મિત્રો આપણી પાસે તો મોજ સિવાય બીજુ કાંઇજ નથી

  • Home
  • India
  • Surat
  • મિત્રો આપણી પાસે તો મોજ સિવાય બીજુ કાંઇજ નથી

મિત્રો આપણી પાસે તો મોજ સિવાય બીજુ કાંઇજ નથી અમારાં પેજ પર સારા સુવિચાર હોય છે

24/04/2023
ये उम्र चालीस की बड़ी अजीब होती है ! ना बीस का जोश,  ना साठ की समझ, ये हर तरह से गरीब  होती है । ये उम्र चालीस की बड़ी अ...
24/03/2023

ये उम्र चालीस की बड़ी अजीब होती है !
ना बीस का जोश,
ना साठ की समझ,
ये हर तरह से गरीब होती है ।
ये उम्र चालीस की बड़ी अजीब होती है !
सफेदी बालों से झांकने लगती है,
तेज दौड़े तो सांस हांफने लगती है,
टूटे ख्वाब, अधुरी ख्वाइशें,
सब मुँह तुम्हारा ताकने लगती है ।
खुशी इस बात की होती है
कि ये उम्र प्रायः सबको नसीब होती है ।
ये उम्र चालीस की बड़ी अजीब होती है !
ना कोई हसीना मुस्कुरा के देखती है,
ना hi.नजरों के तीर फेंकती है
और आँखे लड़ भी जाये नसीब से
तो ये उम्र तुम्हें दायरे में रखती है ।
कदर नहीं थी जिसकी जवानी में,
वो पत्नी अब बड़ी करीब होती है ।
ये उम्र चालीस की बड़ी अजीब होती है !
वैसे, नजरिया बदलो तो
शुरू से, शुरुआत हो सकती है ।
आधी तो गुजर गयी,
आधी बेहतर गुजर सकती है ।
थोड़ा बालों को .काला
और दिल को हरा कर लो,
अधुरी ख्वाइशों से कोई समझौता कर लो ।
जिन्दगी तो चलेगी अपनी रफ्तार से ही,
तुम बस अपनी रफ्तार काबू कर लो ।
फिर देखो ये कितनी खुशनसीब होती है,
ये उम्र चालीस की बड़ी अजीब होती है !

ખુબ સરસ પોસ્ટ છે મિત્રો..એકવાર જરૂર થી વાંચજો..👏
29/01/2023

ખુબ સરસ પોસ્ટ છે મિત્રો..એકવાર જરૂર થી વાંચજો..👏

24/01/2023

જ્યારે 9 ધોરણ માં ભણતો હતો ત્યારે એક દિવસ ગણિત નો કલાસ ચાલુ હતો મને બોવ આળસ અવતો હતો એટલે મારા થી જોર થી બગાસુ ખવાય ગયું ... સાહેબ મને તરત જ કીધું ધરાય ગયો ને ભણી ને ઉપર પંખો ચાલુ છે સુઈ જા ભાઈ ..ઉઠે એટલે ચા નાસ્તો મગાવી દેય 😁😁😁😁

17/01/2023

કેટલી અલગ દુનિયા હશે આવા લોકો ની આપડા તો સંતો મહંતો પણ મોટી મોટી ગાડીઓ મા ફરે છે પણ આખો દીવસ કાળી મજુરી કરી ને બે ટાઈમ નું જમવાનું કરે છે એમને તો સુ દીવસ અને સુ રાત પણ આવા લોકો ને મદદ કરે એજ સાચો બાકી નામ મોટું કરવા તો બધા મોટા મંદીરો કે મોટી સંસથા મા દાન આપેજ

સંત શિરોમણી,પરમ પૂજ્ય સદગુરુ દેવશ્રી બજરંગદાસ બાપાની ૪૬ મી પુણ્યતિથિ નિમિત્તે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન...🙏 બાપા સીત...
11/01/2023

સંત શિરોમણી,પરમ પૂજ્ય સદગુરુ દેવશ્રી બજરંગદાસ બાપાની ૪૬ મી પુણ્યતિથિ નિમિત્તે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન...

🙏 બાપા સીતારામ 🙏

10/01/2023

કહી શકાય એટલું ઓછું છે આ વિડીયો માટે
વિડિયો શેર કરો અને પેજ લાઈક કરો 🙏

પ્રી-વેડિંગ,શૂટના નામે એક અલગ જ લેવલનો ખેલ બજારમાં ચાલી રહ્યો છે. લોકોમાં આધુનિકતા નુ ભુત સવાર થઈ ગયુ છે.આધુનિક દેખાવા મ...
14/12/2022

પ્રી-વેડિંગ,શૂટના નામે એક અલગ જ લેવલનો ખેલ બજારમાં ચાલી રહ્યો છે. લોકોમાં આધુનિકતા નુ ભુત સવાર થઈ ગયુ છે.

આધુનિક દેખાવા માટે તેઓ શું કરી રહ્યા છે તેની પણ તેમને જાણ નથી. સમાજ માં આવી ગંદગી ઝડપ થી ફેલાઈ રહી છે.

લોકો જે સ્પીડ સાથે આધુનિક દેખાવા ના માર્ગ પર જઈ રહ્યા છે તે જોતાં બહુ જલ્દી થી તમેને લગ્નની રાતની તસવીરો પણ જોવા મળશે તો નવાઈ પામતા નહિ.

લગ્ન એક પવિત્ર બંધન છે, સંસ્કાર છે, મહેરબાની કરીને તેની મજાક ન કરો.
વડીલો અને સમાજ ના આગેવાનો એ આગળ આવવું જોઈએ અને આવી અશ્લીલતા ને બંધ કરાવવી જોઇએ. 🚩
સીતારામ🙏
જય શ્રી કૃષ્ણ 🙏

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when મિત્રો આપણી પાસે તો મોજ સિવાય બીજુ કાંઇજ નથી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category