
10/03/2024
https://youtu.be/qlGPT4POkIU?
મસ્તરામધારા એટલે પુ. મસ્તરામબાપાની મોજ ફકીરીની ભુમિ જ્યાં નજીકમાં જ ખોડીયાર માતાજીની ગુફા , માધવગઢ આલાદાદા આશ્રમ,લાઈટહાઉસ ઝાંઝમેરની વાવ જેવા પૌરાણિક સ્થાન આવેલા છે , તો વિડીયોમાં અવશ્ય જુઓ...
મસ્તરામધારા એ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં આવેલું છે. તે ભાવનગર શહેરથી 77 કિ.મી.ના અંતરે ખંભાતના...