ManoDarpan

ManoDarpan મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય માટે અમારા લેખ વાંચતા રહો, અમારો એકમાત્ર હેતુ લોકજાગૃતિ છે.

પ્રેમમાં આત્મહત્યાના બનાવ બાબત મનોદર્પણ ના તંત્રીનું દિવ્યભાસ્કર માં એક્સપર્ટ ઓપીનીયન
02/12/2024

પ્રેમમાં આત્મહત્યાના બનાવ બાબત મનોદર્પણ ના તંત્રીનું દિવ્યભાસ્કર માં એક્સપર્ટ ઓપીનીયન

ManoDarpan ઈ મેગેઝીનનો પ્રથમ અંક ટુંકમાં આવી રહ્યો છે. નીચેના માંથી તમને કયો ટોપિક વધુ ગમ્યો કોમેન્ટ માં જણાવશો.
27/11/2024

ManoDarpan ઈ મેગેઝીનનો પ્રથમ અંક ટુંકમાં આવી રહ્યો છે.
નીચેના માંથી તમને કયો ટોપિક વધુ ગમ્યો કોમેન્ટ માં જણાવશો.

વ્હાલા મિત્રોશું તમે ઊંઘવાની તૈયારી કરી રહ્યા છો?જરા થોભો, ઊંઘતા પહેલા જરા ઊંઘના મનોવિજ્ઞાનને જાણી લેશો.આવો અંહી જાણો......
26/11/2024

વ્હાલા મિત્રો
શું તમે ઊંઘવાની તૈયારી કરી રહ્યા છો?
જરા થોભો, ઊંઘતા પહેલા જરા ઊંઘના મનોવિજ્ઞાનને જાણી લેશો.
આવો અંહી જાણો...
૧) ઊંઘ ની અવસ્થાઓ અને પ્રકારો
૨) આપણે શા માટે ઊંઘીએ છીએ
૩) ઊંઘ ચક્રની સમજુતી
૪) ઊંઘના સિદ્ધાંતો
૫) ઊંઘના ચેતાકિય આધારો
૬) ઊંઘની વિકૃતિઓ

આ લેખ વાંચી, સુંદર મજાની ઊંઘ માં સરી જાવ, શુભ રાત્રી

મનોદર્પણ ના એક વાચક દ્વારા મનોદર્પણના મહત્વને દર્શાવતુ મનોકાવ્ય 'મનોદર્પણ'
25/11/2024

મનોદર્પણ ના એક વાચક દ્વારા મનોદર્પણના મહત્વને દર્શાવતુ મનોકાવ્ય 'મનોદર્પણ'

સ્ત્રીઓ માં જાતીય શીતળતા અંગે વિગતે જાણો
25/11/2024

સ્ત્રીઓ માં જાતીય શીતળતા અંગે વિગતે જાણો

શું તમે મનોવૈજ્ઞાનિક કારણો થી વિચિત્ર શારીરીક પ્રતિક્રિયાઓ ધરાવતી રૂપાંતરણ વિકૃતિ અંગે જાણો છો? આજે અંહી તેને સવિગત વાંચ...
25/11/2024

શું તમે મનોવૈજ્ઞાનિક કારણો થી વિચિત્ર શારીરીક પ્રતિક્રિયાઓ ધરાવતી રૂપાંતરણ વિકૃતિ અંગે જાણો છો? આજે અંહી તેને સવિગત વાંચો સાથે કેસ- સ્ટડી થી સમસ્યાની સારવારને સમજો.

માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષણ
20/11/2024

માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષણ

માતાઓ માટે ખાસ...૧) પ્રસુતિ પછીની ઉદાસિનતા (શુ તેમ જાણો છો કે માતાને પ્રસુતિ પછી ઉદાસિનતા આવી શકે છે?)૨) ચતુર અને હોશિયા...
20/11/2024

માતાઓ માટે ખાસ...
૧) પ્રસુતિ પછીની ઉદાસિનતા (શુ તેમ જાણો છો કે માતાને પ્રસુતિ પછી ઉદાસિનતા આવી શકે છે?)
૨) ચતુર અને હોશિયાર છોકરા મેળવવા ગર્ભાવસ્થા દરમ્યાનની કેટલીક ટિપ્સ.

