G One News

G One News જોડે ગુજરાત ને...

25/12/2024

અરવલ્લી મોડાસાના ડોક્ટરકંપા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ ૪૦૦ વીઘામાં રહેલા સોલર વીજપ્લાન્ટનો વિરોધ એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

25/12/2024

ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ છે. જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. જેમાં કેક કાપીને, એકબીજાને મીઠાઈ કે ભેટ આપીને નાતાલ ઉજવવામાં આવે છે
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

25/12/2024

ડિંડોલીમાં ટ્રાન્સપોર્ટર્સને આંતરીને ફોન પર કુખ્યાત લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી આપી 50 લાખની ખંડણી મંગાઇ હતી. આ ગુનામાં બે સગીર સહિત 4ની ધરપકડ કરાઇ
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

25/12/2024

ઝઘડિયા દુષ્કર્મ કેસમાં બાળકીના મોત બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો ત્યારે ઝઘડીયાની નિર્ભયાને ન્યાય માટે રાજપારડી ખાતે આપ ના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

25/12/2024

10 વર્ષની બાળકી બાદ હવે 72 વર્ષનાં વૃદ્ધા પર દુષ્કર્મ:રેપકેસમાં જામીન પર છૂટ્યા બાદ 35 વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ, ગણતરીના કલાકોમાં જ ધરપકડ પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાકધમકીનો ગુનો દાખલ કર્યો છે. દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

25/12/2024

શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જાગૃતિ મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ અંગે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ નહીં આવતાં લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

25/12/2024

મુંબઈના દાદરથી પોરબંદર જઈ રહેલ દાદર-પોરબંદર સૌરાષ્ટ એક્સપ્રેસના કોચના પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ ઘટનાને લઈને કોઈ જાનહાની કે મોટુ નુકસાન થવા પામ્યું નથી. પરંતુ રેલ વ્યવહારને સામાન્ય અસર થવા પામી હતી. ટ્રેનના ત્રીજા ડબ્બાના પૈડા પાટા પરથી ઉતરી જતા ટ્રેન અટકી ગઈ હતી
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

વડોદરાના તાંદલજા શકીલા પાર્કમાંથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી વડોદરા એસઓજી પોલીસ અન્ય એક આરોપી ફરાર પોલીસે શોધખોળ હાથ ધરી
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

શહેરના વેસુ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકી દ્વારા 1.71 કરોડ રૂપિયા જેટલી રકમ આરટીજીએસ દ્વારા પડાવી લેવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે ઝડપાયેલા બે આરોપીઓ તો માત્ર પ્યાદા છે, પરંતુ મુખ્ય ભેજાબાજો હજી પોલીસ પકડથી દૂર છે
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન લોકસભા માં અમિત શાહ દ્વારા કરાયેલ વિવાદિત નિવેદન નો વિરોધ કોંગી અગ્રણીઓની અમિત શાહ ના રાજીનામાં ની માગ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભા માં બાબા સાહેબ વિરુદ્ધ ટિપ્પણી નો આક્ષેપ ધરણા પ્રદર્શન કરી રહેલા 50 થી વધુ કાર્યકરો મહિલાઓ ની પોલિસે કરી અટકાયત
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

વડોદરા શહેર ઝોન 2 માં આવતા પોલીસ સ્ટેશન માં ઝડપાયેલા દારૂ નો નાશ કરવામાં આવ્યો ડીસીપી ઝોન 2 અભય સોની તેમજ પ્રાંત અધિકારી સાથે નશાબંધી અધિકારીની હાજરીમાં દારૂ કરાયો નાશ રાવપુરા,નવાપુરા, ગોત્રી ,જેપી ,અકોટા,અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડેલ 67 લાખ રૂપિયા નો મુદામાલ નો નાશ કરવામાં આવ્યો..છેલ્લા ત્રણ વર્ષ માં ઝડપાયેલા દારૂ પર બુલડોઝર ફરી વળ્યું
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

૨૦૧૬ થી ડભોઇ નાદોદી ભાગોળ બહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર નર્મદા કેનાલ ને અડીને આવેલી સોનાની લગડી જેવી ૧૨૫ વીંગા જેટલી ખેત જમીનમાં ડભોઇ નગરના ગટરના ગંદા પાણી બારેમાસ ઘર કરી ગયા છે ખેડૂતોએ વડાપ્રધાન, મુખ્યમંત્રી થી લઇ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓનો પ્રશ્ન હલ ન થતા હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા ભલે સરકાર ના હોય પણ છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા કેટલાક ગામના લોકો આજે પણ આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાથી વંચિત છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

મગદલ્લામાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ બે બોગસ ડોક્ટરોની ઉમરા પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે. જેમાં 40 વર્ષની મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. બોગસ મહિલા ડોક્ટર પકડાઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ મહિલા જૂના મગદલ્લા ગામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી હતી.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે હાલમાં સયાજી હોસ્પિટલ દવાના મામલે દેવાદાર બની હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર તરફથી પ્રતિદિન પૂરતી માત્રામાં દવા ન મળતાં હોસ્પિટલે ચાલુ વર્ષે રૂા.36 કરોડની દવાની બજારમાંથી ખરીદી કરવી પડી છે. જ્યારે હોસ્પિટલના દવાનાં રૂા.13 કરોડનાં બિલો પેન્ડિંગ છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

સુરત શહેરમાં રાજકીય રીતે ફરીથી બેઠું કરવા માટે કોંગ્રેસના નેતાઓએ કમર કસી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત શહેરમાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેમણે કોંગ્રેસના કાર્યકર્તાના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

24/12/2024

વાઘોડિયા શહેર કોંગ્રેસ સમિતિ ધારા ડો. બાબા સાહેબ આંબેડકર માટે કરેલી ટિપ્પણી મુદ્દે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી ગૃહ મંત્રીને બરખાસ્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર પહોંચાડવા અપીલ કરી હતી.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

Address

Baroda

Telephone

+917487057710

Website

Alerts

Be the first to know and let us send you an email when G One News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G One News:

Videos

Share

Category