Surat Updates

Surat Updates The Awareness Page Base On Surat Update
We are More than 500 Active Members In The Group.
(5)

સુરત અપડેટ ગ્રુપ એક સામાજિક અને જનજાગૃતિ માટેનું બિનરાજકીય એકટિવ ટીમવર્ક ગ્રુપ છે, ગ્રુપમાં વિષય અતિરિક્ત બીજું કાંઈપણ પોસ્ટ ના કરતા ફક્ત અપડેટ્સ અને દરેકને ઉપયોગી માહિતી મુકવી. Facebook: https://www.facebook.com/TeamSuratUpdate

Instagram: http://instagram.com/teamsuratupdate

YouTube: https://youtube.com/

Twitter: https://twitter.com/SuratUpdate

Telegram: https://telegram.me/SuratUpdate

23/09/2024

✨Get ready for the MOST EXCLUSIVE Navratri experience at the Raasleela in the luxurious YPD AC Dome! Join us at the WORLD CONVENTION CENTRE, Surat, for a night of divine dance, vibrant colors, and unforgettable memories!++💥

22/09/2024

🕺💃Are You Ready Surat Biggest Raasleela Navratri In AC Dome🌈

✨Get ready for the MOST EXCLUSIVE Navratri experience at the Raasleela in the luxurious YPD AC Dome! Join us at the WORLD CONVENTION CENTRE, Surat, for a night of divine dance, vibrant colors, and unforgettable memories!++

Inquiry For Stall Booking ,Pass And Any
84013 65634

Location📍YPD AC Dome, OPP - Surat Airport,Surat.

🕺💃Are You Ready Surat Biggest Raasleela Navratri In AC Dome🌈✨Get ready for the MOST EXCLUSIVE Navratri experience at the...
21/09/2024

🕺💃Are You Ready Surat Biggest Raasleela Navratri In AC Dome🌈

✨Get ready for the MOST EXCLUSIVE Navratri experience at the Raasleela in the luxurious YPD AC Dome! Join us at the WORLD CONVENTION CENTRE, Surat, for a night of divine dance, vibrant colors, and unforgettable memories!++💥

Location📍YPD AC Dome, OPP - Surat Airport,Surat.

⚡So get tour Garba steps ready to Mor bani Thanghaat Karva with Raasleela 2024 by Nexa Entertainment by Rohit Dudhat🎶

21/09/2024

🕺💃Are You Ready Surat Biggest Raasleela Navratri In AC Dome🌈

📍YPD AC Dome, OPP - Surat Airport,Surat.

InquiryFor Stall Booking ,Pass And Any ..💃🕺
84013 65634

The Awareness Page Base On Surat Update
We are More than 500 Active Members In The Group.

21/09/2024

🕺💃Are You Ready Surat Biggest Raasleela Navratri In AC Dome🌈

✨Get ready for the MOST EXCLUSIVE Navratri experience at the Raasleela in the luxurious YPD AC Dome! Join us at the WORLD CONVENTION CENTRE, Surat, for a night of divine dance, vibrant colors, and unforgettable memories!++💥

Location📍YPD AC Dome, OPP - Surat Airport,Surat.

⚡So get tour Garba steps ready to Mor bani Thanghaat Karva with Raasleela 2024 by Nexa Entertainment by Rohit Dudhat🎶

Inquiry For Stall Booking ,Pass And Any
84013 65634

#

ઉકાઇ ડેમમાંથી ઉપરવાસની પરિસ્થિતીને ધ્યાને લઇ આજ રોજ તા.૦૨/૦૯/૨૦૨૪ના સવારે ૧૨:૦૦ કલાકે ઉકાઇ ડેમનું રીઝર્વ લેવલ(૩૩૬.૩૨ ફુટ...
02/09/2024

ઉકાઇ ડેમમાંથી ઉપરવાસની પરિસ્થિતીને ધ્યાને લઇ આજ રોજ તા.૦૨/૦૯/૨૦૨૪ના સવારે ૧૨:૦૦ કલાકે ઉકાઇ ડેમનું રીઝર્વ લેવલ(૩૩૬.૩૨ ફુટ) છે. ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો હોય. ઉકાઈ ડેમમાંથી ૧,૪૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે.
તેમજ આજ રોજ સુરત જિલ્લામાં ભારે વરસાદ અંગેનું રેડ એલર્ટ આપેલ છે......

