Our Dabhoi - દર્ભાવતી નગરી

Our Dabhoi - દર્ભાવતી નગરી ડભોઈ નગર તેમજ તાલુકાની તમામ અપડેટ મેળવવા માટે આપણું અવર ડભોઈ ના પેજ ને ફોલો કરો.

Motivation 😊
22/12/2024

Motivation 😊

22/12/2024

કુબેર દાદાના આજના દર્શન | 🤗🙏🏻☺️

21/12/2024

ડભોઈ થી સેગવા જવાના મુખ્ય માર્ગની બિસ્માર હાલત...😱🤯
આવા રસ્તામાંથી ક્યારે મળશે લોકોને છુટકારો ?

21/12/2024

વડોદરા : ગુજરાત રિફાઈનરીમાં વધુ એક બ્લાસ્ટ..🔥🔥😱😱

21/12/2024

ડભોઈ બાર એશોસિએશનની 2024ની ચુંટણીમાં પ્રમુખ પદે આરીફભાઈ મકરાણી 48 મતથી અને ઉપપ્રમુખ પદે સોહલભાઈ 38 મતથી વિજયી રહ્યા.

શું iphone ભગવાનનો થયો?
21/12/2024

શું iphone ભગવાનનો થયો?

શનિવારે કરો ડભોઈ તાલુકાના પારીખા ગામના શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દિવ્ય શણગાર દર્શન..🙏🏻
21/12/2024

શનિવારે કરો ડભોઈ તાલુકાના પારીખા ગામના શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દિવ્ય શણગાર દર્શન..🙏🏻

🚩પવિત્ર અને પ્રાચીન પાવાગઢ પરિક્રમા (માગશર વદ અમાસ)🚩👉પાવાગઢ પરિક્રમા દિનાંક:- ૩૦ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪  (પ્રાતઃ ૭:૦૦ કલા...
21/12/2024

🚩પવિત્ર અને પ્રાચીન પાવાગઢ પરિક્રમા (માગશર વદ અમાસ)🚩

👉પાવાગઢ પરિક્રમા દિનાંક:- ૩૦ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ (પ્રાતઃ ૭:૦૦ કલાકે વાઘેશ્વરી માતા મંદિરથી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ નીકળશે.)

પરિક્રમાર્થી ભકતો માટે અગત્યની જરૂરી સૂચનાઓ.👇

🔹પાવાગઢ પરિક્રમા શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરેથી દર્શન કરીને (પાવાગઢ ગામમાં - પાવાગઢ બસ સ્ટેન્ડ સામે કિલ્લામાં ) પ્રારંભ થાય છે તથા પરિક્રમાની પૂર્ણાહૂતિ પણ વાઘેશ્વરી માતાજીના દર્શન કર્યા બાદ થાય છે.*

🔹પાવાગઢ પર્વતની પરિક્રમા પૂર્ણ કર્યા પછી પર્વત પર બિરાજમાન મહાકાળી માતાજી અને કાલભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા અચૂક જવું જેથી પરિક્રમા યાત્રાનું પુણ્ય ફળ ભકતને પ્રાપ્ત થાય.

🔹 પાવાગઢ પરિક્રમા યાત્રામાં આવતા પરિક્રમાર્થી ભકતોની ભોજન અને રાત્રિરોકાણની તાજપુરા ખાતે વ્યવસ્થા પવિત્ર પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે. જે સંપૂર્ણપણે નિ:શુલ્ક વ્યવસ્થા છે. ભકતો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી જેની વિશેષ નોંધ લેવી.

🔹પાવાગઢ પરિક્રમાના પ્રારંભથી લઈને પૂર્ણાહૂતિ સુધીની જમવા માટેની અને પ્રથમ દિવસના રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા જ પવિત્ર પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેની નોંધ લેવી.

🔹પાવાગઢ પરિક્રમા યાત્રામાં પરિક્રમાર્થી ભકતો માટે ચા- નાસ્તો , ભોજન, શરબત, છાશ ,પાણી વગેરેની સેવા પરિક્રમાના રુટ ઉપર કોઈપણ ભકત યથાશકિત સ્વૈચ્છિક રીતે પણ આપી શકે છે.

