થવાની ઇચ્છા વ્યક્ત કરતાં કાલે કાર્યકારીની નિમણુંક..ચંદ્રકાંત રઘુનાથ પાટીલે હાઇકમાન્ડને જાણ કરી..કાર્યકરોને લાગણી પહોંચાડી..પાટીલ પાર્ટીને પરમ વૈભવના શિખરે લઇ ગયા..પેંગડામાં પગ કોનો એ સવાલ.. સારંગપુરના સ્વામિનારાયણ મંદિરે મળેલી ભાજપની વિસ્તૃત કારોબારીનો આજે આખરી દિવસ.. અભિવાદન પ્રસ્તાવ પાસ થશે..પરિણામોની સમીક્ષા બાદ સંવાદ.. કુનો નેશનલ પાર્કમાં જેમીની ચિત્તણે પાંચ બચ્ચાંને આપ્યો જન્મ તો ખુશીની લહેર..કાઝીરંગામાં બ્રહ્મપુત્રાના પૂરમાં અનેક ગેંડાના મોતથી ગમગીની.. સપ્તાહના અંતિમ દિવસે બજાર ડાઉન..સેન્સેક્ષ ૭૨ તૂટી ૭૯૯૭૭ પર બંધ..નિફ્ટી ૧૨ પોઇન્ટ અપ..બેન્ક નિફ્ટી ૪૪૩ ડાઉન..ડોલર સામે રૂપિયો સ્થિર.. બ્રિટનમાં સત્તાપરિવર્તન..ૠષિ સૂનકની કન્ઝર્વેટીવ પાર્ટીની કારમી હાર..લેબર પાર્ટીના કિએર સ્ટાર્મરનો પ્રચંડ બહુમતીથી વિજય..મોદીની શુભેચ્છા..

05/07/2024

વર્ષોથી સક્ષમ સિટી ઇજનેર વિનાની વડોદરા પાલિકાનું અવનવું કારનામું..વરસતા વરસાદમાં ડામરથી રસ્તાનું કારપેટીંગ..ઇજનેરી આલમની અજાયબી..

05/07/2024

200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાત... હરણ નીતિને લઈને વિદ્યાર્થી અગ્રણીઓની ચાય પે ચર્ચા...

05/07/2024

અષાઢી બીજે ઇસ્કોન દ્વારા ૪૩મી રથયાત્રા..કાલે યાંત્રિક રથનું સ્ટેશન ભણી પ્રસ્થાન..મેયર કરશે પહિંદવિધી..યાત્રાની પૂર્ણાહુતિએ ભંડારો.. રથયાત્રાની શરૂઆતથી કાલાઘોડાના રૂટ પર SOG દ્વારા ડોગ અને બોંબ સ્કવૉડને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ..મહાકાય વૃક્ષોનું ટ્રિમિંગ હાથ ધરાયું.. સવારે વરસાદને કારણે મોંઘાદાટ DC વોલ્ટેજ આધારિત ડ્રોનનું પરિક્ષણ મોકુફ..લાલકૉર્ટથી ઉડાડવાનું નક્કી કરાતાં લાલકૉર્ટમાં નવું વાયરીંગ.. લાલકૉર્ટની હાલત અત્યંત ખરાબ..ઇમારત સમયનો માર ઝેલી સાવ જર્જરિત..પ્રજાના પ્રતિનિધીઓની ચામડી શહેરના પ્રતિક ગેંડા જેવી..

05/07/2024

200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાત.. રણનીતિને લઈને વિદ્યાર્થી અગ્રણીઓની ચાય પે ચર્ચા...

05/07/2024

આજે જેઠ અમાસ..દેવોના ખજાનચી કુબેર ભંડારીના દર્શને ઉમટ્યો ભક્તોનો સૈલાબ..દાદા અને માતાને લીલા ખજુરનો શણગાર-મનોરથ..

05/07/2024

અષાઢી બીજે શહેરના રાજમાર્ગો પર આન બાન શાન સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા..મેયર સહિત પદાધિકારીઓ જોડાશે.. બપોરના ૧ઃ૦૦ કલાકથી રથયાત્રા રૂટના માર્ગો પર નો પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામુ પ્રસિદ્ધ..માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત..