સુરત જિલ્લાના સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇ પણ આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ નંબર ઉપર કંટ્રોલ રૂ...
26/08/2024

સુરત જિલ્લાના સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇ પણ આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ નંબર ઉપર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે.

26/08/2024

આજરોજ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય નાગરિકોને સાવચેત રહેવા અપીલ.

મહારાણા પ્રતાપ સ્વિમિંગ પૂલ નાના વરાછા ખાતે પાણીના ફિલ્ટર પ્લાન્ટ કામ ન આપતાં પાણી ખરાબ થાય છે. એ બાબતે અઘિકારીઓ ધ્યાન ન...
19/08/2024

મહારાણા પ્રતાપ સ્વિમિંગ પૂલ નાના વરાછા ખાતે પાણીના ફિલ્ટર પ્લાન્ટ કામ ન આપતાં પાણી ખરાબ થાય છે. એ બાબતે અઘિકારીઓ ધ્યાન ન આપવા બાબતે વિરોધ પ્રદર્શન. My Surat Daxesh Mavani Gujarat Samachar Sandesh TV9 Gujarati Surties Payal Sakariya Mahesh Anghan Praful Pansheriya CMO Gujarat Bhupendra Patel PMO India Divya Bhaskar Following Love BBC News ABP Asmita Isudan Gadhvi VTV Gujarati News and Beyond

||શ્રી ગણેશાય નમઃ||"મંગલ શુભારંભ"સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી અંબે માતાજીની અસીમ કૃપાથી તેમજ આપ સૌ સ...
08/08/2024

||શ્રી ગણેશાય નમઃ||

"મંગલ શુભારંભ"

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી અંબે માતાજીની અસીમ કૃપાથી તેમજ આપ સૌ સ્નેહીજનોના તથા મિત્ર મંડળના સાથ સહકાર, પ્રેરણા અને મનોબળના સથવારે અમારૂ નવું સોપાન

ROSHANI BEAUTY MAKEUP ACADEMY (ONLY LADIES)

નું શુભ ઉદ્ઘાટન શુક્રવાર તા. ૦૯/૦૮/૨૦ર૪ના શુભદિને સમય સવારે ૦૯:૦૦ કલાક થી આપના આગમન સુધી રાખેલ છે. તો આપ સૌ સગા સબંધી તથા મિત્રોને શુભ અવસર પર વહેલાસર પધારવા આપને ભાવભર્યુ નિમંત્રણ છે.

:: ઉદ્ઘાટક ::

મહેશભાઈ સવાણી
Mahesh Savani
(પી.પી.સવાણી ગૃપ)
PPSavaniGroup

: નિમંત્રક :

સોનલબેન વિજયભાઈ શંકર
Sonal V Shankar

:: ફર્મ ::

રોશની બ્યુટી પાર્લર (ઓન્લી લેડીઝ)

: સ્થળ :

પહેલો માળ, સહયોગ પોઈન્ટ, સત્તાધાર ચાર રસ્તા, બેંક ઓફ ઈન્ડીયા પાસે, અમરોલી, સુરત.

📱 81286 31521

📍 લોકેશન માટે
https://goo.gl/maps/KVzd9tou1229fVKv7?g_st=ac

💥 વર્ષના સૌથી પ્રખ્યાત ટ્રાવેલ એક્સ્પોના સાક્ષી બનો TTE તાપી ટ્રાવેલ એક્સ્પો દ્વારા આયોજિત ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પાન...
21/07/2024

💥 વર્ષના સૌથી પ્રખ્યાત ટ્રાવેલ એક્સ્પોના સાક્ષી બનો

TTE તાપી ટ્રાવેલ એક્સ્પો
દ્વારા આયોજિત
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પાન ઈન્ડિયા - TAAPI

✈️ તમારા ડ્રીમ ડેસ્ટિનેશનની યોજના બનાવો

🗓️ તારીખ: 3️⃣&4️⃣ ઓગસ્ટ 2024
📍 સ્થળ: સાયન્સ સેન્ટર, સિટીલાઈટ, સુરત
⏰ સમય: સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી

