અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તાલિબાનના હાથમાં આવ્યા બાદ વ્હાઈટ હાઉસની બહાર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સામે અફઘાન નાગરિકો એ નારા લગાવ્યા.
વડોદરાના ફેમસ અને બેસ્ટ ફરસાણ અને મીઠાઈ સ્ટોર્સ એકજ app માં
Buy Farsan & Sweet from the Vadodara City.
MiniStore - Vadodara's Branded Stores now Online
https://play.google.com/store/apps/details?id=miniapp.live
All the farsan and Sweet shop are coming online on ministore.
Das Pendawala
Sukhadia
Jagdish Foods
CN Bumiya
Shree Rasanand
How to Order?
1 - Select the Shop
2 - Order the Product
3 - Product will be deliver within an hour.
શોપ સિલેક્ટ કરો
ઓર્ડર કરો
અને 1 કલાક માં ડિલિવરી મેળવો
Its very easy to use.
કોરોનાકાળ ને ધ્યાન માં રાખી સરકારે કેટલીક ગાઇડલાઈન બહાર પાડી ને કોલેજ- યુનિવર્સિટી ના અંતિમ વર્ષ ની વિધાર્થી ઓ ની પરીક્ષા લેવાનું સુચન ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. એવામાં આ વિડિયો માં જે યુવાન દ્વારા કેટલાક મુદ્દે સરકારને ધ્યાન દોર્યું છે તે ખૂબ જ જરૂરી છે...આ મુદ્દે તમારો વિદ્યાર્થી અથવા વાલી તરીકે તમારો અભિપ્રાય શું છે ?
@yagnikviradiya
@gtuofficial
@tv9gujarati
@abp_asmita
@zee24kalak
@divyabhaskar_in
@sandeshnews
@news18gujarati
@mantavyanews
શું તમારી સાથે પણ વેરાઈટી શોપ માં આવું બનીયું છે? 😠 #VarietyShop #Karelibaug #Vadodara
.
🛑 No Warranty No Guarantee?
🛑 No Exchange No Refund?
🛑 No Bill ?
🛑 No BIS certified products?
- શું બધો જ ચાઇના નો માલ વેચવા માં આવે છે?? China ? 🔺 Share your views ?
.
આજ રોજ ઉપભોક્તા અધિકાર સંગટન વડોદરા શહેર પ્રમુખ વિપુલ દવે અને ગુજરાત મહામંત્રી રીતેશભાઈ પટેલ દ્વારા ,વી.આઈ.પી. રોડ પર આવેલી વેરાઈટી શોપ માં, ગ્રાહકો ની ફરિયાદો નું પુષ્ટિ કરવા ગયા હતા અને ઈયરફોન ની ખરીદી કરી ને વોરંટી નું પૂછતાં કોઈ વોરંટી નથી તેમ જણાવ્યુ હતુ અને બિલ ની માગણી કરતા બિલ ન આપી તકરાર કરી હતી, જે મામલો પોલીસ સ્ટેશન પોહોંચી ગયો હતો અને દુકાનદાર દ્વારા માફી નામું અને બીજી વાર ગ્રાહકો સાથે દુરર્વ્યવહાર નહીં થાય અને ગ્રાહકો ને બિલ આપીશુ એવી લેખિત બાહેંદારી આપી હતી.
ઉપભોક્તા અધિકાર સંગઠન એ આ ઉપભોક્તાઓ ની જીત ગણાવી અને શહેર ના દરેક દુકાનદાર ને ગ્રાહકો ને ખીરીદી નું બિલ આપવા માટે જ જણાવ્યુ હતું. #
BREAKING NEWS :
સયાજીગંજ ખાતે આવેલા મનુભાઈ ટાવર માં આજે આગ લાગી હતી જોકે ફાયબ્રિગેડે ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં કરી હતી પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી...
BREAKING NEWS :
ખોડીયાર નગર નજીક સિટી બસ માં આગ લાગી.... જોકે સદનસીબે કોઈને જાનહાની થઈ નહતી.... આ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.
#fire #citybus #vmc
#corona #lockdown #rajkot #vadodara #news #gujarat #myvadodara #ourvadodara #sayajisamachar #sparktoday #voiceofvadodara