૧) રજાઓમાં વધુ આનંદ મેળવવાની અને તણાવ દૂર કરવા માટેની કેટલીક મહત્વની ટિપ્સ૨) દિવાળી ઉપર કેટલાક લોકો ઉદાસીનતા કેમ અનુભવે ...
11/11/2024

૧) રજાઓમાં વધુ આનંદ મેળવવાની અને તણાવ દૂર કરવા માટેની કેટલીક મહત્વની ટિપ્સ
૨) દિવાળી ઉપર કેટલાક લોકો ઉદાસીનતા કેમ અનુભવે છે?
૩) દિવાળી ઉપર વિવિધ બોનસ મેળવવાની જીજ્ઞાસા

દિવાળી વેકેશનમાં મનોદર્પણના કેટલાક જૂના લેખોનો રસ-સ્વાદ કરાવીએ ૧) તહેવારો પછીની ઉદાસીનતા દૂર કરવાના ઉપાયો જાણો.૨) ઉત્સવો...
11/11/2024

દિવાળી વેકેશનમાં મનોદર્પણના કેટલાક જૂના લેખોનો રસ-સ્વાદ કરાવીએ
૧) તહેવારો પછીની ઉદાસીનતા દૂર કરવાના ઉપાયો જાણો.
૨) ઉત્સવો કુટુંબના જોડાણને મજબૂત બનાવે છે.

આદરણીય વડીલ/ વ્હાલા મિત્ર તમને જણાતું હોય કે 'મનોદર્પણ' ના લેખ ખુબજ રસપ્રદ છે અને મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્...
01/11/2024

આદરણીય વડીલ/ વ્હાલા મિત્ર
તમને જણાતું હોય કે 'મનોદર્પણ' ના લેખ ખુબજ રસપ્રદ છે અને મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉપયોગી માહિતી મોકલી રહ્યું છે, તો તમે અમારી સાથે *વિવિઘ માધ્યમ થી જોડાઈ શકો છો.*

વ્હોટ્સ અપ ચેનલ
https://whatsapp.com/channel/0029VaChFe5EwEjqdgXITZ1E

વ્હોટ્સ અપ બ્રોડકાસ્ટ કોમ્યુનિટી
https://chat.whatsapp.com/EdF7bFeDExk8HsJmwWGTML

ટેલીગ્રામ ચેનલ
(તમામ નવા જુના લેખ PDF માં મળી રહેશે.)
https://t.me/manodarpan

ફેસબુક પેજ
https://www.facebook.com/manodarpanmagazine?mibextid=ZbWKwL

ઈન્સ્ટાગ્રામ લિંક
https://www.instagram.com/mano_darpan/profilecard/?igsh=Mjd5NHI0MzZkYmNr

યુટ્યુબ લિંક
(ટુંક માં સક્રિય થશે)
https://youtube.com/?si=CUrOREZ6BWhejAk8

નવા વર્ષે હકારાત્મક બદલાવો લાવવા માટેના સંકલ્પો
01/11/2024

નવા વર્ષે હકારાત્મક બદલાવો લાવવા માટેના સંકલ્પો

Happy Diwali to all friends
31/10/2024

Happy Diwali to all friends

આવો સંબંધના મનોવિજ્ઞાનને સમજી ઉજવવીએ સંબંધોની દિવાળી!
30/10/2024

આવો સંબંધના મનોવિજ્ઞાનને સમજી ઉજવવીએ સંબંધોની દિવાળી!

દિવાળીએ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. દિવાળી ઉજવવાના અનેક મનોવૈજ્ઞાનિક લાભ થાય છે. આવો તેને અહી વિગતે વાંચો.
30/10/2024

દિવાળીએ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. દિવાળી ઉજવવાના અનેક મનોવૈજ્ઞાનિક લાભ થાય છે. આવો તેને અહી વિગતે વાંચો.

જીવન માં સકારાત્મકતા જાળવી રાખવા માટે *વિધાયક આવેગો* જાણવા ખુબજ જરૂરી છે. સુરેન્દ્રનગરની એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ ક...
24/10/2024

જીવન માં સકારાત્મકતા જાળવી રાખવા માટે *વિધાયક આવેગો* જાણવા ખુબજ જરૂરી છે. સુરેન્દ્રનગરની એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મનોવિજ્ઞાનના અધ્યાપક ડો. મનીષ વ્યાસની સુંદર રજૂઆત અહી માણો. DrManish Vyas

માનસીક રોગની *સંજીવની* સલાહ અને મનોપચાર
24/10/2024

માનસીક રોગની *સંજીવની* સલાહ અને મનોપચાર

Address

Surendranagar District
363001

Telephone

+919898469800

Website

https://t.me/manodarpan

Alerts

Be the first to know and let us send you an email when ManoDarpan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ManoDarpan:

Videos

Share

Category