🔹તમારા દિવાળી વેકેશનના ટુર પેકેજો પર આકર્ષક ઓફર્સ મેળવો
🔹ભારતના શ્રેષ્ઠ ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્સીઓને મળો
🔹તમામ પ્રવાસ સેવાઓ એક છત નીચે
🔹ટોચ બ્રાન્ડ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટૂર ઓપરેટર્સ
🔹ગુજરાત, ભારત અને વિદેશની છુપાયેલી સુંદરતાઓ જાણો
🔹અન્વેષિત સ્થળો, પર્યટન અને જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવો

👉રજીસ્ટ્રેશન ફ્રી છે પરંતુ ફરજીયાત ચાલુ છે

Be Witness of the most Prominent Travel Expo Save the Date: 3 & 4 August 2024 @ Science Center City Light Surat Time: 11am to 06pm Get attractive offers on your Diwali Vacation tour packages Meet India's best Tour operators & Travel Agencies All Travel Services under one roof Top Brand Domestic & In...

17/07/2024

ગુજરાત બાદ હવે મુંબઈમાં બેરોજગારોનો 'મેળો' જોવા મળ્યો
એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ માટે ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર બેરોજગારો ભેગા થયા હતા!
600 પોસ્ટ માટે 25 હજાર અરજદારો આવ્યા, બેરોજગારીની શું હાલત છે?

શ્રી લાઠી પાટીદાર બિઝનેસ  ગ્રુપસંગઠન - સહકાર - વિકાસલાખેણી લાઠીના વતની અને સુરત આવી વસેલા સૌ પરિવારોને એકજુથ થઈને વ્યાપા...
11/07/2024

શ્રી લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ

સંગઠન - સહકાર - વિકાસ

લાખેણી લાઠીના વતની અને સુરત આવી વસેલા સૌ પરિવારોને એકજુથ થઈને વ્યાપારમાં આગળ વધવા માટે એકબીજાના સાથ સહકાર સાથે વતનપ્રીતિ તેમજ સામાજિક ઉત્કર્ષ માટે આ લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ ની શરૂઆત કરવામાં આવી છે....

આપણા વડીલો લાઠીમાં એકબીજાના સાથ સહકારથી જેમ આનંદથી રહેતા હતા, એકબીજાના સહયોગથી આનંદથી જીવન જીવતા હતા એવીજ સુંદર ભાવના સાથે સુરતના લાઠી વાસીઓ એક બીજાના સંપ સહકાર અને એકતા સાથે જીવનમાં સાચી પ્રગતિ કરે એવી ઉત્તમ ભાવના આ ગ્રુપના માધ્યમથી આપવાની અમારા સૌની ઈચ્છા છે...

21"મી સદીમાં જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સંઘ બનાવવો બહુ જરૂરી છે, એકતા એ સૌથી મોટ્ટી તાકાત બને છે...

આ ગ્રુપ ચાલુ કરવાનો ઉદ્દેશ ગામનો દરેક નાના મોટા બિઝનેસમેન એકબીજા ને સપોર્ટ કરે અને ગામના દરેક ભાઈ/બહેન/વહુ આગળ વધે. ગામના પરિવાર નો આર્થિક વિકાસ થાય.

જેમાં હવે લોકો એક બીજાનો વધુ પરિચય થાય, એકબીજાને બિઝનેસ માં સપોર્ટ મળે એ માટે બિઝનેસ મિટિંગોનું પણ આયોજન કરવામાં આવયુ,જેમાં પહેલી મીટિંગ માં ૧૮ જેટલા મેમ્બરો આવ્યા અને એકબીજા ના ધંધા ને જાણ્યા. હવે આગળ આ નેટવર્કિંગ ના યુગ પોતાના બિઝનેસ ને કઈ રીતે એકબીજા ને વ્યાસાય ને સપોર્ટ કરી શકીયે તેના પર ચર્ચા કરવામાં આવી.
આ ગ્રુપને લીધે એકબીજાની વધુ નજીક આવીશું અને વડીલોની જૂની ઓળખાણ તાજી થશે, સામાજિક, વહેવારીક અને કુટુંબ ભાવના વિકસશે, તેમજ ધંધાકીય કામકાજમાં એકબીજાને ઉપયોગી થઈશું...

આપણા વડીલોની જૂની ઓળખાણ અને વ્યવહારને લીધે ધંધામાં રેફરન્સ કાઢવાની કોઈ માથાકૂટ બહુ રહેશે નહી,
ભાવમાં છેતરાવવાની શક્યતા નહીં રહે અને 24×365 સર્વિસ પણ સારી મળતી રહેશે....