🔹 પાવાગઢ પરિક્રમા યાત્રામાં આવતા પરિક્રમાવાસી ભકતોએ શિયાળાની ઋતુ હોવાથી ઓઢવા માટે સાલ, સ્વેટર અને કંબલ સાથે લઈને આવવાનું રહેશે.

🔹 પરિક્રમાર્થી ભકતોએ પોતાના આરોગ્યની સંભાળ રાખવી તથા જરૂરી દવાઓ, પાણીની બોટલ અને ચીજવસ્તુઓ લઈને આવવાનું રહેશે.

🔹પરિક્રમાર્થી ભકતોએ પોતાની સાથે નાના બાળકો અને વડીલો હોય તો એમનું વિશેષ ધ્યાન રાખવું.

🔹 દરેક પરિક્રમાર્થી ભકતોએ અન્ય ભકતો માટે પ્રેમ અને સદભાવની ભાવના સાથે સહકાર આપવો. કોઈપણ ભકતને માર્ગમાં કોઈ મુશ્કેલી જણાય તો એને પ્રેમથી મદદરૂપ થવું એ આપણા સૌની એક માઈભક્ત તરીકેની નૈતિક ફરજ બને છે.*

🔹 પાવાગઢ પરિક્રમા યાત્રા નાના નાના અંતરિયાળ ગામડા, ખેતરો અને કયાંક ગાઢ જંગલ વિસ્તારમાંથી પણ પસાર થાય છે માટે દરેક પરિક્રમાર્થીઓએ પ્રકૃતિનું જતન કરવાની જવાબદારી છે. આપની પાસે રહેલો નાસ્તો કે પાણીની બોટલો કે અન્ય કચરો જયાં ત્યાં ફેંકી માતાજીના પવિત્ર પહાડ અને જંગલને પ્રદૂષિત કરશો નહિ એવી નમ્ર વિનંતી છે. કચરાનો યોગ્ય નિકાલ માત્ર કચરાપેટી આવે ત્યારે જ કરીએ.

21/12/2024

કુબેર દાદાના આજના દર્શન | 🤗🙏🏻☺️

20/12/2024

ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદની કાયાપલટ થશે.ગુજરાત સરકારે પવિત્ર યાત્રાધામ ચાંદોદના વિકાસ માટે 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી.

ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મેહતાએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટથી ચાંદોદનો વિકાસ થશે અને યાત્રાધામને નવું જીવન મળશે. આ સાથે જ ડભોઇ વિધાનસભા મતવિસ્તારનો વિકાસ પણ થશે અને પર્યટનને પ્રોત્સાહન મળશે.

#ચાંદોદ #કુબેર

19/12/2024

महाकुंभ मेला २०२५ | ❤️🚩 | प्रयागराज कुंभ मेले में कैसे पहुंचे...?

19/12/2024

ડભોઈ વડોદરી ભાગોળે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

Jammu Kashmir: કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, 5 આતંકી ઠાર, જેમાં 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ
19/12/2024

Jammu Kashmir: કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, 5 આતંકી ઠાર, જેમાં 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ

18/12/2024

ડભોઈ-વાઘોડિયા બ્રિજનું કામ અધૂરું, સ્થાનિકો અને નોકરિયાત વર્ગના લોકો હેરાન... (જે જે લોકો ને તકલીફ પડે તે લોકો વધુ માં વધુ લોકો ને શેર કરો અને કોમેન્ટ માં જણાવો.)
આવી જ વધુ માહિતી માટે હમણાં ને ફોલો કરો.

શ્રી સિદ્ધિ વિનાયક સાર્વજનીક મંદિર ડભોઈ થી સંકષ્ટિ ચોથ આજના દર્શન.
18/12/2024

શ્રી સિદ્ધિ વિનાયક સાર્વજનીક મંદિર ડભોઈ થી સંકષ્ટિ ચોથ આજના દર્શન.

Address

Our Dabhoi
Vadodara
391110

Telephone

+917016984848

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Dabhoi - દર્ભાવતી નગરી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Dabhoi - દર્ભાવતી નગરી:

Videos

Share