કડવા પાટીદાર ની કુળદેવી માં ઉમિયા

  • Home
  • India
  • Unjha
  • કડવા પાટીદાર ની કુળદેવી માં ઉમિયા

કડવા પાટીદાર ની કુળદેવી માં ઉમિયા Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from કડવા પાટીદાર ની કુળદેવી માં ઉમિયા, Media, Unjha.

21/12/2024
શ્રી હનુમંત કથા અંતર્ગત, સનાતન ધર્મની એકતા અને ગૌરવને ઉજાગર કરવા માટે  વિશ્વ ઉમિયા ફોઉન્ડેશન દ્વારા ભવ્ય કાર-બાઈક રેલી ન...
18/12/2024

શ્રી હનુમંત કથા અંતર્ગત, સનાતન ધર્મની એકતા અને ગૌરવને ઉજાગર કરવા માટે વિશ્વ ઉમિયા ફોઉન્ડેશન દ્વારા ભવ્ય કાર-બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રસ્થાન સ્થળ: રામજી મંદિર, રાણીપ
તારીખ: 29 ડિસેમ્બર, 2024
સમય: સવારે 9:30

સમાપન સ્થળ: વિશ્વ ઉમિયાધામ, જાસપુર

આ પવિત્ર અવસરે આપ સૌએ એકતા, શ્રદ્ધા અને સનાતનની ભાવના સાથે ભાગ લઈ, આ મહાન સંકલ્પમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ!

આવો, સાથે મળીને સનાતનની ગૌરવગાથા લખીએ અને આ ભવ્ય યાત્રાનો હિસ્સો બનો!

Vishv Umiya Foundation
12/12/2024

Vishv Umiya Foundation

માં ઉમિયા માતાજી 🚩
25/10/2024

માં ઉમિયા માતાજી 🚩

તા ૧૦/૧૦/૨૦૨૪  #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન⛳  #શ્રીઉમિયાધામ__ઊંઝા ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો👍રોજ દર્શન માટે👉🏻  #કડવાપાટીદા...
10/10/2024

તા ૧૦/૧૦/૨૦૨૪ #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન
⛳ #શ્રીઉમિયાધામ__ઊંઝા
ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો
👍રોજ દર્શન માટે👉🏻 #કડવાપાટીદારનીકુળદેવીમાંઉમિયા
#માં_ઉમિયા_આપણી_મનોકામના_પૂર્ણ_કરે

🛑  જીવંત પ્રસારણ 🙏🏻 જય ઉમિયા 🚩 જગત જનની શ્રી ઉમિયા માતાજીના નિજ મંદિરના ચાચર ચોકમાં આયોજીત નવરાત્રી મહોત્સવનું જીવંત પ્ર...
05/10/2024

🛑 જીવંત પ્રસારણ
🙏🏻 જય ઉમિયા 🚩

જગત જનની શ્રી ઉમિયા માતાજીના નિજ મંદિરના ચાચર ચોકમાં આયોજીત નવરાત્રી મહોત્સવનું જીવંત પ્રસારણ .

◻️ તારીખ : ૦૩-૧૦-૨૦૨૪, ગુરુવાર થી
◽️ તારીખ : ૧૨-૧૦-૨૦૨૪, શનિવાર સુધી
◻️ સમય : રાત્રે ૯:૦૦ કલાકે થી

◻️ જીવંત પ્રસારણ

👉 Facebook

https://www.facebook.com/umiyamatajiunjha/

👉 YOUTUBE

https://www.youtube.com/umiyamatajiunjha/

તા ૧૮/૦૯/૨૦૨૪  #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન⛳  #શ્રીઉમિયાધામ__ઊંઝા ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો👍રોજ દર્શન માટે👉🏻  #કડવાપાટીદા...
18/09/2024

તા ૧૮/૦૯/૨૦૨૪ #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન
⛳ #શ્રીઉમિયાધામ__ઊંઝા
ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો
👍રોજ દર્શન માટે👉🏻 #કડવાપાટીદારનીકુળદેવીમાંઉમિયા
#માં_ઉમિયા_આપણી_મનોકામના_પૂર્ણ_કરે

06/09/2024

માં ઉમિયા ધજા મહોત્સવ 🚩
માં ઉમિયા આપણી મનોકામનાઓ પૂર્ણ કરે 🙏
આ પોસ્ટ ને બને એટલું શેર કરજો મિત્રો....