ગ્રુપમાં તમારા બિઝનેસ, સપ્લાય, સર્વિસની કે માલ લેવા વેચવાની, ધંધાનો વિકાસ કરી શકીએ તે માટે તમારા ધંધાની પોસ્ટ મૂકી શકો છો.
અને આજે આપણે સૌ જાણીએ છીયે એમ આ ડિજિટલ યુગ મા તમે તમારા બિઝનેસ ને ઝડપથી આગળ વધારવા માટે દરેક બિઝનેસ ની પોસ્ટ અમારા દરેક સોશિયલ મીડિયા પેજ પર મૂકીશું જેનાથી જે દરેક બિઝનેસ ને અમે સોશિયલ મીડિયા થકી વધારે મા વધારે લોકો સુધી પહોચાડી સકીએ અને સાથે સાથે અમે આ ગ્રુપ મા સમયાતરે આપના સમાજ ના નામાંકિત વ્યક્તિઓને, સારા બિઝનેસ સ્પીકર ને બોલાવવી દરેક નાના બિઝનેસ મેનો ને પોતાના બિઝનેસ મા આવતી સમસ્યાઓ ના સોલ્યૂશન માટેનું પણ આયોજન કરેલ છે
દરેક બિઝનેસમેન પોતાના બિઝનેસ ને સારા રેફરન્સ થી અને ગામના લોકો પાસે થી કંઈ રીતે વધુ માં વધુ બિજનેસ મેળવે અને ગામના લોકો ને ઓળખે તે હેતુ થી આ નાની એવી શરૂઆત કરેલ છે

આભાર,
લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ

વીયર કમ કોઝવે ખાતે દિન 01-07-2024 ના રોજ સવારે 3:50am વાગ્યે પાણીનું લેવલ 5.91 મીટર થયું હોવાથી કોઝવે વાહન વ્યવહાર માટે ...
01/07/2024

વીયર કમ કોઝવે ખાતે દિન 01-07-2024 ના રોજ સવારે 3:50am વાગ્યે પાણીનું લેવલ 5.91 મીટર થયું હોવાથી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરેલ છે.

24/06/2024

આગામી 7મી તારીખથી સુરત ડાયમંડ બુર્સની ઓફિસો ખોલવામાં આવશે
7 જૂલાઈથી સુરત ડાયમંડ બુર્સને ધમધમતુ કરવા શુક્રવારે તાકીદની બેઠક મળી હતી, જેમાં જૂલાઈથી ઓફિસ શરૂ કરવા 250 વેપારીઓએ કન્ફર્મેશન આપ્યું હતું.2 વર્ષથી હીરાઉદ્યોગમાં મંદીને કારણે ખજોદમાં બનેલા સુરત ડાયમંડ બુર્સને ગ્રહણ લાગ્યું હતું. 5 ડિસેમ્બરમાં ઉદ્દઘાટન બાદ પણ વેપારીઓએ ઓફિસો શરૂ કરી ના પ્રયાસ, હતી. અત્યાર સુધીમાં 1050 વેપારીઓએ ઓફિસમાં ફર્નિચુર વારે ચે અન કરવાની મંજૂરી માંગી છે, જેમાંથી 450 ઓફિસોનું કામ શરૂ થઈ ગયું છે. બીજીતરફ બુર્સને કસ્ટમની તમામ પરવાનગી પણ મળી ગઈ છે.
Surat Diamond Bourse

21/06/2024

સુરત મહાનગર પાલીકા ના સીંગણપુર તરુણકુડ ની અંદર સુરત મનપા ના ઓફિસરો દારૂની પાર્ટી ચાલતી હતી જેમા મીડિયા દ્વારા રેડ કરતા 5 થી 6 ઓફિસરો સામે આવ્યા હતા...

20/06/2024

અત્યારે સિગ્નલ ના ફોટા ના ડર ના કારણે તમને આવા ફોન આવશે અને ડરાવસે ...
જ્યારે મે બીજી વાર સંપર્ક કર્યો ફોન લાગતો હતો પણ ત્યારબાદ બંને ફોન બંધ આવે છે ...
તમને ફોટા પણ બીજા નંબર થી મોકલશે અને ડરાવસે સમન્સ ઘરે આવે જ છે માટે Gpay Paytm કરતા નહિ ભૂલ થી પણ...