05/07/2024

પાલિકાની મુખ્ય કચેરીની પાછળ આવેલા ખંડેરાવ માર્કેટ ખાતે પારાવાર ગંદકી..વેપારીઓ દ્બારા ખરાબ ફળ અને શાકભાજીનો સ્થળ પર જ નાશ.. વરસાદી માહોલમાં કાદવ કિચડ વચ્ચે ભારે દુર્ગંધથી લોકો પરેશાન..દીવા તળે અંધારૂ જેવો ઘાટ..કાઉન્સિલર બાળુ સુર્વેના તંત્ર પર આકરા પ્રહાર..

05/07/2024

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર ઠેક ઠેકાણે ખાડાઓ પડતા લોકોને હાલાકી..માત્ર નામ પૂરતી કામગીરી કરી સંતોષ માનતું તંત્ર.. ભ્રષ્ટાચારના કારણે માર્ગો અત્યંત બિસ્માર બનતા જય ભારત ઓટો રિક્ષા એસોસિયેશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ માર્ગની કામગીરી કરવા માંગ કરી..

05/07/2024

ખંડેરાવ માર્કેટ પાસે પથારાવાળા અને દુકાનદારો દ્બારા બગડેલા શાકભાજી અને ફળોનો સ્થળ પર જ નાશ કરાતાં પારાવાર ગંદકીથી લોકો ત્રસ્ત.. પાલિકા દ્બારા મુકાયેલુ કમ્પોઝ મશીન શોભાનાં ગાઠિયા સમાન પુરવાર થતાં કાઉન્સિલર બાળુ સુર્વેએ તંત્ર પર આકરા પ્રહાર કરી ઝાટકણી કાઢી..

05/07/2024

શિનોરના ગામના કેળાના ખેતરમાં અજગર આવી જતાં શ્રમિકોમાં ભય..વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે અજગરને ઝડપી પાડી સુરક્ષિત જગ્યાએ મુક્ત કર્યો..

05/07/2024

સયાજી હોસ્પિટલમાં રેસિ.ડોક્ટર જેનિલ ઝેવિયરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા મિત્રો-વિદ્યાર્થીઓ-પરિજનો આઘાતમાં..પોલીસ ઘટના સ્થળે પહોંચી..

05/07/2024

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વેરાવળમાં ગગનદિપ એપાર્ટમેન્ટના બીજા મજલાની ગેલેરીનો ભાગ ધરાશાયી..પાલિકાએ નોટીસ ફટકારી..લોકોમાં ભય..

05/07/2024

ભરૂચ શહેર ભાજપ દ્બારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિની નિમિત્તે નિર્મળ ગંગા હૉલ ખાતે વિચાર ગોષ્ટી કાર્યક્રમનું આયોજન.. પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે બલિદાન દિવસનું મહત્વ સમજાવ્યું..રમેશ મિસ્ત્રી-મારૂતિસિંહ અટોદરિયા-દિવ્યેશ પટેલ-પ્રકાશ પટેલ સહિત આગેવાનો હાજર.. દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ..ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીએ પક્ષની સ્થાપના સાથે આપેલા બલિદાનની ચર્ચા કરાઇ..મોટી સંખ્યામાં કાર્યકરો હાજર..

05/07/2024

આજે જેઠ વદ અમાસ..કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપુર..કુબેર દાદા અને મહાકાળી માઁને લીલા ખજૂરનો મનોરથ..અમાસ નિમિતે ભક્તો દર્શન કરી કૃતાર્થ થયા..નર્મદા નદીમાં ભક્તોનું સ્નાન..

05/07/2024

સર સયાજીરાવ ગાયકવાડની ભેટ સમાન ન્યાય મંદિરની હાલત જર્જરિત..તંત્ર રખરખાવ ચૂક્યું.. સરકારે ન્યાય મંદિરની જાળવણી ન કરતાં લોકોમાં રોષ..

05/07/2024

ઝઘડિયામાં મંજુર થયેલુ કામ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખોરંભે ચઢ્યું..માર્ગ પર ખાડાઓના કારણે લોકોને હાલાકી..સત્વરે કામ કરવા માંગ..

