29/06/2024
(Kya_Kovayu_Sukh) ક્યાં ખોવાયું સુખ ? 5
પંચતત્વોને સંયોજિત કરી નિર્માણ કરવું એટલે વાસ્તુશાસ્ત્ર
વાસ્તુશાસ્ત્ર વગર કરાતા નિર્માણથી આર્થિક, સામાજિક, માનસિક, શારિરીક સમસ્યાઓ ઉદ્ભવે
વાસ્તુશાસ્ત્રથી આર્થિક, સામાજિક, માનસિક, શારિરીક સમસ્યાઓનું નિરાકરણ આવે
વાસ્તુશાસ્ત્રથી નિર્માણમાં પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય
સુખી જીવન માટે વાસ્તુશાસ્ત્રમાં ઊંડી માહિતી આપવામાં આવી
વાસ્તુશાસ્ત્ર અનુસાર બિલ્ડિંગની ઈશાન દિશા સારી હોવી જોઇએ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઈશાન દિશામાં મંદિર હોવું જોઇએ
વાસ્તુશાસ્ત્ર સચોટ હશે તો જીવનમાં આર્થિક, સામાજિક, માનસિક, શારીરિક સમસ્યાઓ નહીં રહે
વાસ્તુ પ્રમાણે થયેલા બાંધકામમાં સંઘર્ષ ઓછું હોય
ધંધા-વ્યવસાય વાસ્તુ પ્રમાણે હોય તો ઉન્નતિ થાય
“ક્યાં ખોવાયું સુખમાં” પ્રશ્નો પૂછી મેળવો સમસ્યાનું સમાધાન
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ
Follow us on
WEBSITE : https://buletinindia.com
FACEBOOK : https://www.facebook.com/buletinindia