08/06/2024

સુરત ના ચૌટા બજારમાં પણ રાજકોટના ટીઆરપી ઝોન દુર્ઘટના જેવા કાંડ બનતા બનતા રહી ગયો.

ચૌટાબજારના ગેરકાયદે દબાણમાં ફરી એક વાર ફાયરની ગાડી ફસાઈ. દબાણના કારણે ગાડી મોડી પડી ને
ચૌટા બજારમાં ફાયર વિભાગની ગાડી સાયરન વગાડતી રહી પરંતુ દબાણ કરનારાઓને કોઈ ફેર પડ્યો નહી તેવો વિડિયો વાયરલ....

|| ફક્ત સમાજ જાગૃતિ માટે ||  આ કોર્સ કોઈપણ સમાજ ની બહેન દીકરી સ્ટુડન્ટ,નોકરિયાત કે ગૃહિણી પણ વિના મુલ્યે કરી શકશે .તૉ આપ...
09/05/2024

|| ફક્ત સમાજ જાગૃતિ માટે ||

આ કોર્સ કોઈપણ સમાજ ની બહેન દીકરી સ્ટુડન્ટ,નોકરિયાત કે ગૃહિણી પણ વિના મુલ્યે કરી શકશે .તૉ આપના પરિવાર કે સોસાયટી કે વિસ્તારની દીકરીઓ તથા બહેનો નું રજીસ્ટેશન કરાવી તાલીમ અપાવી આત્મનિર્ભર બનવા સહભાગી થવા તથા

સ્નેહીજનોને અને ગ્રુપ માં ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી. રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો અને એન્ટ્રી પાસ ડાઉન્લોડ કરો. : https://www.trinityjewells.com/events/eventsregistration

લોકેશન માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો : https://maps.app.goo.gl/UD31NSyR9ezHGaAC6 આયોજક : પરેશ કાનાણી (પાઘડી)

લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ દ્વારાલાઠી પ્રીમિયર લીગ એલપીએલ-૨નું આયોજન કરાયુંસુરત, શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વા...
30/04/2024

લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ
દ્વારા
લાઠી પ્રીમિયર લીગ એલપીએલ-૨નું આયોજન કરાયું

સુરત, શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા આયોજિત બે દિવસીય ‘લાઠી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ' સુરત ખાતે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પરિપૂર્ણ થઈ હતી. આ ટુર્નામેન્ટના આયોજનનો હેતું લાઠીના તમામ પરિવારો અને નવયુવાનોને એકમંચ પર લાવીને એકતા મજબૂત કરવા તેમજ સૌના સાથ સહકાર થકી સામાજિક, આર્થિક, વ્યવહારિક

પ્રસંગો વધુ સરળ અને સુચારુ રૂપે થઈ શકે અને સંઘ શક્તિ વિકસે એ હતો. આ ટુર્નામેન્ટમાં મેયર દક્ષેશભાઈ માવાણી, મનજીભાઇ ધોળકિયા, ઘનશ્યામભાઈ શંકર, કમિટી મેમ્બર વિજયભાઇ દેસાઈ, હિતેશભાઈ વાવડીયા, આર. કે. ધોળકિયા, જગદીશભાઈ લાઠીયા સહિત સામાજિક આગેવાનો ગામજનો ઉપસ્થિત રહ્યા.

27/04/2024

CNBC તેમજ News18 નેટવર્ક સાથે સુરતના મેયરશ્રી દક્ષેશભાઈ‌ માવાણી સાહેબે સ્વચ્છતા સંદર્ભે ખાસ યોજાયેલી કોન્ફરન્સ માં ભાગ લઈ સુરત એ સ્વચ્છતા ક્ષેત્રે હાંસલ કરેલી ઐતિહાસિક સિદ્ધિ બાબતે ચર્ચા કરી...

મુંબઈ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં પ્રખ્યાત એક્ટર અક્ષય કુમાર, પ્રખ્યાત એક્ટર ચિત્રાંગના, ઋષિકેશ પરમાર્થ આશ્રમના સાધ્વી ભગવતીજી, ઇન્દોરના મેયરશ્રી પુષ્યમિત્ર ભાર્ગવ, સ્વચ્છતા ક્ષેત્રના નિષ્ણાંતો જોડાયા હતા.
સુરતવાસીઓના સાથ સહકારથી સુરતને વિશ્વ કક્ષાએ નામાંકિત કરવા આપણે સૌ કટિબદ્ધ થઈશું.