05/07/2024

વેરાવળ પોસ્ટ ઓફિસ પાસે ઢાંકણા ન બેસાડાતા ખુલ્લી ગટરો જોખમી બની..બાઇક ચાલક ગટરમાં ખાબક્યો..ઘટનાનો વીડિયો વાયરલ થયો..

05/07/2024

કરજણના હલદરવા ગામના પરમારવાસ પાસે કંપાઉન્ડમાં નાળિયેરીના જોખમી વૃક્ષો..વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ પરથી દૂર ન કરાતાં લોકોમાં રોષ..

05/07/2024

અષાઢી બીજે શહેરમાં નીકળશે રથયાત્રા..પોલીસ દ્બારા લાલકોર્ટની ટેરેસ પરથી ડ્રોનથી નજર રખાશે..આજે વરસાદ બંધ થતાં ડ્રોન દ્બારા નિરિક્ષણ થશે..

05/07/2024

રાજ્યમાં વરસાદી માહોલ..વાદળછાયાં હવામાન વચ્ચે શહેરમાં મેધરાજાની એન્ટ્રી..ગરમીથી રાહત તો સ્વાદ રસિકોની નાસ્તાની લારીઓ પર ભારે ભીડ..

05/07/2024

ઈન્દિરા સર્કલથી ઉમેટા સુધીના માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો-વિદ્યાર્થીઓને ભારે હાલાકી.. ભારદારી વાહનોની સતત અવરજવરથી સ્થાનિકોને જીવનું જોખમ.. સિંગલ પટ્ટી રોડને કારણે દુર્ઘટના સર્જાવાના એંધાણ..વહેલીતકે રોડ બનાવવા લોકોની માંગ..નિરાકરણ ન આવે તો આગામી સમયમાં આંદોલનની ચિમકી..

05/07/2024

નવસારીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે અન્ય કોઇ આગેવાનને જવાબદારી સોંપવા નિવેદન આપ્યું.. પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ.. તેઓના નિવેદન બાદ ગુજરાત રાજ્યને ટુંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળશેની ચર્ચાએ ભારે જો પકડ્યું..

05/07/2024

પાલિકા ખાતે યોજાઇ બેઠક..સ્થાયી અધ્યક્ષ ડૉ.શિતલ મિસ્ત્રી-આસિ.મ્યુનિ.કમિ.વોર્ડ ઓફિસર સહિત અધિકારીઓ હાજર..વિવિધ મુદ્દે ચર્ચા કરાઇ.. માંજલપુર સ્મશાન-શાકભાજીના વેપારીઓનું દબાણ-દ.ઝોનમાં નિર્માણ થનારા સ્વિમિંગ પૂલ સહિત અનેકવિધ કામોને ઝડપી કરવા સૂચના અપાઇ..

05/07/2024

ચોમાસા ટાણે એક્તા નગરમાં કાદવ કિચડના સામ્રાજ્ય વચ્ચે લોકો ડ્રેનેજ-પાણી સહિતની સુવિધાથી વંચિત હોવાનો અહેવાલ પ્રસારિત થતાં તંત્ર દોડતું થયું.. કાદવથી ખદબદતા માર્ગ પર ડામર અને માટી મિક્સ કરી પાથરવામાં આવતા સ્થાનિકોમાં રોષ..વરસાદમાં ધોવાણ થવાની શક્યતા..લોકોએ બળાપો ઠાલવ્યો..

05/07/2024

શહેરમાં વરસાદી માહોલ..પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ થયાના દાવા વચ્ચે કિર્તિ મંદિર પાસે જોખમી મહાકાય વૃક્ષનું ટ્રિમિંગ કરાયું..રાહદારીઓને હાલાકી..

05/07/2024

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-મંત્રી મંડળ પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ સહિત હોદ્દેદારો વચ્ચે વિવિધ ચર્ચા..

Address

213, Paradise Complex, Near Kalaghoda, Sayajijung
Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Sayaji Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sayaji Samachar:

Videos

Share

Nearby media companies


Other Vadodara media companies

Show All