G One News

G One News જોડે ગુજરાત ને...

06/11/2024

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવ્યા છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હવે અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે. તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પના ખાસ મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજામાંસર્જાતા દૂષિત પાણીના પ્રશ્ન સ્થાનિક રહીશોએ વોર્ડ ઓફિસે હલ્લો બોલાવ્યો હતો. જોકે મોરચાને સિક્યુરિટી ગાર્ડે રોકીને માત્ર બે કે ત્રણ વ્યક્તિ અધિકારીને મળવા માટે જવા માટે ફરમાન કરતા સ્થાનિક લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

હાલમાં દિવાળીના દિવસોમાં પ્રદૂષણ તેમજ વાહનોની અવરજવરના કારણે ફેલાતા ધુમાડાને કારણે શરદી ખાંસી તેમજ વાયરલ ઇન્ફેક્શનના 10% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે એસએસજી હોસ્પિટલમાં હાલમાં ઓપીડી વિભાગમાં શરદી ખાંસી તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસો નોંધાઈ રહ્યા છે
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી એક સગીર વયની કિશોરી ને આરોપી ઈસમ રાહુલ ચૌહાણ (રહે. જલારામનગર વિભાગ-02,એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, નાઓએ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે અપહરણ કરી જતાં પરિજનો દ્વારા ફરિયાદ નોંધાવી જે અંગે હરણી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

સોશિયલ મીડીયામાં સુરત એરપોર્ટ મેઇન રોડ ગવીયર ગામ તરફ જતા જાહેર રોડ પર એક ચાલક ગફલત રીતે છુટા હાથે હંકારી મોટર સાયકલ ચાલક સ્ટન્ટ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ બાઈકચાલકને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, કાર્યવાહી સાથે પોલીસે કાન પકડી માફી મંગાવી હતી.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

સુરતના લસકાણા વિસ્તાર ખાતે લૂમ્સના ખાતામાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી પતિએ પ્રેમીને બોથડ પદાર્થ વડે માર મારી ગળાના ભાગે પગથી દબાવી હત્યા કરી નાખી હતી. સરથાણા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર PSI પઠાણને હર્ષ સંઘવીએ પાઠવી શ્રદ્ધાંજલિ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દુઃખના આ સમયમાં સ્વ.જે.એમ.પઠાણના પરિવારની સાથે છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

વાસદ પાસેના રાજુપુરા સ્થિત મહી નદી કિનારે ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેકટ પર મંગળવારે બપોરે પથ્થરો મુકેલી ક્રેઈન અચાનક તુટી પડી હતી. જેને પગલે નીચે કામ કરી રહેલા ચાર મજૂરો દબાયા હતા. જે પૈકી ત્રણના મોત નીપજ્યાં હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્તને તુરંત જ સારવાર અર્થે વડોદરા ખસેડ્યો હતો. આ બનાવને પગલે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુલેટ ટ્રેન પ્રોજેકટ દુર્ઘટનામાં અપાયા તપાસના આદેશ અપાયા છે. હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ અપાયા. પ્રાથમિક દ્રષ્ટિએ દુર્ઘટના પાછળનું ટેક્નિકલ કારણ સામે આવ્યું છે. ઘટનાનું કારણ જાણવા માટે વિગતવાર ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

શહેરના વાઘોડીયા ડભોઈ રોડ પર આવેલ વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલા ગુરુકુળ ચાર રસ્તા પાસે પાર્ટી પ્લોટમાં ફરાસખાનાના સામાનમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

06/11/2024

તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઝોન વિસ્તારોમાં કરવામાં આવી હતી, પરંતુ માવા-ગુટખા ખાઈને થૂંકનારા લોકો આ બ્યૂટિફિકેકશનને બગાડી રહ્યા છે. જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજોને ઝડપવામાં આવી રહ્યા છે. સીસી ટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જેમને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

કમલાનો ખેલ ખતમ? 205 ઈલેક્ટોરલ વોટ પર અટવાયેલા... અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ...
06/11/2024

કમલાનો ખેલ ખતમ? 205 ઈલેક્ટોરલ વોટ પર અટવાયેલા...
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

05/11/2024

સુરતમાં મારામારીના દ્રશ્યો સામાન્ય બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. નાની નાની વાતોમાં ઉગ્ર બની જતાં લોકો એક મેક પર હાથ ઉંચકવાનું ચૂકતા નથી. આવા જ દ્રશ્યો પેટ્રોલ પંપ પર જોવા મળ્યાં હતાં.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

સામાન્ય રીતે ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ પોઇન્ટ પર ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ કરતાં જોવા મળે છે. પરંતુ સુરત શહેરમાં ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સેન્ટર પર નજારો કંઈક અલગ જ જોવા મળ્યો હતો. સુરતીઓએ ચાર્જિંગ પોઇન્ટને જમણવારનું સ્થળ બનાવી દીધું હતું. મોટી સંખ્યામાં લોકો ચાર્જિંગ પોઇન્ટ પર એકત્ર થયા હતા અને જમણવાર કરી રહ્યા હતા. સુરત શહેરના ગોપી તળાવ ઈવી ચાર્જિંગ પોઇન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