જય સરદાર"સરદારધામ યુવા સંગઠન " પ્રેરીત એજ્યુકેશન સેલ"   દ્વારા આયોજીત"શૈક્ષણિક કારકિર્દી માર્ગેદર્શન સેમીનાર " ➡️ 👉શું ત...
19/04/2024

જય સરદાર

"સરદારધામ યુવા સંગઠન " પ્રેરીત
એજ્યુકેશન સેલ"
દ્વારા આયોજીત
"શૈક્ષણિક કારકિર્દી માર્ગેદર્શન સેમીનાર "

➡️ 👉શું તમે તમારા સંતાનોની શૈક્ષણિક કારકિર્દી અને ઉજજવળ ભવિષ્ય માટે ચિંતિત છો❓❓

➡️ 👉 શું તમને ધોરણ 12 સાયન્સ , કોમર્સ અને આર્ટસ પછી કઈ ફિલ્ડ પસંદ કરવી એ મુંજવણ છે ❓❓

➡️ 👉 શું તમે 12 પાસ કર્યા પછી ની પ્રવેશ પ્રક્રિયા તેમજ પરિણામ ના આધારે મળતી સ્કોલરશીપ અને સરકારી યોજનાઓ ની માહિતી મેળવવા માંગો છો ❓❓.

🔴 તો આ સેમીનાર તમારા માટે છે.....👇

🛑 હાલ ધોરણ 12 ની કોઈ પણ પ્રવાહ ની પરીક્ષા આપેલ વિધાર્થી અને સાથે સમજી શકે તેવા એક જવાબદાર વાલીએ આવવું ફરજીયાત છે.

📌 લિમીટેડ સીટ હોય નીચે આપેલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે

https://tinyurl.com/2xfufteh

1️⃣ સાયન્સ B ગ્રુપ (બાયોલોજી) : -
તા:- 19-04-2024 શુક્રવાર રાત્રે 9:00 કલાકે.
શ્રી પારસભાઈ માંગુકીયા
(ફેકલ્ટી એલન ઇન્ટીસ્યુટ કોટા)

શ્રી ડૉ. ભાવેશભાઈ અકબરી
(પ્રીન્સીપાલ ફાર્મસી ડીપાર્ટમેન્ટ PP સવાણી યુનિવર્સીટી)

2️⃣ સાયન્સ A ગ્રુપ (મેથ્સ) : -
તા:- 20-04-2024 શુક્રવાર રાત્રે 9:00 કલાકે.
શ્રી હિંમાશુંભાઈ રાખોલીયા
(પ્રોફેસર - E.C. ડિપાર્ટમેન્ટ SSASIT)

શ્રી તુષારભાઈ માંગુકીયા
(HOD - હ્યુમીનિટી ડિપાર્ટમેન્ટ SSASIT)

➡️ સ્કોલરશીપ વિશેની માહિતી : -
શ્રી કૌશીકભાઈ ઢોલા
(સ્કોલરશીપ એડવાઈઝર - ડાયરેક્ટર M&K Advisor)

➡️ સોશીયલ મોટીવેશન : -
શ્રી નરશીભાઈ સવાણી અ
(સરદારધામ યુવા સંગઠન)

📌 પ્રશ્નોતરી

📍 સેમીનારનું સ્થળ..
'સેમિનાર હોલ '
101, પહેલો માળ, શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SSASIT), શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ, કાપોદ્રા પોલીસ સ્ટેશન સામે, વરાછા મેન રોડ - 395006.

