Khabarchhe

Khabarchhe Gujarat's first, digital platform in Gujarati providing news, magazine, features & varied content on the go.

20/02/2025

LinkedIn પર એક નવા જ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું, તમે પણ ચેતી જજો

અમે ઈચ્છતા હતા કે માયાવતી ભાજપના વિરોધમાં અમારી સાથે મળીને લોકસભા ચૂંટણી લડે, પણ તેમણે એવું ન કર્યું. જો સપા, કોંગ્રેસ અ...
20/02/2025

અમે ઈચ્છતા હતા કે માયાવતી ભાજપના વિરોધમાં અમારી સાથે મળીને લોકસભા ચૂંટણી લડે, પણ તેમણે એવું ન કર્યું. જો સપા, કોંગ્રેસ અને બસપા એકસાથે આવી હોત તો ભાજપ ક્યારેય જીતી ન શક્યું હોત, પણ માયાવતી સાથે કેમ ન આવ્યા? માયાવતી આજકાલ બરાબર ચૂંટણી કેમ નથી લડી રહ્યાઃ રાહુલ ગાંધી

20/02/2025

ડાયમંડ ઉદ્યોગ માટે ખુશખબર, લાલજી પટેલે સુરત ડાયમંડ બુર્સ માટે કરી આ જાહેરાત

20/02/2025
હાર્દિક બાદ વધુ એક સ્ટાર ખેલાડીએ લીધા છૂટાછેડા, 14 વર્ષના સંબંધ તૂટ્યા
20/02/2025

હાર્દિક બાદ વધુ એક સ્ટાર ખેલાડીએ લીધા છૂટાછેડા, 14 વર્ષના સંબંધ તૂટ્યા

છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા સ્ટાર ક્રિકેટર્સના નામ સામે આવ્યા છે, જેમના અંગત જીવનમાં ઉથલપાથલ મચી અને તેમણે પોતાન.....

મહા કુંભમાં ખરાબ પાણીના રિપોર્ટ વચ્ચે અખિલેશ યાદવનો કટાક્ષઃ ભાજપના નેતાઓને સંગમનું પાણી મોકલવું જોઈએ, તેનાથી જ નહાવું જો...
20/02/2025

મહા કુંભમાં ખરાબ પાણીના રિપોર્ટ વચ્ચે અખિલેશ યાદવનો કટાક્ષઃ ભાજપના નેતાઓને સંગમનું પાણી મોકલવું જોઈએ, તેનાથી જ નહાવું જોઈએ અને ખાવાનું બનાવવું જોઈએ

ગુજરાત સરકારના 3.70 લાખ કરોડના બજેટમાં જાણો કોને શું મળ્યુંવધુ માહિતી વાંચવા પહેલી કમેન્ટની લિંક પર ક્લિક કરો
20/02/2025

ગુજરાત સરકારના 3.70 લાખ કરોડના બજેટમાં જાણો કોને શું મળ્યું
વધુ માહિતી વાંચવા પહેલી કમેન્ટની લિંક પર ક્લિક કરો

બાંગ્લાદેશે ભારતને જીતવા આપ્યો 229 રનનો ટાર્ગેટ, મોહમ્મદ શમીની 5 વિકેટ્સ
20/02/2025

બાંગ્લાદેશે ભારતને જીતવા આપ્યો 229 રનનો ટાર્ગેટ, મોહમ્મદ શમીની 5 વિકેટ્સ

20/02/2025

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીએ હાઇકોર્ટ પહોંચીને પોલીસ વિરુધ આ માંગ કરી

ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારથી કોંગ્રેસને શું વાંધો છે?
20/02/2025

ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારથી કોંગ્રેસને શું વાંધો છે?

ભારતના ચીફ ઇલેકશન કમિશ્નર (CEC)ની પસંદગી કરી લેવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર નિ...

20/02/2025

ગુજરાતના બજેટમાં ટેક્સટાઇલ-ડાયમંડને કંઇ મળ્યું ખરૂં?

20/02/2025

એલન મસ્કની ટેસ્લા કાર ગુજરાતમાં આવી શકે છે

બજેટમાં ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયાની ફાળવણી
20/02/2025

બજેટમાં ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયાની ફાળવણી

સ્માર્ટ મીટરની યોજના અને વીજ વિતરણ વ્યવસ્થાના અપગ્રેડેશન માટે 936 કરોડ રૂપિયાની ફાળવણી
20/02/2025

સ્માર્ટ મીટરની યોજના અને વીજ વિતરણ વ્યવસ્થાના અપગ્રેડેશન માટે 936 કરોડ રૂપિયાની ફાળવણી

20/02/2025

રેખા ગુપ્તા દિલ્હીના CM, 6 મંત્રીઓએ શપથ લીધા એ કોણ છે?

કોકા-કોલાએ કોક, સ્પ્રાઈટ, ફેન્ટાનો સ્ટોક માર્કેટમાંથી પાછો કેમ મગાવ્યો?
20/02/2025

કોકા-કોલાએ કોક, સ્પ્રાઈટ, ફેન્ટાનો સ્ટોક માર્કેટમાંથી પાછો કેમ મગાવ્યો?

સોફ્ટ ડ્રિંક્સ પીવાના શોખીન લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોકા-કોલાએ યુરોપના કેટલાક ભાગોમાંથી તેના ઉત્.....

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 લાખ કરવાની જાહેરાત
20/02/2025

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 લાખ કરવાની જાહેરાત

• કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડની ફાળવણી
20/02/2025

• કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડની ફાળવણી

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Khabarchhe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khabarchhe:

Share

Category