સુરતમાં દિવાળીના તહેવારોમાં ખાલી મકાનને ટાર્ગેટ કરનારી તસ્કરની ટોળકી સક્રિય થઈ ગઈ હતી. લોકો વતન જતાં જ તેમના મકાનમાં તસ્કરો ત્રાટકવા લાગ્યા હતાં. ત્રણ તસ્કરોએ એક સાથે મળીને અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રાટક્યા હતાં. જેમાં એક મકાનમાંથી 47 લાખની ચોરી કરી હતી. જો કે, આરોપીઓને ઝડપી લઈને 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ ત્રણેય આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

સુરતના ડુમસ રોડનો વીડિયો વાયરલ થયો એક યુવક રાત્રે પોતાના જીવના જોખમે બાઈક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો.યુવક બાઇક પર સતત સ્ટંટ કરતો જોવા મળ્યો હતો.બાઇકના સ્ટિયરિંગ પરથી હાથ હટાવ્યા બાદ યુવક બાઇક પર સૂતો જોવા મળ્યો હતો. યુવકના આવા સ્ટંટથી અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

હવે કોઈ ચૂંટણી નહીં લડે શરદ પવાર, કહ્યું- ક્યાંક તો રોકાવવું પડશે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારે ચૂંટણી લડવા બાબતે મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે, 'અત્યાર સુધી હું 14 વખત ચૂંટણી લડી ચુક્યો છું, મને સત્તા નથી જોઈતી, હું માત્ર સમાજ માટે કામ કરવા ઈચ્છું છું.'
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

કેનેડામાં હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પર કરાયેલા હુમલામાં કેનેડાની પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી છે.કેનેડાના બ્રેમ્પટનમાં મંદિરમાં ભક્તો પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. એવામાં મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા તથા ભગવા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી આવ્યા હતા. જે મંદિરમાં ખાલિસ્તાનીઓએ હિન્દુઓ પર હુમલો કર્યો ત્યાં જ મોટી સંખ્યામાં હિન્દુઓએ શક્તિ પ્રદર્શન કર્યું.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

ડભોઇ ફરતીકુઈ નજીક હીટ એન્ડ રન ની ઘટના પુર પાટ ઝડપે અજાણ્યા વાહન ચાલકે આધેડ ને ટક્કર મારતા સારવાર દરમ્યાન આધેડ નું મોત
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

હિંમતનગર શહેરની નવી સિવિલ હોસ્પીટલમાં બે સપ્તાહ અગાઉ એક જ ટાવરમાં સામ સામેના ફ્લેટમાં રહેતી બે મહિલાઓની લાશ મળવાના પ્રકરણમાં ઉપરથી નીચે પટકાયેલ મહિલાને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ કરનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરતી વધુ એક ફરીયાદ નોંધાઈ છે.એ ડિવિઝન પોલીસે પિતા-પુત્ર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની સફાઈ ના કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી કેનાલોમાં છોડવામાં આવ્યું છે. પરંતુ ઝાડીઝાખરના કારણે પાણી રોકાઈને જાય છે. જેનાથી કેનાલમાં ભંગાણ થવાની શક્યતાઓ છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મધ્યગુજરાત વીજકંપની ઉપર ખેડૂતો એ વીજળી આપો વીજળી આપો ના સૂત્રોચાર કર્યા હતા. વીજળીના અભાવે ખેડૂતોનો માલ સુકાઈ રહ્યો છે. જ્યારે નજીક માંજ કેનાલ જાય છે. પરંતુ વર્ષોથી પાણી કેનાલમાં આવ્યું નથી જેનાથી બોરના પાણીથી જ સિંચાઇ કરે છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

નવા વર્ષની અનોખી ઉજવણી:મોડાસાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા પશુઓ વચ્ચે ફટાકડા ફોડી પશુઓ ભડકાવી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી વર્ષોથી એવી માન્યતા રહેલી છે કે આ રીતે પશુઓ ભડકાવવાથી પશુઓમાં કોઈ મહામારી કે રોગચાળો થતો નથી.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ એસ.વી.આઇ.ટી. કોલેજ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં પાંચ હજારથી વધુ લોકો ભેગા મળીને માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડ બોલ તૈયાર કરી હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

વડોદરાના નવ બજાર વિસ્તારમાં આવેલા કાલુપુરામાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં માહોલ ગરમાયો હતો. એક બાળકની સાયકલ થાંભલા સાથે અથડાવા મામલે પહેલાં સામાન્ય બોલાચાલી અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ દોડતી થઇ હતી. હાલમાં ફૂટેજના આધારે પોલીસે બબાલ કરનારા શખસોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી શરુ કરી છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

05/11/2024

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું છે. પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

Address

Baroda

Telephone

+917487057710

Website

Alerts

Be the first to know and let us send you an email when G One News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G One News:

Videos

Share

Category

Nearby media companies

Other Baroda media companies

Show All