👉 લોકેશનની ગૂગલ લીંક :-
https://maps.app.goo.gl/tNP1PyF4C1FPYbbY9

|| मेयर हाँ तो ऐसा ||આ છે આપણા મેયર શ્રી દક્ષેશભાઈ કિશોરભાઈ માવાણી જેણે આગળ વોર્ડ નં ૬ માં કોર્પોરેશન ની સીટ પર જીતેલા અ...
24/03/2024

|| मेयर हाँ तो ऐसा ||

આ છે આપણા મેયર શ્રી દક્ષેશભાઈ કિશોરભાઈ માવાણી જેણે આગળ વોર્ડ નં ૬ માં કોર્પોરેશન ની સીટ પર જીતેલા અને તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી છે

તે ભૂતકાળમાં બેલ્જિયમ ત્થા મુંબઈ રહેતા હતા અને ડાયમંડ ના ધંધા સાથે સંકળાયેલા હતા પણ તેનામાં સેવાનો ભાવ હતો એટલે સુરત આવ્યા પ્રોપર્ટી બિઝનેસ અને સેવાના કાર્ય કરવા મંડ્યા, તે એક શાંત સ્વભાવના અને સાદા માણસ છે

એક જાણવા જેવી વાત એવી છે કે તેની ઓફિસે તેને કમ્પ્લેન બુક બનાવી છે કે તે હાજર કે ન હોય કોઈ પણ ત્યાં કમ્પલેન લખી શકે છે અને યોગ્ય ટાઈમે તે તેનો નિવારણ કરવાનું પૂરી કોશિશ કરે છે આજ સુધી કોઈપણ કોર્પોરેટર આ રીતનું કાર્ય કરેલ નથી

તેના કાર્યો કરેલા ની યાદી કરીએ તો થઈ શકે તેમ નથી એટલા એને કાર્યો કર્યા છે તેના એરિયામાં અને સિટી માટે પણ ખૂબ સક્રિય રીતે કામગીરી કરી છે

કતારગામ જીઆઈડીસીમાં 20 વર્ષથી રોડ નહોતો બનતો તેનો સરકાર પાસેથી સો ટકા ગ્રાન્ટ લાવી સીસી રોડ મફત પાસ કરાવ્યો, વરાછામાં ઘરનાળા પાસે રેલ્વેની જગ્યા હતી ત્યાં અડધો રોડ બંધ હતો તે જગ્યાનો કોર્પોરેશન પાસે કબજો લઈ ત્યાં રોડ બનાડાવી વર્ષોથી ટ્રાફિકની જે સમસ્યા હતી તેને દૂર કરાવી, સુમુલ ડેરી રોડ પર જેટલા ઝુપડપટ્ટી હતી તેને હટાવડાવી, રોડ પર જે મકાન હતા વાહનમાં ટ્રાફિક માં નડતર હતા તે બધાને દૂર કરાવી ફ્લાઈઓવર બીજો પર અવારનવાર ઉગતા પીપળાવો કે ઝાડો કપાવતા તદુપરાંત ટ્રાફિકમાં નડતા ટોરન્ટ પાવરના સબ સ્ટેશન હટાવવામા આવ્યા, કતારગામ પાટા પાસે દબાણ હટાવી રોડ ખુલ્લા કરાવ્યા, પોતાની યથાશક્તિ એ અમુક જગ્યાએ દાન કરીએ અમુકની આંખોમાં રીપેર કરાવી, વસ્તાદેવડી મા વૃદ્ધો માટે એસએમસીની જગ્યામાં ગાર્ડન બનાવવ્યું તેમજ

સ્કૂલ સામેના ઝુંપડા અને દબાણ હટાવ્યા, અલકાપુરી બ્રિજને રંગ રોગાન કરી ભારતીય સંસ્કૃતિ દર્શાવી અને બ્રિજ નીચે કબૂતરો માટે ચબૂતરો બનાવ્યો, ઘણા વર્ષોથી રોડ ઉપર રખડતી કારો ને ઉપાડી રૉડ ખાલી કરાવ્યા અને

ઘણા વર્ષથી રેલ્વે સ્ટેશન સામે સર્કલ પાસે રોડ અડધો બંધ હતો વર્ષોથી તે ખોલાવવા આવ્યો ટ્રાફિકની સમસ્યા બહુ રહેતી હતી

તદુપરાંત કતારગામ કાસાનગર થી અમરોલી તરફના બ્રિજ નું કામ ફાસ્ટ ચાલુ કરાવ્યુ તદુપરાંત બહુ જ કાર્ય કર્યા છે