તા ૨૯/૦૮/૨૦૨૪  #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન⛳  #શ્રીઉમિયાધામ__ઊંઝા ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો👍રોજ દર્શન માટે👉🏻  #કડવાપાટીદા...
29/08/2024

તા ૨૯/૦૮/૨૦૨૪ #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન
⛳ #શ્રીઉમિયાધામ__ઊંઝા
ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો
👍રોજ દર્શન માટે👉🏻 #કડવાપાટીદારનીકુળદેવીમાંઉમિયા
#માં_ઉમિયા_આપણી_મનોકામના_પૂર્ણ_કરે

તા ૨૮/૦૮/૨૦૨૪  #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન⛳  #શ્રીઉમિયાધામ__ઊંઝા ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો👍રોજ દર્શન માટે👉🏻  #કડવાપાટીદા...
28/08/2024

તા ૨૮/૦૮/૨૦૨૪ #શ્રી_ઉમિયા_માતાજી_દર્શન
⛳ #શ્રીઉમિયાધામ__ઊંઝા
ોસ્ટ_ને_અચૂક_શેર_કરજો_મિત્રો
👍રોજ દર્શન માટે👉🏻 #કડવાપાટીદારનીકુળદેવીમાંઉમિયા
#માં_ઉમિયા_આપણી_મનોકામના_પૂર્ણ_કરે

નમસ્કાર સરદારધામ દ્વારા સર્વ સમાજના લોકોને રાહત દરે આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતૂથી કરમશીભાઇ લખુભાઇ ધોળુ ...
30/07/2024

નમસ્કાર
સરદારધામ દ્વારા સર્વ સમાજના લોકોને રાહત દરે આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતૂથી કરમશીભાઇ લખુભાઇ ધોળુ (દુર્ગાપુર-કચ્છ) પરિવાર મેડિકલ સેન્ટર શરૂ કરેલ છે.

અપોઈન્ટમેન્ટ / માહિતિ માટે સંપર્ક – 7575007801 / 7575006336
સરદારધામ મેડિકલ સેન્ટર – વૈષ્ણોદેવી સર્કલ, એસ.પી. રીંગ રોડ , અમદાવાદ
Location – https://g.co/kgs/o1xSbu1

આ માહિતી આપના સ્નેહી – મિત્રવર્તુળ અને સોસાયટીના ગૃપમાં ફોરવર્ડ કરવા નમ્ર વિન્નતી છે.

જય ઉમિયા માં➡️ 72 સમાજ નું ગૌરવ➡️ ભારતનું ગૌરવ  વર્લ્ડ મિસ યોગીની ખેડૂત પિતાની પુત્રી પૂજા   ઘનશ્યામભાઈ પટેલ ગામ અંબાલા➡...
29/07/2024

જય ઉમિયા માં
➡️ 72 સમાજ નું ગૌરવ
➡️ ભારતનું ગૌરવ વર્લ્ડ મિસ યોગીની ખેડૂત પિતાની પુત્રી પૂજા ઘનશ્યામભાઈ પટેલ ગામ અંબાલા
➡️આઠ મિનિટમાં ૧૯૦ યોગાસન કરવાનો રેકોર્ડ બેચરાજી તાલુકાના અંબાલા ગામના દીકરીના નામે છે
➡️વર્ષ ૨૦૦૮ થી આજ દિન સુધી છ વાર મિસ વર્લ્ડ યોગીની 134- મેડલ્સ 147 ટ્રોફી 290 ઉપરાંત પ્રમાણપત્ર

⭐ Aword ⭐

1- sardar patel aword
2- umiya chandrak aword 2015
3- nariratn aword
4- garvi Gujarat aword
5- umiya chandrak aword-2023
6- golden girl aword
7- best Athlete aword

પ્રાપ્ત કરેલી ઉજ્વળ કાર કીર્તિ માં સતત પ્રગતિ કરતા રહો એવી અમારી પૂજાબેન પટેલન ને ખુબ ખુબ હાર્દિક શુભકામના

💐💐💐💐💐

05/07/2024

Sardardham GPBS-2025 Pre Launching Ceremony

Address

Unjha

Website

Alerts

Be the first to know and let us send you an email when કડવા પાટીદાર ની કુળદેવી માં ઉમિયા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category