જાણો શ્રી શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ કેવી રીતે પૂર્યા?
પ્રકાશના પર્વ દિપાવલીની ખૂબ ખૂબ શુભકામના સાથે સર્વ ગુજરાતી ભાઈ-બહેનોને નૂતનવર્ષાભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલ
ભાવનગરમાં બાપુ નું શાહી સ્વાગત 🚩
बहुत आसान है नशा पिलाकर किसी को गिराना,
अरे मजा तो तब है जब गिरते हुए को संभालो।
काश, मेरे मुल्क में ऐसी फ़िज़ा चले,
कि मंदिर जले तो रंज मुसलमान को हो,
और मस्जिद की आबरू पामाल ना हो,
उसकी चिंता मंदिर के निगेहबां करें।
અમરનાથ યાત્રા પંચતરણી Base કેમ્પમાં તથા આજુબાજુમાં ૪ દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુ છે. કેટલાક યાત્રાળુ બીમાર પણ છે . તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલિક રેસ્ક્યું કરવા @CMOGuj અને @PMOIndia ને વિનંતી . :- શક્તિસિંહ ગોહિલ (સાંસદ), પ્રમુખ - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
ઘેડ વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને થયેલી મુશ્કેલીઓ નજરે જોવા અને લોકપ્રશ્નો સાંભળવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સિનિયર આગેવાનોની એક ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.
શક્તિબાપુ નો દિવ્ય ભાસ્કર સાથે વાર્તાલાપ.
ABP અસ્મિતા સાથે બાપુનો વાર્તાલાપ.
ગઈ કાલે શક્તિસિંહ બાપુ વાવાઝોડાના કારણે કચ્છમાં થયેલા નુકશાનની સમીક્ષા કરવા નીકળ્યા ત્યારની પરીસ્થીતી. #cyclonebiparjoy
ગુજરાતમાં ૧,૦૬,૮૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ શાળાનું પહેલું પગથીયું પણ ચડતા નથી. આ અત્યંત ખરાબ અને વાસ્તવિક પરિસ્થિતિ માટે ભાજપ સરકારની શિક્ષણ ક્ષેત્રે વેપારી અને ખાનગીકરણની નીતિ જવાબદાર છે. સરકારી શાળાઓ બંધ કરી પ્રાઈવેટ શાળાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી ગરીબ અને મધ્યવર્ગનું બાળક શિક્ષણથી વંચિત રહે. :- શક્તિસિંહ ગોહિલ, સાંસદ (રાજ્યસભા)