હમણાં તાજેતરમાં જ આપણા દિવાળીના તહેવાર ઉપર જે જૂની પ્રથા છે કે ભગવાનના અને માતાજીના જુના ફોટા ખંડિત મૂર્તિઓ પીપળાના ઝાડ નીચે મૂકી આવતા ચાર રસ્તા પર મૂકી આવતા એમાં તેમણે લોકોને અપીલ કરી કે જૂની મૂર્તિ જુના ફોટા જ્યાં ત્યાં નહીં મુકતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ની વોર્ડ ઓફિસે જમા કરાવજો અને પછી ધાર્મિક વિધિ પ્રમાણે યોગ્ય વિસર્જન કરવામાં આવશે અને સુરતની જનતાએ પણ તેને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો
જેને ગણી શકાતા નથી લખી શકાતા નથી
સુરત શહેર માટે છેલ્લા કેટલાક મહિનામાં તમે લીધેલા તમામ સાહસિક નિર્ણયો સાથે. ભવિષ્ય માટે તમને શક્તિ અને હિંમતની શુભેચ્છા..

https://forms.gle/qzQMWpTdwxrnubMq5*"LAB GROWN DIAMOND & JEWELLERY    EXPO 2024"**🏃‍♂️વહેલા તે પહેલા ના ધોરણે બુકિંગ અને...
08/03/2024

https://forms.gle/qzQMWpTdwxrnubMq5

*"LAB GROWN DIAMOND & JEWELLERY EXPO 2024"*

*🏃‍♂️વહેલા તે પહેલા ના ધોરણે બુકિંગ અને બુથનુ સિલેકશન કરવામા આવશે*
👉 _(બધાએ લિંકમાં બુકિંગ કરવું ફરજિયાત છે જેને બુથ રાખવાનો હોય તે કંપનીઓને)_

*👉 જેણે નામ🔗 લિંકમાં રજીસ્ટર કર્યું હશે તે તમામ કંપની ને બુથ સિલેક્શન માટે બોલાવવામાં આવશે, તેની આપને ટેલિફોન થી જાણ કરવા માં આવશે.*

🚫 *લિંક🔗 મા બુકિંગ રજીસ્ટ્રેશન વગર બુથ સિલેક્ટ કરવા માટે બોલાવવામાં આવશે નહિ જેની નોંધ લેશો* 🚫
(શરતૉ લાગુ*)

🤝Jointly Organized By
Lab Grown Diamond Association *(LGDA)*
&
The Southern Gujarat Chamber Of Commerce And Industry *(SGCCI)*

_: Complete B2B Expo :_

🗓️ Exibition Date :- 03-04-05 મે 2024

📍Exibition Venue :- SIECC, Sarsana, Surat

📞 વધુ વિગતો માટે સંપર્ક કરો: +9190811 51251

💎 🌹 💎 🌹 💎સ્નેહ મિલન સમારોહLAB GROWN DIAMOND ASSOCIATION 💎લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ વેપારી, ગ્રોવર, ...
03/03/2024

💎 🌹 💎 🌹 💎

સ્નેહ મિલન સમારોહ

LAB GROWN DIAMOND ASSOCIATION 💎

લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ વેપારી, ગ્રોવર, મેન્યુફેકચરર, બ્રોકર ને આપણી આ સ્નેહ મિલનમાં અંતહપુર્વક આવકારીએ છીએ.

સ્નેહ મિલન સ્પોન્સર 🙏🏻💐

"KEYSTAR GEMS"
મહેશભાઈ રાદડીયા
શશિભાઈ ભિકડીયા
અશોકભાઈ સંઘાણી

🗓️ :- 06/03/2024
બુધવાર

🕠 :- સાંજે 5:30 કલાક

🍽️ :- સમારોહ ને અંતે ભોજન સાથે લઈશું.

🏛️ :- મણીબાગ ફાર્મ, ધર્મજીવન ચોક, નિરૂફાર્મની બાજુમાં, ગુરુકુલ રોડ, કતારગામ, સુરત-૪

📍:-
https://maps.app.goo.gl/muF2p7nvBewTTyRn9

📞 :- 90811 51251

📣 એનાઉન્સમેન્ટ 📢

🏏 LGDCL - 3
Cricket Season

💎 Lab Grown Diamond & Jewellery Expo 24 💍

🌸 🏵️ 🌸 🏵️ 🌸

Address

Varachha Road
Surat
395006

Telephone

+917623838000

Website

https://telegram.me/SuratUpdate, https://whatsapp.com/channel/0029Va4EZDN8kyyE0bzn

Alerts

Be the first to know and let us send you an email when Surat Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies